દાળપકોડી
#RB12
દાલ પકોડી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગની દાળ અને અડદની દાળને 3,4 વાર પાણીથી ધોઈ લો.ત્યારબાદ તેમાં પાણી રેડીને એકાદ કલાક માટે પલળવા મૂકી દો.ઓછી દાળ છે એટલે જલ્દી પલળી જશે.
- 2
હવે આ દાળને મિક્ષર જારમાં લઈને તેમાં લીલું મરચું,આદુ,જીરું,મીઠું અને હીંગ ઉમેરીને કરકરી વાટી લો.વતાઈ જાય એટલે હાથેથી ખીરાને થોડું ગોળ ફરતું ફિની લો,જેથી અંદરથી એકદમ પોચા અને બહાર થી કુરકુરી બનશે
- 3
હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ મૂકી માધ્યમ આંચ પર નાની પકોડી તળી લો.તેને લીલા મરચાં તળેલા અને ટામેટા - કોથમીરની ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16336200




ટિપ્પણીઓ (3)