ચીઝ‌ બસ્ટ પીઝા (Cheese Burst Pizza Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

ચીઝ‌ બસ્ટ પીઝા (Cheese Burst Pizza Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૨ લોકો
  1. ૧ પેકેટ પીઝા બ્રેડ
  2. ૨ નંગટામેટા
  3. ૨ નંગ ડુંગળી
  4. ૧ નંગ કેપ્સીકમ
  5. ૧ વાટકો કોર્ન
  6. ૬-૭ પીસ પનીર
  7. ૧/૨ ચમચીઓરેગાનો
  8. ૧ વાટકીપીઝા સોસ
  9. પેકેટ મોઝરેલા ચીઝ
  10. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  11. સ્વાદ મુજબ થોડું મીઠું
  12. ૧ ચમચીચીલી ફ્લેક્સ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    ડુંગળી, ટામેટાં અને કેપ્સીકમને આ રીતે ડાઈસ આકારમાં કટ કરી લેવા. પછી પનીરમાં થોડું હળદર, મીઠું, લાલ મરચું નાખી તેને મેરીનેટ કરી તેલમાં શેલો ફ્રાય કરી લેવું.

  2. 2

    ત્યારબાદ ડુંગળી, ટામેટા, કેપ્સિકમ અને કોર્નમાં થોડું લાલ મરચું અને મીઠું નાખીને મિક્સ કરી લેવું.

  3. 3

    પછી પીઝા બ્રેડ લઈ તેમાં પહેલા પીઝા સોસ સ્પ્રેડ કરવો. ત્યારબાદ તેમાં બધું સલાડ મૂકવું પછી તેમાં ઉપરથી ઓરેગાનો ઉમેરવો.

  4. 4

    ઉપરથી ચીલી ફ્લેક્સ ઉમેરી દેવા.પછી તેમાં મોઝરેલા ચીઝ સ્પ્રેડ કરવું. પછી પીઝાને નોનસ્ટિક તવીમાં બે થી ત્રણ મિનિટ સુધી બેક કરી લેવા. એટલે ચીઝ મેલ્ટ થઈ જશે.

  5. 5

    હવે પીઝા રેડી છે. ચીઝ બસ્ટ પીઝા ને કેચઅપ સાથે સર્વ કરી એન્જોય કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes