તુવેર દાળ ની ખીચડી (Tuver Dal Khichdi Recipe In Gujarati)

Rupal Gokani
Rupal Gokani @rgokani

#LB

તુવેર દાળ ની ખીચડી (Tuver Dal Khichdi Recipe In Gujarati)

#LB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીચોખા
  2. 1 વાટકીદાળ
  3. 3 ચમચીતેલ
  4. 1 ચમચી રાઈ જીરુ
  5. 1તજ નો ટુકડો
  6. 1 તમાલપત્ર
  7. 2લાલ સુકા મરચા
  8. 2 લવિંગ
  9. 5/6મીઠા લીમડા ના પાન
  10. મીઠું સ્વાદમુજબ
  11. 1 ચમચીમરચુ પાઉડર
  12. 1/2 ચમચીહળદર
  13. 1 ચમચીધાણાજીરું
  14. જારુર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રથમ દાળ ચોખા ના અલગ અલગ પલાળી દેવાના 20 મિનિટ

  2. 2

    ત્યાર બાદ કુકર મા તેલ ગરમ મુકવુ પછી એમ રાઈ જીરુ તમાલ પત્ર સુકુ મરચુ લીમડો તાજ લવિંગ હિંગ નાખી વઘાર કરવો (હુ 2વાટકી ખીચડી માં 4 વાટકી પાણી નાખું છુ) ખીચડી છૂટી સરસ થાય છે

  3. 3

    ત્યારે બાદ પાણી ઉકળે એટલે તુવેર દાળ નાખી દેવાની ત્યાર બાદ 5 મિનિટ પછી ચોખા નાખવા નાં પછી ઉપર મુજબ બધો મસાલો નાખી ને 2 વિસલ કરવી

  4. 4

    તૈયાર છે ખીચડી ગરમ ગરમ ખીચડી ને સર્વ કરો

  5. 5

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rupal Gokani
Rupal Gokani @rgokani
પર
મને રસોઈનો શોખ છે
વધુ વાંચો

Similar Recipes