મહારાષ્ટ્રીયન બાજરી વડી (Maharashtrian Bajri Vadi Recipe In Gujarati)

Brinda Padia @cook_24755663
મહારાષ્ટ્રીયન બાજરી વડી (Maharashtrian Bajri Vadi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કથરોટ માં બાજરાનો લોટ લો તેમાં બધો મસાલો નાખી ને જરૂર મુજબ પાણી ઉમેરી ને લો બાધી લો, પછી તેને ૩ મિનીટ માટે રહેવા દો,
- 2
હવે એક મિક્સર જારમાં લીલી ચટણી માટે ની સામગ્રી લો ને તેને પીસી લો, ને પછી એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં હિંગ નાખી ને, બનાવેલી પેસ્ટ ઉમેરી દો ને તેને ૨ મિનીટ સુધી સાંતળો,
- 3
પછી તેમાં બટેકા ની ચિપ્સ નાખી ને તેને ઢાંકી ને ૫ મિનીટ સુધી પકાવો પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ને તેમાં બાજરી માં થી વડી બનાવી ને વચ્ચે કાણું પાડી લો ને પછી વડી ને તેમાં મૂકી ને તેને ઢાંકી ને ૧૦ મિનીટ સુધી ધીમા તાપે ચઢવા દો.
- 4
ચડી જાય એટલે તેને એક ડીશ માં કાઢી ને ઉપર થી કોથમીર, ટામેટાં થી ગાર્નિશ કરી સર્વ કરો. તો ત્યાર છે મહારાષ્ટ્રીયન બાજરી વડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કોથમીર વડી મહારાષ્ટ્રીયન ફેમસ (Kothmir Vadi Maharashtrian Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MAR Sneha Patel -
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#MAR#maharashtrian_special#cookpadindia#cookpadgujarati#breakfast#બેસન#ફરસાણ#નમકીન#side _dishકોથંબીર વડી એ સવાર કે સાંજે નાસ્તા માં લઇ શકાય, જમવામાં સાઈડ ડિશ તરીકે પણ સરસ લાગે છે. .અને આ રીત થી બનાવશો તો તેને તળ્યા વગર પણ ખાઈ શકાય . આ વડી ટ્રાવેલિંગ માં લઇ જવા માં ખુબ કામ લાગે છે . Keshma Raichura -
મહારાષ્ટ્રીયન સ્ટાઈલ કોશીમ્બીર (Maharashtrian Style Koshimbir Recipe In Gujarati)
#MARકોશીમ્બીર એ મહારાષ્ટીયન સાઈડ ડિશ છે. આપણે તેને મિક્સ વેજ રાઇતું અથવા સલાડ કહી શકાય. વધુ ટેસ્ટી બનાવવા ઉપરથી ઘી, જીરા, મીઠો લીમડો અને મરચા નો વઘાર કરી શકાય. મેં અહી ગરમીની સીઝનને ધ્યાન માં રાખી બહુ સ્પાઈસી નથી બનાવ્યું.દહીં ની દરેક રેસીપી ગરમી માં ઠંડક આપે છે સાથે પાચન માં પણ મદદ કરે છે. Dr. Pushpa Dixit -
-
ગ્રીન બટાકી (Green Bataki Recipe In Gujarati)
#CWM1#Hathimasala#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
મહારાષ્ટ્રીયન આમટી (Maharashtrian Amti Recipe In Gujarati)
મહારાષ્ટ્રીયન રેસિપી ચેલેન્જ#MAR : મહારાષ્ટ્રીયન આમટીઆ પણ દાળ જ છે પણ એ લોકો ના મસાલા માં થોડા ફેરફાર હોય છેપણ એકદમ ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
-
-
-
-
કોથંબીર વડી (મહારાષ્ટ્રીયન) (Kothimbir Vadi Recipe In Gujarati)
#CWM1#Hathimasala#MBR6#week6#CookpadTurns6કોથંબીર વડી મારી ફેવરીટ છે .મારા ઘરમાં બધા ને ખુબ જ ભાવે છે .આ વડી કોઈપણ સીઝન માં બનાવી શકીએ છીએ .કેમકે કોથમીર બારેમાસ મળતી હોય છે .આમાં કોથમીર ની સાથે બીજા લીલા મસાલા વધારે હોય છે તેથી ખાવામાં પણ હેલ્થી છે .તેને બાફેલી પણ ખાઈ શકાય છે .ટ્રાવેલિંગ કે પીકનીક માં આ વડી લઇ જઇ શકાય છે .પરફેક્ટ માપ સાથે બનાવવા માં આવે તો ફરસાણ માટે બેસ્ટ ઓપ્શન છે. Keshma Raichura -
રવા ની ઇડલી અને સંભાર (Rava Idli Sambhar Recipe In Gujarati)
#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
-
-
મહારાષ્ટ્રીયન ડ્રાયફ્રુટ્સ પીયુષ (Maharashtrian Dryfruits Piyush Recipe In Gujarati)
#MAR Dr. Pushpa Dixit -
-
-
સોયા વડી 65 (Soya Vadi 65 Recipe In Gujarati)
#SN1#vasantmasala#aaynacookeryclub#week1#cookpadindia#cookpadgujrati Amita Soni -
તુરીયા પાત્રા નું શાક (Turiya Patra Shak Recipe In Gujarati)
#JSR#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
-
-
-
-
બાજરી ના ચમચમિયા (Bajri Chamchamiya Recipe in Gujarati)
આ એક જુની વિસરાતી વાનગી છે#GA4#Week24# bajriBajri na chamchamiya chef Nidhi Bole -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16297982
ટિપ્પણીઓ