સોજીના ખમણ ઢોકળા માઇક્રોવેવમા (Semolina Khaman Dhokla In Microwave Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#cookpadgujarati
સોજી ખમણ ઢોકળા ઇન માઇક્રોવેવ

સોજીના ખમણ ઢોકળા માઇક્રોવેવમા (Semolina Khaman Dhokla In Microwave Recipe In Gujarati)

#cookpadindia
#cookpadgujarati
સોજી ખમણ ઢોકળા ઇન માઇક્રોવેવ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપસોજી
  2. ૩/૪ કપ દહીં
  3. ૧ ટીસ્પૂનખાંડ
  4. ૧ ટેબલ સ્પૂનતેલ
  5. આદુ મરચા પેસ્ટ
  6. ૧/૨ ટીસ્પૂનચીલી ફ્લેક્સ
  7. ૧/૪ ટીસ્પૂનહળદર
  8. મીઠું સ્વાદ મુજબ
  9. ૩/૪ ટીસ્પૂન ખાવાનો સોડા
  10. તેલ
  11. રાઈ
  12. લીલા મરચા
  13. લીમડો
  14. તલ
  15. ખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ બાઉલમા બધી સામગ્રી નાખો... હવે એને વીસ્કર ની મદદ થી એકરસ કરો...હવે એમા ૧\૪ કપ પાણી નાખી સારી રીતે મીકસ કરો...ખીરુ જાડુ જ રાછવાનુ છે... જરૂર જણાય તો થોડુ પાણી નાખો.

  2. 2

    હવે તેમા ૧/૪ ટીસ્પૂન ખાવાનો સોડા & સ્હેજ પાણી નાખી સારી રીતે એકતરફી હલાવી ફ્લફી કરો.... તરત જ કાચના ગ્રીસ કરેલી ડીશમા કાઢી...એને સ્હેજ થપથપાવી માઇક્રોવેવ મા ૪ મિનિટ મૂકો

  3. 3

    ૧ વઘારિયા મા તેલ ગરમ થયે રાઈ તતડે એટલે હીંગ, લીલા મરચા,લીમડો, તલ,ખાંડ & ૨ ટેબલસ્પૂન પાણી નાખો સારી રીતે ઉકળે એટલે ગેસ બંધ કરો... હવે ઢોકળાને બહાર કાઢી એના ઉપર વઘાર રેડી & પ્રેમથી ગરમાગરમ ખાઈ પાડો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

ટિપ્પણીઓ (34)

Similar Recipes