કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફરાળી પેટીસ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફરાળી પેટીસ રેસીપી મુખ્ય ફોટો

ફરાળી પેટીસ

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

#RB10 મહારાષ્ટ્ર માં ખાધેલી પેટીસ.ખુબજ ભાવિ.સ્વાદિસ્ટ અને સરળ રીતે બનાવેલ પેટીસ.

#RB10 મહારાષ્ટ્ર માં ખાધેલી પેટીસ.ખુબજ ભાવિ.સ્વાદિસ્ટ અને સરળ રીતે બનાવેલ પેટીસ.

વધુ વાંચો

ફરાળી પેટીસ

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

#RB10 મહારાષ્ટ્ર માં ખાધેલી પેટીસ.ખુબજ ભાવિ.સ્વાદિસ્ટ અને સરળ રીતે બનાવેલ પેટીસ.

#RB10 મહારાષ્ટ્ર માં ખાધેલી પેટીસ.ખુબજ ભાવિ.સ્વાદિસ્ટ અને સરળ રીતે બનાવેલ પેટીસ.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૫/૬ નંગ માટે
  • ૪ નંગમોટા બાફેલા બટેટાં નો માવો
  • ૧ નંગ લીલું નાળિયેર નું ખમણ
  • ૩/૪ લીલા મરચા
  • ૨ ચમચીલીલા ધાણા, ઝીણા સુધારેલા
  • ૧ ચમચીમરી પાઉડર
  • સ્વાદ મુજબ સિંધવ મીઠું
  • ૨ ચમચીખાંડ
  • ૧ નંગલીંબુ નો રસ
  • ૧ નાની વાટકી- બદામ,કાજુ ના નાના કટકા
  • ૪-૫ નંગ કિશમિશ
  • ૧ વાટકીઆરારું લોટ કે ફરાળી લોટ
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    બટેટાં ના માવા માં સ્વાદ અનુસાર -મીઠું,ખાંડ,ધાણા,મરી પાઉડર નાખી મિક્સ કરી મોટા ગોળા બનાવવા.

  2. 2

    પેટીસ ની અંદર ભરવા માટે_ નારીયેળ નું ખમણ,કાજુ,બદામ, કિશમિશ,ધાણા,સ્વાદ અનુસાર મરી પાઉડર, મીઠું,ખાંડ,લીંબુ,ઝીણા સુધારેલ લીલા મરચા નાખી બરાબર મિક્સ કરી લેવું.

  3. 3

    હવે બટાકા ના ગોળા ને ચપટી થેપ્લી જેવું બનાવી વચ્ચે નારીયેળ મિશ્રણ ની એક ચમચી મૂકી થેપલી ને બંધ કરી પેટીસ જેવો આકાર આપવો

  4. 4

    ફરાળી લોટ મા થોડું પાણી ને સ્વડમુજન નું મીઠું ઉમેરી.એક ખીરું બનાવવું.આ ખીરા માં પેટીસ ને બોળી મીડિયમ તાપે ગુલાબી તળી લેવા.

  5. 5

    કોપરાની ચટણી અને લીલી ચટણી સાથે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.

    ફરાળી પેટીસ રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sushma vyas
Sushma vyas @sushfood
પર June 12, 2022 09:54
Mombasa, કેન્યા
હું વેસ્ટર્ન અને ભારતીય રસોઈ ખૂબ સ્વાદિષ્ટ બનવું છું અને રસોઈ હરીફાઈ માં ભાગ લેવાની શોખીન છું.સ્વાદ ને માણવા ને પરખવા નો શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Farali Patties

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઝૂણકા ભાકર (Zunka bhakar recipe in Gujarati)
  2. ભરેલા કારેલા વેજ સબ્જી (Bharela Karela Veg Sabji Recipe In Gujarati)
  3. મિસળ મસાલો મહારાષ્ટ્રિયન ફેમસ (Misal Masala Maharashtrian Famous Recipe In Gujarati)
  4. મિસળ પાવ (Misal pav Recipe In Gujarati)
  5. ઘઉં ની ખીચી
  1. મહારાષ્ટ્રીયન બાજરી વડી (Maharashtrian Bajri Vadi Recipe In Gujarati)
  2. કોથમીર વડી મહારાષ્ટ્રીયન ફેમસ (Kothmir Vadi Maharashtrian Famous Recipe In Gujarati)
  3. ફરાળી સાબુદાણા ની ખીચડી
  4. નાચની અને કાંદા ની રોટી(nachni kanda ni roti recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16298030
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close