સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)

સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાની દાળને ધોઈ અને ચાર કલાક માટે પલાળી રાખવી. ત્યારબાદ ચણાની દાળમાંથી પાણી નિતારી લઈ અને મિક્સરમાં નાખી તેમાં મરચા આદુ નાખી અને કકરું પીસી લેવું.
- 2
હવે આ ખીરામાં મીઠું નાખી મિક્સ કરી લો.હવે એક ઢોકળીયામાં પાણી ગરમ કરવા મૂકો. એક થાળીમાં તેલ લગાવી અને આ ખીરાને સ્પ્રેડ કરી દો અને ઢોકળાની જેમ બાફી લો. ઠંડું પડે એટલે એના ટુકડા કરી અને છીણી લેવા. એક પેનમાં તેલ ગરમ કરવા મુકો.તેલ ગરમ થાય એટલે લસણની પેસ્ટ સાંતળી લેવી. રાઈ,તલ,મીઠી લીમડીનો વઘાર આપો. વઘાર તૈયાર થાય એટલે તેમાં ચપટી હળદર, હિંગ અને ૧/૪ કપ પાણી નાખી ઉકાળવા દો.
- 3
પાણી ઉકળે એટલે તેમાં ખમણી એડ કરો હવે તેમાં લીંબુનો રસ,ખાંડ, ગરમ મસાલો નાખી મિક્સ કરો અને ધીમી આંચ પર ૫ મિનિટ સુધી શેકો. હવે તેમાં કાજુ ના ટુકડા, કિસમિસ અને લીલા ધાણા નાંખી ફરીથી મિક્સ કરી લો અને ગેસ ઓફ કરી દેવો. સેવ,ગ્રીન ચટણી તથા લીલા મરચા સાથે સર્વ કરો.
Similar Recipes
-
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#RC1#cookpadguj#cookpad#cookpadindiaસેવ ખમણી એટલે ગુજરાતીઓની બારેમાસની ફેવરિટ આઈટેમ. આ સેવ ખમણી માં ખાટો મીઠો અને તીખો ત્રણેય સ્વાદનો સંગમ હોય છે. સાથે સાથે તેનો કલર અને ગાર્નીશિંગ કરેલ વસ્તુઓ મન મોહી લે છે. તેથી તે સૌને પ્રિય હોય છે. વડી એકદમ સોફ્ટ!!વડી સેવ ખમણી મોર્નિંગ નાસ્તામાં તથા પાર્ટી માટે પણ પસંદ કરી શકાય છે. Neeru Thakkar -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7#week7#COOKPADGUJ#cookpad#cookpadindiaમગની દાળ ની સેવ ખમણી સાથે નાયલોન સેવ ઉપરાંત, ટોમેટો સેવ સાથે ખૂબ ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadguj#cookpad#breakfast#homechef Neeru Thakkar -
ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#cookpadguj#cookpad#cookpadindia#breakfast#homechef Neeru Thakkar -
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#fast Neeru Thakkar -
સૂકા ચણાનું શાક (Suka Chana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast Neeru Thakkar -
મલ્ટીગ્રેઈન વેજ ઈડલી (Multigrain Veg Idli Recipe In Gujarati)
#LB#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tastyબાળકોને નાસ્તો આપવા માટે આ હેલ્ધી, મલ્ટીગ્રેઈન વેજ ઈડલી ચોક્કસ ટ્રાય કરશો. Neeru Thakkar -
ઢોકળાં (Dhokla Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#breakfast Neeru Thakkar -
-
સેન્ડવીચ ખમણ (Sandwich Khaman Recipe In Gujarati)
#FDS#cookpad#cookpadindia#cookpadgujarati#delicious#tasty#breakfastજો તમે ખમણ ખાઈને કંટાળી ગયા હો તો આ નવી રેસિપી બનાવવાનો વિચાર ચોક્કસ કરજો કારણ કે ખૂબ ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
રવા ના ઈદડા (Rava Idada Recipe In Gujarati)
#RC2#cookpadguj#cookpad#cookpadindiaજો તમે હેલ્થ કોન્સિયસ છો અથવા તો ડાયટિંગ કરવાની જરૂર હોય તો નાસ્તા માટે આ એક બેસ્ટ રેસીપી છે. લો કેલેરી તો ખરી જ પણ સાથે હેલ્ધી પણ. Neeru Thakkar -
ટેસ્ટી હેલ્ધી મગ (Testy Healthy Moong Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#healthyઆયુર્વેદ એવું કહે છે કે નિયમિત મગ ખાશો તો ક્યારેય દવા ખાવી નહીં પડે. સપ્તાહમાં એકવાર તો રસોડામાં મગ બનવા જ જોઈએ. મગ પ્રોટીનનો સૌથી સારા પ્લાન્ટ બેઝડ સ્ત્રોત પૈકી એક છે. Neeru Thakkar -
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood Neeru Thakkar -
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tasty Neeru Thakkar -
-
કોદરી ની ખીચડી (Kodri Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadજ્યારે રૂટિન ખીચડી ખાઈ અને કંટાળી ગયા હોવ ત્યારે કોદરી ની ખીચડી ચેન્જ લાવી શકે છે. તેમજ કોદરી આરોગ્ય માટે ઉત્તમ છે. Neeru Thakkar -
-
-
-
વેજ મસાલા ખીચડી (Veg. Masala Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
-
સ્પ્રાઉટેડ સેન્ડવીચ (Sprouted Sandwich Recipe In Gujarati)
#NFR#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#breakfast Neeru Thakkar -
મગની ફોતરાવાળી દાળ (Moong Fotravali Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2#week2#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
-
બેસન પુડલા (Besan Pudla Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfast Neeru Thakkar -
મોગર મગ ની દાળ (Mogar Moong Dal Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#tasty Neeru Thakkar -
સેન્ડવીચ ચટણી (Sandwich Chutney Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiસેન્ડવીચ ની ચટણી બનાવતી વખતે તેમાં બ્રેડ ઉમેરવાથી કલર એકદમ લીલો, અને થીક ટેકસ્ચર બને છે. જેથી બ્રેડ ઉપર સહેલાઇથી લગાવી શકાય છે. Neeru Thakkar
More Recipes
ટિપ્પણીઓ (15)