કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચુરમા ડ્રાયફ્રૂટ શીંગ લાડુ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચુરમા ડ્રાયફ્રૂટ શીંગ લાડુ રેસીપી મુખ્ય ફોટો

ચુરમા ડ્રાયફ્રૂટ શીંગ લાડુ

Nidhi Desai
Nidhi Desai @ND20
Pune

#RB16 #Week16 #Post16 આ વાનગી ગણપતિ મહોત્સવ દરમિયાન બનાવવામા આવતી આ વાનગી છે , આ વાનગી મારી મમ્મી પાસે જ શીખી છે નાનપણથી આ લાડવા બનાવવામા આવે છે એમા થોડા ડ્રાયફ્રૂટ ઉમેરી વધારે હેલ્ધી બનાવ્યા છે

#RB16 #Week16 #Post16 આ વાનગી ગણપતિ મહોત્સવ દરમિયાન બનાવવામા આવતી આ વાનગી છે , આ વાનગી મારી મમ્મી પાસે જ શીખી છે નાનપણથી આ લાડવા બનાવવામા આવે છે એમા થોડા ડ્રાયફ્રૂટ ઉમેરી વધારે હેલ્ધી બનાવ્યા છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

2 કલાક
1 કિલો
  • 500 ગ્રામઘઉંનો લોટ
  • 250 ગ્રામચોખ્ખ ઘી
  • 100 ગ્રામશીંગ
  • 5 નંગબદામ
  • 6 નંગકાજુ
  • 5 નંગપિસ્તા
  • 150 ગ્રામગોળ
  • 3 ચમચીસફેદ તલ
  • 1 ગ્લાસદૂધ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    ઘઉં નો લોટ મા 5-7 ચમચી ઘી લો,બરાબર મિક્સ કરો, દૂધ વડે લોટ બાંધો, પછી થોડુ ઘી લઇને આ મુઠીયા બરાબર ગુલાબી અને કડક થાય એ રીતે તળવા મધ્યમ તાપે,પછી ઠંડા પડવા દો,પછી નાના ટુકડા કરીને
    મિક્સરમા ફેરવી લો

    ચુરમા ડ્રાયફ્રૂટ શીંગ લાડુ રેસીપી સ્ટેપ1ફોટો
    ચુરમા ડ્રાયફ્રૂટ શીંગ લાડુ રેસીપી સ્ટેપ1ફોટો
    ચુરમા ડ્રાયફ્રૂટ શીંગ લાડુ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    શીંગ અને બધા ડ્રાયફ્રૂટ માઇક્રોવેવ મા 900°c 2 મિનિટ શેકી લેવા, પછી મિક્સર મા પાઉડર બનાવી લેવો, ત્યારબાદ તળેલા ઘી અને થોડુ ઘી લઈ ને ગોળ ઉમેરો બરાબર હલાવીને મિક્સ કરો સફેદ તલ ઉમેરો પછી લોટ અને શીંગ ડ્રાયફ્રૂટ પાઉડર ઉમેરો બરાબર મિક્સ કરો અને બરાબર મિક્સ કરો

    ચુરમા ડ્રાયફ્રૂટ શીંગ લાડુ રેસીપી સ્ટેપ2ફોટો
    ચુરમા ડ્રાયફ્રૂટ શીંગ લાડુ રેસીપી સ્ટેપ2ફોટો
    ચુરમા ડ્રાયફ્રૂટ શીંગ લાડુ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બરાબર મિક્સ અને હાથમા થોડુ ઘી અથવા પાણી વાળા હાથ કરીને બરાબર દબાવીને લાડુ નો આકાર આપો તૈયાર ચુરમા ડ્રાયફ્રૂટ શીંગ લાડુ

    ચુરમા ડ્રાયફ્રૂટ શીંગ લાડુ રેસીપી સ્ટેપ3ફોટો
    ચુરમા ડ્રાયફ્રૂટ શીંગ લાડુ રેસીપી સ્ટેપ3ફોટો
    ચુરમા ડ્રાયફ્રૂટ શીંગ લાડુ રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nidhi Desai
Nidhi Desai @ND20
પર July 20, 2022 10:33
Pune
Don't stop yourself to experiments in foods,, Try all time something new and create new Dishes 😊😋
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Vyas Ekta
Vyas Ekta @cook_24794153
July 20, 2022 13:50
Super
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બાટી ચૂર્મા ડ્રાયફ્રૂટ શિંગદાણા લાડવા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દેશી મકાઈ નો ચેવડો (Desi Makai Chevdo Recipe In Gujarati)
  2. ઈન્દોર ની ફેમસ મગ દાળ કચોરી (Indor Famous Moong Dal Kachori Recipe In Gujarati)
  3. મેથી ના ગોટા ની ચટણી કઢી
  4. ઇન્સ્ટન્ટ રાગી ઢોસા
  5. જુવાર નાં લોટ ની સુખડી(Jowar lot ni sukhadi recipe in Gujarati)
  1. પાલક મુંગ દાળ (Palak Moong Dal Recipe In Gujarati)
  2. કંકોડાનું શાક
  3. ઓરીઓ બિસ્કીટ કેક
  4. મેથી ના ગોટા
https://cookpad.wasmer.app/in-gu/recipes/16383146
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close