આલુ પરોઠા

Jigna Patel
Jigna Patel @jigna15
શેર કરો

ઘટકો

૪૦ મીનીટ
૩ લોકો માટે
  1. ૫૦૦ ગ્રામ બટાકા
  2. ૩ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  3. ૧ ચમચીગરમ મસાલો
  4. ૧ ચમચીખાંડ
  5. લીંબુ નો રસ
  6. મીઠું જરૂર મુજબ
  7. તેલ / બટર
  8. ઝીણી સમારેલી કોથમીર
  9. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  10. રોટલી નો લોટ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૪૦ મીનીટ
  1. 1

    બટાકા ને બાફી ને મેશ કરી લો પછી તેમાં મીઠું ખાંડ લીંબુનો રસ મરી પાઉડર આદું મરચાં ની પેસ્ટ ગરમ મસાલો ઝીણી સમારેલી કોથમીર બધું બરાબર મિક્સ કરો

  2. 2

    પછી રોટલી નો લોટ માં મીઠું તેલ નું મોણ નાખી સાધારણ કડક લોટ બાંધી લો પછી ૧૦ મીનીટ સુધી રેસ્ટ આપી દો

  3. 3

    નાની નાની બે રોટલી વણી લો એક રોટલી ઉપર બટાકા નો મસાલો લગાવી દો પછી ઉપર બીજી રોટલી લગાવી દો લોટ છાંટી વણી લો

  4. 4

    લોઢી માં બટર લગાવી બંને બાજુ સેકી લો ગરમાગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

Similar Recipes