રાંધવાની સૂચનાઓ
- 1
તપેલી મા લોટ ચાળી ને લ્યો.તેમાં મીઠું અને હળદર નાખી હલાવી લ્યો.હવે તેમાં છાસ નાખી હલાવી લ્યો.અને સરસ બેટર બનાવી લ્યો.કુકર માં મૂકી પાચ થી સાત સીટી વગાડી લ્યો.
- 2
કુકર ઠંડુ પડે એટલે ખોલી તપેલી બહાર કાઢી હલાવી લ્યો.અને ઊંધી થાળી માં પાતળું પાથરી લ્યો.પછી તેમાં ઊભા કાપી રોલ વાળી લ્યો. વધારીયા માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે તેમાં હિંગ અને મરચા નખી હલાવી તલ નાખી ગેસ બંધ કરી દયો.
- 3
ખાંડવી ના રોલ ઉપર વધાર કરી લ્યો.તૈયાર છે કુકર ખાંડવી.ઉપર લીલા ધાણા નાખી સર્વિસ પ્લેટ મા સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
પાલક ખાંડવી (કુકર)
#JSR#RB14#cookpad_guj#cookpadindiaમોઢા માં ઓગળી જાય એવી નરમ અને મુલાયમ ખાંડવી એ ગુજરાત નું બહુ જાણીતું ફરસાણ છે. ચણા ના લોટ થી બનતી ખાંડવી ને પારંપરિક રીતે બનાવીએ તો વધુ સમય, મેહનત અને કાળજી ની જરૂર પડે છે. પરંતુ કુકર માં બનાવીએ તો સમય ન બચાવ ની સાથે ખાંડવી બનાવવામાં લાગતી મેહનત અને કાળજી ની જરૂર ઓછી થઈ જાય છે. આજે મેં પાલક ની ખાંડવી બનાવી છે. Deepa Rupani -
કુકર ખાંડવી (Cooker Khandvi Recipe In Gujarati)
#JSR#cookpad#cookpadindia#cookpadgujrati Bhavini Kotak -
-
ખાંડવી😄😄
#વિકેન્ડ માં ઘણી વખત મારે ત્યાં બનતી હોય છે.ખાંડવી તો મારી ખુબ જ પ્રિય છે.ટેસ્ટ માં તો બહુ જ સરસ છે. Arpita Shah -
-
-
કુકર ખાંડવી (Cooker Khandvi Recipe In Gujarati)
#JSR#super recipe of July@sneha_333 inspired me for this recipe.ખાંડવી મારી ફેવરીટ.. ઘણી વાર બનાવી પરંતુ આ વખતે કુકપેડની ચેલેન્જ માટે કુકરમાં બનાવી. હલાવવાની માથાકૂટ વિના બનતી સરસ મજાની ખાંડવી.કુકરમાં પેલી વાર બનાવતી હોઈ ટ્રાયલ માટે ૧/૨ વાટકી ચણા ના લોટની બનાવી છે. હવે પ઼છી વધુ બનાવીશ અને આજનાં અનુભવ પર થી વધુ પાતળી બનશે. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
કુકર ખાંડવી (Cooker Khandvi Recipe In Gujarati)
#JSR કુકપેડ પણ કંઈક નવું જ લાવે છે મે કોઈવાર કુકર મા ખાંડવી બનાવી જ ન હતી આ વખત બધાં ની રેસીપી જોઈ બનાવા ની પ્રેરણા મળી આભાર કુકપેડ એડમીન શ્રી નો કે વડીલો જે બહુ હલાવી નથી શકતા તે પણ સરળતા થી બનાવી શકે HEMA OZA -
-
-
કૂકર ખાંડવી (Cooker Khandvi recipe in Gujarati) (Jain)
#JSR#COOKER_KHANDVI#ખાંડવી#પાટુડી#દહિવડી#ફરસાણ#SURAT#SIDE_DISH#instant#ચણાલોટ#બેસન#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16371820
ટિપ્પણીઓ