સ્ટીમ સરગવા
અમારા ઘર માં બધા ની ફેવરીત સરગવાની શીંગ.આજે મેં બનાવવી.
રાંધવાની સૂચનાઓ
- 1
સરગવો લો તે ને સરસ કટીંગ કરો
- 2
બાદ તે ને કુકર માં મીઠું નાખી એક ગ્લાસ પાણી એડ ક્રી ને બે સીટી કરો.બાદ તે ની ઉપર મીઠું ને આચાર મસાલો છંટકાવ ને લિંબુ નો રસ નાખો. તૈયાર છે સ્ટિમ સરગવા સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સરગવા ના થેપલા (Saragva Thepla Recipe In Gujarati)
સરગવા વિષે તો બધા જ જાણતા હશે. તેનું વૈજ્ઞાનિક નામ મોરિંગા ઓલિફેરા(Moringa Oleifera) છે. સરગવાનું શાક લગભગ દરેક ઘરમાં બનતુ હશે. પણ કદાચ તમે નહીં જાણતા હોવ કે સરગવાની માત્ર શિંગો નહી, તેના ફૂલ, પાંદડા પણ ઘણાં ગુણકારી હોય છે. સરગવામાં પ્રોટીન, અમીનો એસિડ, બીટા કૈરટીન અને અલગ અલગ ફીનૉલિક હોય છે.સરગવાની શિંગમાં ભરપુર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે, જે બાળકો માટે ખુબ ગુણકારી હોય છે. તેનાથી હાડકા અને દાંત મજબૂત થાય છે. ગર્ભવતી મહિલાઓને સરગવાની શિંગ ખવડાવવાથી બાળકમાં કેલ્શિયમનું પ્રમાણ વધે છે અને બાળક હેલ્ધી પણ થાય છે.તદુપરાંત, સરગવો વજન ઘટાડવા માં પણ ખૂબ જ મદદ કરે છે.આપણે સરગવાનું શાક, કઢી, સૂપ કે સાંભરમાં ઉપયોગ કરીએ છીએ. આજે મેં સરગવાના થેપલા બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
અમારા ઘર માં મારા હાથ ની પાવનભાજી બધા ની ફેવરીટ છે. Payal Panchal -
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
બધા ની ફેવરીત ઉપવાસ માં ખાવાની મજા પડી જાય એવી સાબુદાણા ની ખીચડી બનાવી Harsha Gohil -
અચારી સરગવા નું શાક (Achari Saragva Shak Recipe In Gujarati)
#EB#week6સરગવા નું શાક ખૂબ જ પૌષ્ટિક આહાર છે અને આજે મે અચારી સરગવા નું શાક બનાવ્યુ છે અને ખાવા માં ખૂબ જ સરસ લાગે છે અને મારા ઘર માં પણ બધા ને ખૂબ જ ભાવે છે Arti Desai -
સરગવા નો સૂપ (Saragva Soup Recipe In Gujarati)
ખાસ ડાયેટ માટે નો ક્યોં છે. કોલેસ્ટ્રોલ હાટૅ માટે ખુબ સારો. HEMA OZA -
-
વેજ. સમોસા (Veg. Samosa Recipe In Gujarati)
#GA4 #Week21અમારા ઘર માં બધા ને સમોસા 'All time favourite che '..... Hetal Shah -
-
સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#GA4 #Week25# અમારા ફેમિલી ની ફેવરિટ સબ્જી છે બધા ને બહુ ભાવે મેં અહીં recipe ser કરી છે Pina Mandaliya -
સરગવા નું બેસન વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#EBWeek6સરગવાનો ઉપયોગ આપણે,સંભાર ,દાળ, સરગવો બટાકા નું શાક, સૂપ વગેરે માં કરીયે છે,સરગવાની શીંગ અને પાન પણ હેલ્થ માટે ઉપયોગી છે, સરગવો સાંધા ના દુખાવા માટે અકસીર છે ,તેમજ ડાયાબિટીસ , વજન ઉતારવા માટે ઉપયોગી છે.આજે મેં સરગવાનું બેસન વાળું શાક ની રેસિપી બનાવી છે જે ટેસ્ટી સાથે હેલ્થી પણ છે. Dharmista Anand -
