સાઉથ ઇન્ડિયન સ્ટાઈલ લેમન રાઈસ (South Indian Style Lemon Rice Recipe In Gujarati)

Stuti Vaishnav @rexstu8817
સાઉથ ઇન્ડિયન રેસીપી માની આ રાઈસ ની એક વાનગી છે. #SR
સાઉથ ઇન્ડિયન સ્ટાઈલ લેમન રાઈસ (South Indian Style Lemon Rice Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન રેસીપી માની આ રાઈસ ની એક વાનગી છે. #SR
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાસમતી ભાત ને મીઠું અને હળદર નાખી એક તપેલી માં બાફી લો..બફાય ગયા બાદ પાણી નિતારી લો.
- 2
એક પેન માં ધીમા તાપે ધાણા સેકી લો.અને તેને ઠંડા થવા દો ઠંડા થયા બાદ તેને મીક્સી માં પીસી લો અને પાઉડર બનાવી લો.
- 3
ત્યારબાદ એક કડાઈ માં ઘી તેલ મૂકી રાઈ જીરું મીઠા લીમડાના પાન, લવિંગ, તજ નાખી વઘાર કરી લો.ત્યારબાદ તેમાં રોસ્ટેડ શીંગ ઉમેરી વટાણા,આદુ મરચા ની પેસ્ટ, હળદર, લાલ મરચું ઉમેરી ધીમે તાપે સાંતળી લો. ગેસ બંધ કરી લીંબુ નો રસ, બાસમતી રાઈસ અને ધાણા પાઉડર ઉમેરી કોથમીર થી ગાર્નિશ કરી પીરસો.તો તૈયાર છે લેમન રાઈસ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાઉથ ઇન્ડિયન ટોમેટો રાઈસ (South Indian Tomato Rice Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન રાઈસ રેસિપી#SR : સાઉથ ઇન્ડિયન ટોમેટો રાઈસરાઈસ માં પણ ઘણી બધી વેરાયટી હોય છે તેમાં ના એક સાઉથ ઇન્ડિયન ટોમેટો રાઈસ રેસિપી મેં આજે બનાવી છે. જે એકદમ ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
સાઉથ ઇન્ડિયન બીટરૂટ લેમન રાઇસ (South Indian Beetroot Lemon Rice
#SR#cookpadindia#Cookpadgujaratiસાઉથ ઇન્ડિયન બીટરૂટ લેમન રાઇસ Ketki Dave -
સાઉથ ઇન્ડિયન ચિતરાના રાઈસ (South Indian Chitrana Rice Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન રાઈસ રેસિપી#SR : સાઉથ ઇન્ડિયન ચિતરાના રાઈસસાઉથ માં રાઈસ માં પણ ઘણી બધી વેરાયટી જોવા મળે છે તો મેં આજે એમાં ના એક ચિતરાના રાઈસ બનાવ્યા. એકદમ ટેસ્ટી અને બનાવવામાં પણ સાવ સહેલા છે. Sonal Modha -
સાઉથ ઇન્ડિયન ચિતરાના રાઇસ (South Indian Chitranna Rice Recipe In Gujarati)
#SR#cookpadindia#Cookpadgujaratiસાઉથ ઇન્ડિયન રાઈસ Ketki Dave -
સાઉથ ઇન્ડિયન સ્ટાઈલ વેજ પુલાવ (South Indian Style Veg Pulao Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન રાઈસ રેસિપી#SR : સાઉથ ઇન્ડિયન સ્ટાઈલ વેજ પુલાવઅમારા ઘરમાં દરરોજ દાળ ભાત મગ ભાત કઢી ભાત બનતા જ હોય છે પણ હમણાં આખું અઠવાડિયું સાઉથ ઇન્ડિયન અલગ અલગ રાઈસ બનાવી ને ખાધા .આ રાઈસ થોડા બિરયાની જેવા છે પણ થોડું વેરિએશન કર્યું છે. ટેસ્ટ મા એકદમ સરસ લાગે છે 😋 Sonal Modha -
