કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સાઉથ ઇન્ડિયન સ્ટાઈલ લેમન રાઈસ (South Indian Style Lemon Rice Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સાઉથ ઇન્ડિયન સ્ટાઈલ લેમન રાઈસ (South Indian Style Lemon Rice Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સાઉથ ઇન્ડિયન સ્ટાઈલ લેમન રાઈસ (South Indian Style Lemon Rice Recipe In Gujarati)

Stuti Vaishnav
Stuti Vaishnav @rexstu8817

સાઉથ ઇન્ડિયન રેસીપી માની આ રાઈસ ની એક વાનગી છે. #SR

સાઉથ ઇન્ડિયન રેસીપી માની આ રાઈસ ની એક વાનગી છે. #SR

વધુ વાંચો

સાઉથ ઇન્ડિયન સ્ટાઈલ લેમન રાઈસ (South Indian Style Lemon Rice Recipe In Gujarati)

Stuti Vaishnav
Stuti Vaishnav @rexstu8817

સાઉથ ઇન્ડિયન રેસીપી માની આ રાઈસ ની એક વાનગી છે. #SR

સાઉથ ઇન્ડિયન રેસીપી માની આ રાઈસ ની એક વાનગી છે. #SR

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  • 200 ગ્રામબાસમતી રાઈસ
  • 1.5 કપપાણી
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીલાલ મરચુ પાઉડર
  • 1 ચમચીરાઈ તેમજ 1 ચમચી જીરું
  • પા વાટકી ધાણા
  • મીઠું સ્વાદાનુસાર
  • 1ઈંચ આદુ નો ટુકડો અને 2 લીલા મરચા(પેસ્ટ કરેલ)
  • 1 વાટકીલીલા વટાણા
  • 1/2 કપ રોસ્ટેડ શીંગ
  • 1 ચમચીતેલ અને 1 ચમચી ઘી વઘાર માટે
  • 1 ટુકડોતજ અને 2 લવિંગ અને મીઠા લીમડા ના પાન
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બાસમતી ભાત ને મીઠું અને હળદર નાખી એક તપેલી માં બાફી લો..બફાય ગયા બાદ પાણી નિતારી લો.

  2. 2

    એક પેન માં ધીમા તાપે ધાણા સેકી લો.અને તેને ઠંડા થવા દો ઠંડા થયા બાદ તેને મીક્સી માં પીસી લો અને પાઉડર બનાવી લો.

  3. 3

    ત્યારબાદ એક કડાઈ માં ઘી તેલ મૂકી રાઈ જીરું મીઠા લીમડાના પાન, લવિંગ, તજ નાખી વઘાર કરી લો.ત્યારબાદ તેમાં રોસ્ટેડ શીંગ ઉમેરી વટાણા,આદુ મરચા ની પેસ્ટ, હળદર, લાલ મરચું ઉમેરી ધીમે તાપે સાંતળી લો. ગેસ બંધ કરી લીંબુ નો રસ, બાસમતી રાઈસ અને ધાણા પાઉડર ઉમેરી કોથમીર થી ગાર્નિશ કરી પીરસો.તો તૈયાર છે લેમન રાઈસ.

    સાઉથ ઇન્ડિયન સ્ટાઈલ લેમન રાઈસ (South Indian Style Lemon Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Stuti Vaishnav
Stuti Vaishnav @rexstu8817
પર June 20, 2022 04:47

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લેમન રાઈસ

Similar Recipes

More Recipes

  1. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  2. ગ્રેવીવાળું ગલકા નું શાક
  3. ફરાળી ચકરી
  4. ગલકા નો ઓળો
  5. ફરાળી ક્રિસ્પી રીંગ
  1. ઢોસા વડા (Dosa Vada Recipe In Gujarati)
  2. કોબીજ પરાઠા (Cabbage Paratha Recipe In Gujarati)
  3. સંભાર રાઇસ (Sambhar Rice recipe in Gujarati) (Jain)
  4. છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
  5. કુકીઝ એન્ડ ક્રીમ આઈસ્ક્રીમ
  1. કોબી બટાકા નું શાક (Kobi Bataka Shak Recipe In Gujarati)
  2. ઇદડા (Idada Recipe In Gujarati)
  3. પપૈયા મરચા નો લોટ વાળો સંભારો
  4. ગ્રીન ચટણી પ્રીમિક્સ (Green Chutney Premix Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16316507
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close