રાજસ્થાની બેસન ગટ્ટા નુ શાક (Rajasthani Besan Gatta Shak Recipe In Gujarati)

રાજસ્થાની બેસન ગટ્ટા નુ શાક (Rajasthani Besan Gatta Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ જીરું, વરીયાળી, અજમો અને આખા ધાણા ને અધકચરા વાટી લેવા. અને ગટ્ટા માટે ના બધા ઘટકો ની તૈયારી કરી લેવી.
- 2
એક બાઉલમાં ગટ્ટા માટે ના ઉપર ના બધા ઘટકો ઉમેરી લોટ બાંધી લો. (પાણી ઉમેરવું નહીં). પછી તેને સહેજ તેલ ઉમેરી કુણવી લેવો.
- 3
પછી તેમાં થી ગટ્ટા બનાવી ઉકળતા પાણીમાં બાફી લેવા. (ગટ્ટા ઉપર આવે ત્યાં સુધી).
- 4
પછી ગટ્ટા ના પીસ પાડી ગરમ તેલમાં તળી લેવા. (ફાસ્ટ ગેસ ઉપર ૨-૩ મિનિટ)
- 5
હવે ગ્રેવી માટે કાંદા ને ચોપર માં ચોપ કરી લેવા. ટામેટાં, લસણ, લીલાં મરચાં અને આદું ને મિક્સર જાર માં ઉમેરી પેસ્ટ બનાવી લેવી. દહીં માં હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરુ અને કસૂરી મેથી ઉમેરી ને મિક્સ કરી લેવું.
- 6
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં કાંદા ને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સાંતળો. પછી તેમાં ટામેટાં વાળી પેસ્ટ અને મીઠું ઉમેરીને તેલ છુટું પડે ત્યાં સુધી સાંતળો.
- 7
પછી તેમાં દહીં ની પેસ્ટ ઉમેરી ૫ મિનિટ સાંતળો. પછી તેમાં ગટ્ટા બાફેલું પાણી ઉમેરી ઉકાળો.
- 8
પાણી ઉકળે એટલે તેમાં ગટ્ટા ઉમેરી મિક્સ કરી ઢાંકણ ઢાંકી ને ૫-૭ મિનિટ સુધી રાખો.
- 9
પછી તેમાં ગરમ મસાલો ઉમેરી ૨ મિનિટ સાંતળી ગેસ બંધ કરીને સમારેલી કોથમીર ઉમેરવી.
- 10
તો તૈયાર રાજસ્થાની બેસન ગટ્ટા નું શાક.
- 11
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રાજસ્થાની ગટ્ટા નું શાક (Rajasthani Gatta Shak Recipe In Gujarati)
#GA4#Week25આજે મેં રાજસ્થાની ગટ્ટાનું શાક બનાવ્યું છે જેની રેસીપી મે સ્ટેપ બાય સ્ટેપ મુકેલ છે જેથી કરીને તેને બનાવવામાં ખૂબ જ સરળતા રહે છે તો તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજોMona Acharya
-
-
બેસન ના ગટ્ટા નું શાક (Besan Gatta Shak Recipe In Gujarati)
#GA4#Week25#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
રાજસ્થાની શાહી ગટ્ટા નું શાક (Rajasthani Shahi Gatta Shak Recipe In Gujarati)
#GA4#Week25આ રાજસ્થાન ની પ્રખ્યાત વાનગી છે,દાલ બાટી સાથે આનું કોમ્બિનેશન લાજવાબ છે. satnamkaur khanuja -
-
રાજસ્થાની ગટ્ટા નુ શાક (Rajasthani Gatte Shak Recipe In Gujarati)
#KRC(કચ્છી/રાજસ્થાની રેસીપી) Trupti mankad -
રાજસ્થાની બેસન ગટ્ટા (Rajasthani gatta nu shak recipe in Gujarati)
#goldenapron3 #week24 Sejal Agrawal -
રાજસ્થાની ગટ્ટા કઢી (Rajasthani Gatta Kadhi Recipe In Gujarati)
#KRC#cookpadindia#Cookpadgujarati Ketki Dave -
ગટ્ટા નું શાક (Gatta Shak Recipe In Gujarati)
રાજસ્થાની લોકો નું ગટ્ટા નું શાક ખૂબ પ્રખ્યાત છે.અને આ શાક ખૂબ સ્વાદિષ્ટ પણ લાગે છે. અને બનાવવા નું પણ ખૂબ સરળ છે, ગરમી ની સીઝન શાક ઓછા મળે તયારે આવું શાક બનાવું જેથી બધાં ને નવું શાક પણ લાગે છે.#GA4#Week25 Ami Master -
રાજસ્થાની બેસન ગટ્ટા નું શાક (Rajasthani Besan Gatta Shak Recipe In Gujarati)
