ચીઝ પનીર પોકેટ સમોસા (Cheese Paneer Pocket Samosa Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79

#SD

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપછીણેલું પનીર
  2. 1 કપછીણેલું પ્રોસેસ ચીઝ
  3. 1/2 કપઅમુલ નું ડાઇસ ચીઝ
  4. 1/2 કપકાચી મકાઈ
  5. 1/2 કપસમારેલી કોથમીર
  6. 1/2 કપઝીણું સમારેલું કેપ્સીકમ
  7. 1 ટેબલ સ્પૂનલીલા મરચાં ની પેસ્ટ
  8. 1 ટી સ્પૂનસફેદ મરી પાઉડર
  9. 1 ટેબલ સ્પૂનચીલી ફલેકસ
  10. મીઠું સ્વાદ મુજબ
  11. તળવા માટે તેલ
  12. 3 ટેબલ સ્પૂનમેંદો
  13. ટોમેટો કેચઅપ
  14. 1પેકેટ તૈયાર સમોસા ની પટ્ટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં પનીર,ચીઝ, મકાઈ, કેપ્સીકમ,કોથમીર,લીલા મરચાની પેસ્ટ,સફેદ મરીનો પાઉડર, ચીલી ફ્લેક્સ અને મીઠું ઉમેરી બરોબર મિક્સ કરી લેવું.

  2. 2

    મેંદા માં પાણી ઉમેરી ને લઈ તૈયાર કરી લેવી. હવે બે સમોસા ની પટ્ટી લઈ + ની જેમ મુકી ઉપર સ્ટફીંગ મુકી લીફાફા બનાવી કિનારી પર લઈ લગાવી તૈયાર કરી લેવા.

  3. 3

    હવે ગરમ તેલ માં મધ્યમ આંચે તળી લેવા.

  4. 4

    તૈયાર ચીઝ પનીર પોકેટ સમોસા ને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes