મેંગો કસ્ટર્ડ પુડિંગ (Mango Custard Pudding Recipe In Gujarati)

Deepa popat @cook_21672696
#RB8
# cookpad gujarati
મેંગો કસ્ટર્ડ પુડિંગ (Mango Custard Pudding Recipe In Gujarati)
#RB8
# cookpad gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
એક કેરી ના ટુકડા કરી લો.૪ કેરી નો પલ્પ ready કરો. હવે બાઉલ મા કેરી ના પલ્પ ને ફ્રીઝેર માં સેટ કરવા મૂકો.
- 2
હવે એક કડાઈમાં દૂધ ગરમ કરવા મૂકો.તેમાં ખાંડ એડ કરો.દૂધ ને ૧૫- ૨૦ મીન ઉકાળો.હવે એક ઠંડા દૂધ મા કોર્ન ફ્લોર ને કસ્ટર્ડ પાઉડર મિક્સ કરી ને ઉકળતા દૂધ મા એડ કરો ૫ મીન પછી ગેસ બંધ કરી દો
- 3
હવે તેમાં ૩-૪ ચમચી જેટલો કેરી નો પલ્પ એડ કરો. ઠંડુ પડે એટલે તેને સેટ કરેલા કેરી ના પલ્પ ના બાઉલ મા ઉપર રેડો.
- 4
હવે તેને પણ ૧ કલાક સેટ કરવા મૂકો. કેરી ના પીશ, બદામ પિસ્તા થી ગાર્નિશ કરીને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16258142









ટિપ્પણીઓ