#GA4#Week25#Rajasthani Kalika Raval -
રાજસ્થાની ઓનીયન ટામેટાં ગટ્ટા કરી (Rajasthani Onion Tomato Gatta Curry Recipe In Gujarati)
#KRC#cookpadindia#Cookpadgujaratiરાજસ્થાની ઓનીયન ટામેટાં ગટ્ટા કરી Ketki Dave -
બેસન ગટ્ટા નુ શાક (Besan Gatta Shak Recipe In Gujarati)
#KRC ચણાના લોટની અનેક વસ્તુઓ બને છે તો આજ મેં રાજસ્થાની ગટ્ટાની સબ્જી વસ્તુઓ બનાવી. Harsha Gohil -
બેસન ગટ્ટા નું શાક (Besan Gatta Shak Recipe In Gujarati)
#Cookpad#Cookpadindia#Cookpadgujarati#Cooksnap...challange recipeઆજે મેં દહીં ચણાનો લોટ અને હીંગનો ઉપયોગ કરીને બેસન ગટ્ટા નું શાક બનાવ્યું છે Amita Soni -
બેસન ગટ્ટા ની સબ્જી (besan gatta sabzi recipe in gujarati)
બેસન ગટ્ટા ની સબ્જી એ ખાસ રાજસ્થાન માં બનાવવામાં આવે છે. આ સબ્જી દહીં ની ગ્રેવી માં બેસન ના બનેલ ગટ્ટા સાથે બનાવવામાં આવે છે. કાંદા લસણ સાથે અહીં આ વાનગી બનાવેલ છે પરંતુ આ સબ્જી કાંદા લસણ વિના પણ સ્વાદિષ્ટ બને છે. જ્યારે કોઈ પણ શાક ઘરમાં ન હોય ત્યારે સ્વાદિષ્ટ બેસન ગટ્ટા ની સબ્જી એ સારો વિકલ્પ છે.#વેસ્ટ Dolly Porecha -
-
રાજસ્થાની ગટ્ટા પુલાવ (Rajasthani Gatta Pulao Recipe In Gujarati)
#KRC#cookpadindia#Cookpadgujaratiરાજસ્થાની ગટ્ટા પુલાવ Ketki Dave -
રાજસ્થાની ગટ્ટા વાલી ખીચડી
#ખીચડીખડા મસાલા અને ગટ્ટા ના ઉમેરણ ને કારણે ખૂબ જ ફ્લેવરફૂલ ખીચડી તૈયાર થાય છે. ગટ્ટા રાજસ્થાની ફૂડ માં ઘણી વાનગી માં વપરાય છે. Bijal Thaker -
-
બેસન ગટ્ટા સબ્જી (Besan Gatta Sabji Recipe In Gujarati)
#લંચ /ડીનર રેસીપી#વેજીટેબલ ઓપ્સન સબ્જી રેસીપી#રાજસ્થાન,મધ્યપ્રદેશ ની સ્પેશીયલ સબ્જી Saroj Shah -
-
બેસન ગટ્ટા નું શાક (Besan Gatta Shak Recipe In Gujarati)
મારવાડી ને બેસન ગટ્ટા નું શાક મળી જાય એટલે જાણે સ્વર્ગ મળી ગયું.આ શાક લગ્ન પ્રસંગે બહુ જ બને Deepika Jagetiya -
રાજસ્થાની ગટ્ટા ખીચડી (Rajasthani Gatta Khichdi Recipe In Gujarati)
ગટ્ટા નું શાક બનાવતી વખતે થોડા ગટ્ટા સાઈડ માં મૂકી ને બીજા દિવસે ગટ્ટા ખીચડી બનાવી દેવાય.એકદમ સિમ્પલ પુલાવ પણ ટેસ્ટી થઈ જાય. Deepika Jagetiya -
ગટ્ટા નું શાક (Gatta Shak Recipe In Gujarati)
#KRC#cookpad_guj#cookpadindiaગટ્ટા નું શાક એ રાજસ્થાન નું પરંપરાગત વ્યંજન છે જે ગુજરાતી ઢોકળી ના શાક ને મળતું આવે છે. રાજસ્થાન નો મહત્તમ વિસ્તાર સૂકો અને રણ પ્રદેશ છે જેને કારણે શાકભાજી નું વાવેતર બીજા રાજ્ય ની સરખામણી એ ઓછું થાય છે. તેથી ત્યાં લીલા શાકભાજી વિના ના ઘણાં વ્યંજન બને છે જેમાં સુકવણી તથા ચણા ના લોટ નો ઉપયોગ વધુ થાય છે. ગટ્ટા નું શાક પણ ચણા ના લોટ અને દહીં ના ઉપયોગ થી બને છે. આ શાક ડુંગળી લસણ સાથે પણ બને છે. મેં અહીં તેના વિના બનાવ્યું છે. Deepa Rupani -
-
-
બેસન ગટ્ટા કરી(Besan Gatta Curry Recipe In Gujarati)
#AM3 ગટ્ટા ની સબ્જી રાજસ્થાની કયૂજન ની શાક છે ,પરન્તુ રસોઈ કલા ના માહિરો અને ખાવાના શોકીન લોગો પોતાના સ્વાદ મુજબ બાખુબી અપનાવી લીધા છે જયારે શાક ભાજી મોન્ઘી હોય અથવા ઓછી મળે ત્યારે ચોમાસા કે ઉનાણા મા શાક સબ્જી ને બેસ્ટ ઓપ્સન ગટ્ટા કરી છે.. Saroj Shah
More Recipes
ટિપ્પણીઓ (25)