કચ્છી કડક પ્લેટ

Manisha Sampat
Manisha Sampat @PURE_VEG_TREASURE
Gujarat & Maharashtra - India

કચ્છી કડક પ્લેટ
#KRC #Kutchhi_Rajasthani_Receipes
#RB15 #Week15
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge
કચ્છી કડક પ્લેટ --- આ માંડવી શહેર - કચ્છ રાજ્ય ની મૂળ વાનગી છે . માંડવી મારું વતન છે . મૂળભૂત વર્ષો પહેલાં રતાળુ ( કચ્છી ભાષા ) - શકકરિયા નો ઉપયોગ કરીને, ગોળ આકાર નાં ભટર (કચ્છી ભાષા) - રાઉન્ડ ટોસ્ટ નાખી ને બનતી. હવે સમય જતાં બટાકા નાખી ને બનાવાય છે .
મારા ઘર માં ખૂબ જ પસંદ છે .

કચ્છી કડક પ્લેટ

કચ્છી કડક પ્લેટ
#KRC #Kutchhi_Rajasthani_Receipes
#RB15 #Week15
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge
કચ્છી કડક પ્લેટ --- આ માંડવી શહેર - કચ્છ રાજ્ય ની મૂળ વાનગી છે . માંડવી મારું વતન છે . મૂળભૂત વર્ષો પહેલાં રતાળુ ( કચ્છી ભાષા ) - શકકરિયા નો ઉપયોગ કરીને, ગોળ આકાર નાં ભટર (કચ્છી ભાષા) - રાઉન્ડ ટોસ્ટ નાખી ને બનતી. હવે સમય જતાં બટાકા નાખી ને બનાવાય છે .
મારા ઘર માં ખૂબ જ પસંદ છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 4 નંગ બાફેલા બટાકા
  2. 12 નંગ ગોળ આકાર નાં ભટર / સાદા ટોસ્ટ
  3. 4 ચમચીતેલ
  4. 2 ચમચીકચ્છી ગરમ મસાલો
  5. 2 ચમચીદાબેલી મસાલો
  6. 4 ચમચીગોળ આંબલી ની ચટણી
  7. 1/2 ચમચીહીંગ
  8. 1 ચમચીહળદર
  9. 2 ચમચીલાલ કશ્મીરી મરચુ પાઉડર
  10. મીઠું સ્વાદમુજબ
  11. પાણી જરૂરિયાત મુજબ
  12. લસણ ની ચટણી જરૂરિયાત મુજબ
  13. ગોળ આંબલી ની ચટણી જરૂરિયાત મુજબ
  14. 2 નંગઝીણાં સમારેલા કાંદા
  15. 2 નંગઝીણાં સમારેલાં ટામેટાં
  16. 4 ચમચીકચ્છી મસાલા શીંગ
  17. 1 ચમચીલીંબુ નો રસ
  18. થોડી ઝીણી સમારેલી કોથમીર
  19. 4 ચમચીઝીણી સેવ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક કડાઈ માં તેલ, હીંગ નાખી, ગોળ આંબલી ની ચટણી નાખી, હળદર, મરચું, દાબેલી અને ગરમ મસાલો નાખી, હલાવી,તરત પાણી નાખો. બાફેલા બટાકા ને હાથેથી અધકચરા મસળી ને નાખો. સ્વાદમુજબ મીઠું નાખી, ઊકાળો. એકરસ થાય ત્યાં સુધી, પાણી વધુ નાખવું.

  2. 2

    સર્વિંગ પ્લેટ માં, ભટર નાં ટુકડા કરી, બટાકા નું રસવાળું શાક બધાં જ ભટર ઉપર એકસરખું નાખો. લાલ ચટણી, ગોળ આંબલી ની ચટણી, કાંદા, ટામેટાં, મસાલા શીંગ, સેવ, કોથમીર, લીંબુ નો રસ નાખી. તરત જ સર્વ કરો.

  3. 3

    ભટર રસાવાળા શાક માં તરત જ ખાવાથી, તે પૂરા પલળ્યા ના હોય, થોડા કડક હોય છે. એટલે આ ડીશ નું નામ કચ્છી કડક છે. સ્વાદિષ્ટ ચટપટી કડક ખાવાનો આનંદ માણો.

  4. 4

    #LoveToCook #ServeWithLove
    #ManishaPUREVEGTreasure

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Sampat
Manisha Sampat @PURE_VEG_TREASURE
પર
Gujarat & Maharashtra - India
#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveis my introduction as a home chef.At the age of 10, I started my cooking journey with my mother's guidance. My cooking guru is my Maa - Mrs. Madhuri Dhanraj Bhatia. She was a master home chef, running a small business of food items like daily meal tiffin, traveling food packs, seasonal pickles, papad, chips, fryums, etc. So I learned a lot from her. At the age of 18, I got married to a huge joint family and started my new journey. My family loves my dishes and appreciates me. Especially my husband and my son. So, day by day, I improved myself, and today, cooking is my hobby, my passion. My husband, Mr. Kamal Sampat always supports and motivates me. All credits go to my mother and my husband.I joined Cookpad in September 2018.Till today, I have shared my recipes. I am happy to join Cookpad, to learn and share more. ❤️👍👌💐
વધુ વાંચો

ટિપ્પણીઓ (12)

Similar Recipes