સાઉથ ઇન્ડિયન પુલિહોરે રાઈસ (South Indian Puliyogare Rice Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન રાઈસ રેસિપી#SR : પુલિહોરે રાઈસહમણાં તો મારા ઘરે દરરોજ અલગ અલગ ટાઈપ ના સાઉથ ઇન્ડિયન રાઈસ બને છે. તો આજે મેં એમાં ના એક પુલિહોરે રાઈસ બનાવ્યા. જે એકદમ ઝડપથી બની જાય છે અને ટેસ્ટ મા પણ સરસ લાગે છે 😋. Sonal Modha -
-
લેમન રાઇસ (Lemon Rice Recipe In Gujarati)
#SR#સાઉથ ઇન્ડિયન રાઇસ રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
સાઉથ ઇન્ડિયન ગ્રીન ચટણી (South Indian Green Chutney recipe in Gujarati)
#GA4#Week4#Chutneyહેલો ફ્રેન્ડ્સ,આજે હું અહીંયા સાઉથ ઇન્ડિયન ગ્રીન દહીવાળી ચટણીની રેસીપી પોસ્ટ કરી રહી છું. આ ચટણી મારા ઘરના બધા મેમ્બર્સ ની ફેવરીટ ચટણી છે. અમારા ઘરમાં જ્યારે પણ સાઉથ ઇન્ડિયન રેસિપી બને છે ત્યારે સંભાર કરતાં ચટણી વધારે બનાવી પડે છે. Dhruti Ankur Naik -
સાઉથ ઇન્ડિયન ગ્રીન ચીલી કર્ડ રાઈસ (south indian green chili curd rice)
#માઇઇબુક#પોસ્ટ3#વિકમીલ૧#સ્પાઈસી /તીખી( Benefits: This rice contains vitamin B12 which is very beneficial for our body for people who lack B12.This rice help Thyroid patients who lack B12 which will help them avoid B12 tablets and B12 Injections.)ફાયદા : આ રેસિપી માંથી વિટામીન B-12, ભરપૂર માત્રા માં મળે છે અને જેના શરીર માં B-12 ઓછું થયું હોય અને થાઇરોડ પણ હોય તો આ રાઈસ ખાવાથી થાઇરોડ માં ખુબજ ફાયદો કરે છે અને તેને B-12 ની ટેબ્લેટ અને B-12 ઈન્જેકશન લેવા ની જરૂર નથી પડતી અઠવાડિયે એક વાર આ રાઈસ ખાવા થી ઘણો ફાયદો થાય છે. Dhara Kiran Joshi -
લેમન રાઈસ (Lemon rice recipe in Gujarati) Authentic South Indian Style
ચોખા સાઉથ ઈન્ડિયન નો મુખ્ય ખોરાક છે. તેઓ તેમાં થી બનતી વિવિધ વાનગી ઓનો પોતાના ખોરાકમાં સમાવેલ કરે છે. એમાં થી લેમન રાઈસ સાઉથ ઈન્ડિયા ની સ્વાદિષ્ટ લોકપ્રિય વાનગી છે. આપડે ગુજરાતી ઓ જેમ વઘારેલો ભાત બનાવીએ ઓલમોસ્ટ એવી જ રીતે ઘરમાં જ અવેલેબલ હોય એવા સામાનમાંથી ખુબ જ સરળતાથી બની જતી આ વાનગી છે. ખુબ જ ઓછા સામાન ની જરુર પડતી હોય છે.લેમન રાઈસ માટે રાંધેલા ચોખા અને ખુબ જ થોડા મસાલાં અને લીબું ની જરુર પડે છે. તમે બનાવીને વધેલા રાઈસમાંથી પણ તે બનાવી શકો છો. લંચમા ખાવ કે પછી ડીનરમાં, સ્કુલ લંચ બોક્ષમાં આપો કે પછી નાસ્તાં માં ખાવ. ઝડપથી બની જતી ટેસ્ટી વાનગી છે.