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EBઆ અથાણું અમારા ઘર માં બધાજ ને ખૂબ જ ભાવે છે...આખા વર્ષ માં જ્યારે આ અથાણું નવું બને છે ત્યારે તાજું ખાવા ની મજાજ અલગ હોય છે.... Rinku Rathod -
જામફળ નુ શરબત (Jamfal Sharbat Recipe In Gujarati)
શરબત કોઈ પણ હોય ઉનાળો માં પીવા ની મોજ પડે.મેં જામફળ નું શરબત બનાવિયુ. Harsha Gohil -
ટામેટા મમરા ની સુકી ભેળ (Tomato Mamara Suki Bhel Recipe In Gujarati)
#LB નાના મોટા બધા ને મોમા પાણી આવી જાય ભેળ નુ નામ સંભાડતા.આજે મેં નાસ્તા માં ટામેટાં મમરા ની સુકી ભેળ બનાવી. Harsha Gohil -
લચકો ચણા દાળ (Lachko Chana Dal Recipe In Gujarati)
ચણા ની દાળ નુ શાક અમારા ફેમિલી નુ ફેવરિટ છે આજ મેં બનાવ્યું. Harsha Gohil -
-
સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#EB#Week6સરગવા ની શીંગ નું શાકઆ શાક ટેસ્ટ માં ખાટું મીઠુ હોય છે. સરગવા ના તો ઘણા બધા ફાયદા પણ છે જેમ કે સરગવો ખાવા થી પગ નો દુખાવો મટી જાય છે.તેમાં કેલ્શિયમ ભરપૂર છે તેમજ મલ્ટી વિટામિન પણ સારા પ્રમાણ માં છે. સરગવા નો સૂપ પણ ખુબ જ ફાયદાકારક છે. સરગવા ની શીંગ તેમજ તેના પાન સુકવી પાઉડર પણ બનાવી સ્ટોર કરી તેનો ઉપયોગ કરી શકાય છે. Arpita Shah -
-
સાબુદાણા ટોમેટો ખીચુ (Sabudana Tomato Khichu Recipe In Gujarati)
સાબુદાણા ટામેટાં ખીચુ એકદમ ટેસ્ટી લાગે છે.તે ને ગરમ ગરમ ખાવા ની મઝા આવે છે.આજે મેં બનવીયુ. Harsha Gohil -
-
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#GA4#Week3સેન્ડવીચ અમારા ઘર માં બધાની બોવ ફેવરિટ છે Pooja Jasani -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#Week1#Cookpadindia#Cookpadgujaratiઆજે મે ગુજરાતીયો ના ઘર માં રોજ બનતી ગુજરાતી દાળ બનાવી છે અમારા ઘરે તો રોજ સવારે બને જ આ દાળ ટેસ્ટી અને હેલ્ધી પણ ખૂબ હોઈ છે hetal shah -
લસણીયો ગુવાર (Garlic Guvar Recipe in Gujarati)
#FAM.અમારા ઘર માં ગુવાર નું આવું શાક બધા ને ખૂબ ભાવે Bhavna C. Desai -
મસાલા રાઈસ (Masala Rice Recipe In Gujarati)
આ રાઈસ અમારા ઘર માં બધા ને ભાવે છે જયારે એમ લાગે કે ભૂખ નથી ત્યારે અમારા ઘર માં આ રાઈસ બને છે. Hiral kariya -
-
બિરયાની (Biryani Recipe In Gujarati)
#ChooseToCook અમારા ઘર માં બધા ને બિરયાની ભાવે સાથે રાયતુ અને સલાડ હોય પછીમજા આવી જાય. 😋 Bhavnaben Adhiya -
લાલ-લીલા મરચા આથેલા(Pickled Red-green chillies recipe in Gujarati)
#GA4#Week13મિત્રો અમારા ઘર માં તો બધા ની સવાર જ આથેલા મરચા ને ભાખરી સાથે થાઈ છે. તો ચાલો બનાવીયે. shital Ghaghada -
સરગવાની શીંગ ની કઢી (sargva sing ni kadhi recipe in Gujarati)
#મોમઆજે મારા સાસુ થી બનાવતા શીખી એવી સરગવાની કઢી બનાવી છે.મારા ઘરમાં બધા ને ખૂબજ ભાવે છે.અને હંમેશા મગની દાળ ની ખીચડી સાથે બનાવીએ છીએ. Bhumika Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16334862
ટિપ્પણીઓ (7)