થાઈ ગ્રીન કરી (Thai Green Curry Recipe In Gujarati)

Saroj Rathod @saroj_12
થાઈ ગ્રીન કરી (Thai Green Curry Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બેઝિલ, કોથમીર, કોથમીર ની ડાળી, લસણ, આદુ, મરચાં, લેમન ગ્રાસ, મરી, જીરૂ, ધાણા અને મીઠું નાખી પેસ્ટ બનાવી લેવી.
- 2
પેન માં ઓઇલ મૂકી તેમાં ડુંગળી ફ્લાવર મશરૂમ બેબી કોર્ન બ્રોકોલી ફ્લાવર ફણસી ગાજર કેપ્સીકમ નાખી કુક કરવું. હવે તેમાં ગ્રીન પેસ્ટ નાખી સહેજ વાર શેકવું.
- 3
પછી તેમાં કોકોનટ મિલ્ક નાખી અને ઉકાળવું. મીઠું અને ફ્રેશ બેઝિલના પત્તા નાખી અને સરખું મિક્ષ કરવું. તૈયાર છે કરી.
- 4
ચોખાને ધોઈ થોડીવાર પલાળી મીઠું અને ચક્ર ફૂલ નાંખી બાફી લેવા
- 5
રાઈસ ને કરી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16368048














ટિપ્પણીઓ