મારી daughter ની એક સાઉથ ઈનડીયન friend che. બહુ સમય પહેલી એક વાર એણે એક વાર એની ઘરે આ લેમન રાઈસ ખાધો હતો. ઘરે આવી ને તેને એ રાઈસ માં ખુબ વખાણ કર્યાં. મને તો એવું જ લાગ્યું કે બહુ જ બનાવવાનું અઘરું હશે, અને એમાં જાત જાત ની વસ્તુઓની જરુર પડતી હશે. મેં એની friend ની મોમ ને ફોન કર્યો તો ખબર પડી કે આ તો ખુબ જ સહેલી અને ઝટપટ બની જતી વાનગી છે. ત્યાર પછી તો અમારી ઘરે આ અવાક નવાર બનતા રહેતાં હોય છે.લેમન રાઈસ માં ૩ ખાસ મહત્વની વસ્તુઓ છે. ચોખા, લીંબુ અને શીંગદીણાં. લીંબુ ની ખટાશ અને શીંગદાણા નો જે crunch આવે છે, તે એમાં ખુબ જ સરસ લાગે છે. પુલાવમાં આપડે જેવાં છુટ્ટા રાઈસ કરીએ છીએ એવો જ રાઈસ આમાં જોઈએ છે. તમે તેને કુકર મા કરો કે છુટ્ટો. હું મોટે ભાગે એને રાઈસ કુકર માં કરતી હોવું છું. અને ખાસ વાત કે તેમાં કાંદા- લશણ નો ઉપયોગ કરવામાં આવતો નથી.તમે પણ મારી આ રીત થી જરુર ટા્ય કરજો અને જરૂરથી જણાવજો કે તમને આ રાઈસ કેવો લાગ્યો??#સાઉથ#cookpad#cookpadindia#cookpadgujarati#માઇઇબુક Suchi Shah -
લેમન રાઈસ સાઉથ ઇન્ડિયન રેસીપી (Lemon Rice South Indian Recipe In Gujarati)
#SR#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
-
સાઉથ ઇન્ડિયન ચિતરાના રાઈસ (South Indian Chitrana Rice Recipe In Gujarati)
#SR#cookpadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
-
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#સાઉથ#સાઉથ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ લેમન રાઈસ સાઉથ ઇન્ડિયા ની ફેમસ વાનગી છે,સ્પીડી બની જાય છે અને ટેન્ગી,ટેસ્ટી અને યમી આઇટમ છે. Bhavnaben Adhiya -
લેમોન રાઈસ (Lemon rice recipe in gujarati)
#સાઉથ દક્ષિણ ભારતના કર્ણાટકમાં લેમન રાઈસ ખૂબ પોપ્યુલર છે આ રાઈસ ને રો-રાઈસ પણ કહે છે આ રેસીપી મે મારા એક સાઉથ ઈન્ડિયન ફેન્ડ પાસેથી લીધી છે. તથા વેજ કોરમા પણ સાઉથ ની નાની મોટી રેસ્ટોરન્ટમાં પોપ્યુલર છે તેને પૂરી, અપ્પમ કે આ લેમન રાઈસ સાથે સવૅ કરવામાં આવે છે. Vandana Darji -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
આપણે જ્યારે રસોઈ બનાવતા હોય છે ત્યારે જ આપણે વિચારીએ છીએ કે વધેલી રસોઈ મા થી શું બનાવશુઆજે હુ આપની સામે એક લેફટ ઓવર રાઈસ ની રેસિપી શેર કરુ છુંતો આવો જોઈએ કઈ રીતે બને છેલેમન રાઈસ એક સાઉથ ઇન્ડિયન ડીશ કહેવાય છે#LO chef Nidhi Bole -
સાઉથ ઇન્ડિયન ને છોરૂ - ઘી રાઇસ (South Indian Ney Choru Ghee Rice Recipe In Gujarati)
#SR#cookpadindia#Cookpadgujaratiસાઉથ ઇન્ડિયન ને છોરૂ : ઘી રાઇસ આ કર્ણાટક ની ટ્રેડિશનલ ડીશ છે ... કર્ણાટક ની રેસીપીઝ ની ૧ ખાસિયત છે ... એમા સુકા મેવા & ખડા મસાલા .... ભરપુર વપરાય છે Ketki Dave -
ટીંડોરા નો સંભારો સાઉથ ઇન્ડિયન સ્ટાઈલ
#સાઈડ સઈડ ડીસ તરીકે આ એક સરસ રેસીપી છે સાદો ટીંડોરા નો સંભારો તો બધા બનાવતા હોય છેપણ હુ સાઉથ ઇન્ડિયન સ્ટાઈલ કેમ બનાવાય કેવી રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
સાઉથ ઇન્ડિયન ચિતરાના રાઈસ (South Indian Chitrana Rice Recipe In Gujarati)
#SR#south Indian rice recipe Dr. Pushpa Dixit -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
આજે મેં લેમન રાઈસ બનાવ્યા છે જે મારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો ધન્યવાદ 🙏🏻. Amita Soni -
કેરટ રાઈસ (સાઉથ ઇન્ડિયન સ્ટાઈલ) (Carrot Rice Recipe In Gujarati)
#GA4#Week3ગાજર વિટામિનસ થી ભરપૂર હોય છે, હવે તો ગાજર આખુ વર્ષ મળી રહે છે... carrot rice ઘણી અલગ, અલગ રીતે બનાવવામાં આવે છે.. પણ હું સાઉથ ની હોવાથી આજે મે સાઉથ સ્ટાઈલ થી બનાવ્યા છે. Taru Makhecha -
સાઉથ ઇન્ડિયન કોપરા ની ચટણી (South Indian Kopra Chutney Recipe In Gujarati)
#STSouth Indian treat સાઉથ ઇન્ડિયન કોપરા ની ચટણી Deepa popat -
-
સાઉથ ઇન્ડિયન કોકોનટ ચટણી (South Indian Coconut Chutney Recipe In Gujarati)
આપણે જ્યારે પણ ઢોસા ખાતા હોઈ છીએ પણ જો એની સાથે ચટણી અને એ પણ સાઉથ ઇન્ડિયન ની સ્પેશિયલ કોકોનટ ચટણી મળી જાય તો એની મજા કાઈ અલગ જ હોઈ છે.તો ચાલો આજ સાઉથ ઇન્ડિયન સ્પેશિયલ કોકોનટ ચટણી બનાવીએ. Shivani Bhatt -
-
સાઉથ ઈન્ડિયન ફેમસ લેમન રાઇસ (South Indian Famous Lemon Rice Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SR Sneha Patel -
ચિતરાના(લેમન રાઈસ)(Lemon rice recipe in gujarati)
#સાઉથલેમન રાઈસ એ સાઉથ ઇન્ડિયન વાનગી છે જેને કર્ણાટકમાં ચિતરાના નામથી ઓળખવામાં આવે છે. આ રાઈસ એ ઝડપી બની જાય છે જેમાં ખાસ તેમાં કરેલ વગાર નો સ્વાદ હોય છે. Authentic રીત અનુસાર લસણ ડુંગળી વિના જ આ રાઇસ બનાવવામાં આવે છે. અહીં ડુંગળી નો ઉપયોગ કરી આ રાઈસ બનાવેલ છે. Dolly Porecha -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#SR :. સાઉથ ઈન્ડિયન રાઈસ રેસિપી અલગ અલગ ટાઈપ ના રાઇસ બને છે તે મા આજ લેમન રાઈસ બનાવિયા. Harsha Gohil
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16316507
ટિપ્પણીઓ