કોબી બટાકા નું શાક (Kobi Bataka Shak Recipe In Gujarati)

Anupama Kukadia
Anupama Kukadia @annu_123

#AP

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગ કોબી
  2. 2 નંગ બટાકા
  3. 2 ચમચીલાલ મરચુ હળદર
  4. તેલ જરૂર મુજબ
  5. 1 ચમચીગરમ મસાલો
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 1 ચમચીરાઈ જીરું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કોબી બટાકા સમારી લેવા.કૂકરમાં તેલ મૂકી તેમાં રાઈ જીરું નાંખવું.થાય એટલે તેમાં બટાકા ઉમેરી મસાલા કરવા.

  2. 2

    ત્યાર બાદ કોબી ઉમેરવી, મીઠું સ્વાદાનુસાર નાખવું.2 સિટી કરવી.2 ચમચા પાણી ઉમેરી ને.ટેસ્ટી સબ્જી રેડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Anupama Kukadia
Anupama Kukadia @annu_123
પર

ટિપ્પણીઓ

Similar Recipes