કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કારેલા ની છાલ ના મુઠીયા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કારેલા ની છાલ ના મુઠીયા રેસીપી મુખ્ય ફોટો

કારેલા ની છાલ ના મુઠીયા

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246

#RB14
#week14
#કરેલા ની છાલ ના મુઠીયા
મે આજે કારેલા નું શાક બનાવ્યું તો તો સાથે તેની છાલ ના મુઠીયા પણ બનાવ્યા છે મારા સસરા ને બહુ ભાવે છે ને ડાયાબિટીસ માં ફાયદા કારક છે તો શેર કરું છું

#RB14
#week14
#કરેલા ની છાલ ના મુઠીયા
મે આજે કારેલા નું શાક બનાવ્યું તો તો સાથે તેની છાલ ના મુઠીયા પણ બનાવ્યા છે મારા સસરા ને બહુ ભાવે છે ને ડાયાબિટીસ માં ફાયદા કારક છે તો શેર કરું છું

વધુ વાંચો

કારેલા ની છાલ ના મુઠીયા

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246

#RB14
#week14
#કરેલા ની છાલ ના મુઠીયા
મે આજે કારેલા નું શાક બનાવ્યું તો તો સાથે તેની છાલ ના મુઠીયા પણ બનાવ્યા છે મારા સસરા ને બહુ ભાવે છે ને ડાયાબિટીસ માં ફાયદા કારક છે તો શેર કરું છું

#RB14
#week14
#કરેલા ની છાલ ના મુઠીયા
મે આજે કારેલા નું શાક બનાવ્યું તો તો સાથે તેની છાલ ના મુઠીયા પણ બનાવ્યા છે મારા સસરા ને બહુ ભાવે છે ને ડાયાબિટીસ માં ફાયદા કારક છે તો શેર કરું છું

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 500 ગ્રામકારેલા
  2. ૧ ટે સ્પૂનશેકેલો ચણાનો લોટ
  3. ૧ ટે સ્પૂનલાલ મરચું
  4. ૧ ટે સ્પૂનહળદર
  5. સ્વાદ અનુસારમીઠું
  6. ૧ ટે સ્પૂનતલ
  7. ૧ ટે સ્પૂનધાણજીરુ
  8. ૧ ટે સ્પૂનઝીણી કોથમીર
  9. ૧ ટે સ્પૂનધઉં નો લોટ
  10. ૧ ટે સ્પૂનતેલ
  11. ૧ ટે સ્પૂનલીંબૂ રસ
  12. તળવા માટે
  13. તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કારેલા ને ૩ થી ૪ પાણી થી ધોઈ કોરા પાડી લો પછી તેની છાલ ઉતારી લો છાલ માં મીઠું નાખી ૧૫ મિનીટ રેવા દો

    કારેલા ની છાલ ના મુઠીયા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પેનમાં ચણા નો ધીમા તાપે શેકી લો ઠરે પછી તેમાં બધો મસાલો નાખી દો પછી તેમાં કારેલા ની છાલ ને ૨ થી ૩ પાણી થી ધોઈ લો સાવ કોરી કરી તેમાં નાખી દો

    કારેલા ની છાલ ના મુઠીયા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બધું સરસ મિક્ષ કરો ને મૂઠિયાં જેવો સેઇપ આપો બધાં મૂઠિયાં વાળી લો પછી એક પેન કડાઈ માં તેલ ગરમ કરો ધીમા તાપે તળી લો આછા ગુલાબી થાય પછી નીચે ઉતારી લો

    કારેલા ની છાલ ના મુઠીયા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી ગરમા ગરમ સર્વ કરો બહુ જ સરસ લાગે છે મને તો મેથીના મૂઠિયાં કરતા કારેલા ના બહુ સ્વાદિષ્ટ લાગે છે try jarur karjo 👍😊🤗

    કારેલા ની છાલ ના મુઠીયા રેસીપી સ્ટેપ4ફોટો
    કારેલા ની છાલ ના મુઠીયા રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246
પર July 15, 2022 13:12

ટિપ્પણીઓ (2)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
July 16, 2022 01:58
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રાજસ્થાની દાલબાટી પ્લેટર (Dal Bati Platter Recipe In Gujarati)
  2. પંજાબી રેડ ગ્રેવી પ્રીમિકસ (Punjabi Red Gravy Premix Recipe In Gujarati)
  3. છીબા ઢોકળી (Chiba Dhokli Recipe In Gujarati)
  4. રાજસ્થાની બેસન ગટ્ટા નુ શાક (Rajasthani Besan Gatta Shak Recipe In Gujarati)
  5. કુકર ખાંડવી
  1. ચીઝ બટર કોર્ન (Cheese Butter Corn Recipe In Gujarati)
  2. દાલ બાટી
  3. કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
  4. પાકા કેળા નુ શાક (Ripe Banana Sabji Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16371657
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close