આંબળાનો મુરબ્બો
#RB13
આંબળાનો મુરબ્બો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આંબળાને સ્વચ્છ પાણીથી બે ત્રણ વાર ધોઈ લો.હવે તેને ઊભા કપ કરીને કુકરમા વરાળથી 2,3 વ્હિસલ વગાડી બાફી લો.
- 2
ત્યારબાદ એક જાડી તપેલીમાં ખાંડ ઉમેરીને આશરે એક કપ જેટલું પાણી રેડીને એક તારી ચાસણી બનાવી દો.
- 3
હવે ચાસણીમાં આંબળા ઉમેરીને તેમાં સંચળ પાઉડર અને ઈલાયચી પાઉડર ઉમેરીને મિક્ષ કરો.જેમ - જેમ આંબળા ચાસણી ચૂસી લેશે તેમ તેમાં ગળપણ ચઢશે.ઠંડુ થાય મિશ્રણ એટલે કાચની બરણીમાં ભરી લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16351512




ટિપ્પણીઓ