ટીંડોળા નુ લોટ વાળુ શાક (Tindora Lot Valu Shak Recipe In Gujarati)

Buddhadev Reena @cook_25851154
આ વાનગી શાક, સંભારા બન્ને માં ચાલે
ટીંડોળા નુ લોટ વાળુ શાક (Tindora Lot Valu Shak Recipe In Gujarati)
આ વાનગી શાક, સંભારા બન્ને માં ચાલે
રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રી તૈયાર કરી લો. ટીંડોળા અને મરચાં લાંબા સમારી લો. એક કડાઈ લો તેમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરુ નો વઘાર કરો, પછી તેમાં હીંગ ને હળદર ઉમેરી ટીંડોળા અને મરચાં વધારો. પછી કળાઈ ને ઢાંકણ ઢાંકી દો. ડીશ ઉપર પાણી રાખી વરાળે ચઢી જવા દો.
- 2
શાક બરાબર ચઢી જાય પછી તેમાં મરચું, ઘણા જીરું ઉમેરી મિક્સ કરો. હવે તેમાં સમાય તેટલો ચણા નો લોટ ઉમેરી ઘીમાં તાપે સીજવા દો. (૨ થી ૩ મિનિટ) તો તૈયાર છે લોટ વાળુ શાક પીરસો.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16310958







ટિપ્પણીઓ (8)