ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભીંડાને બરાબર ધોઈને કોરા કરી લેવા. હવે તેને બંને બાજુ દિત્યા કાઢી વચ્ચેથી કાપા પાડી લેવા. હવે તેમા શીંગદાણા અને તલને પીસીલો.ભરવા માટે બધો મસાલો તૈયાર કરીને મિક્સ કરી લેવો બધા ભીંડાના મસાલો ભરીને તૈયાર કરી લેવા.
- 2
તેને વરાળમાં બાફી લેવા આઠથી દસ મિનિટમાં બફાઈ જશે હવે એક પેનમાં તેલ ગરમ કરી હિંગ અને સમારેલું ટામેટું સાંતળી લેવું પછી ભીંડા ઉમેરી મિક્સ કરી ૨થી ૩ મિનિટ માટે ગરમ કરી ઉતારી લેવું.
- 3
તું તૈયાર છે સ્વાદિષ્ટ ભરેલા ભીંડા નું શાક.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16309707



ટિપ્પણીઓ