રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ માથી દહીં બનાવી,નિતારી ને ૪ કલાક બહાર ને ૪ કલાક ફ્રીઝ માં બાંધી ને રાખી મૂકો.
- 2
હવે મેંદા નાહવારા માં બાંધેલું દહીં, બૂરું ખાંડ ને મિક્સ કરીને ચાળી લો.હવે મલાઈ ને આઈસિંગ ખાંડ ને પણ ચાળી લો. આમાં પલાળી રાખેલું
કેસર, ઇલાયચી એડ કરો.(આગલા દિવસે પલાળવા થી કેસર નો કલર ખૂબ જ સરસ આવશે.) - 3
હવે સરસ મિક્સ કરીને ઉપર પિસ્તા થી ગાર્નિશ કરો.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16238388




ટિપ્પણીઓ