રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કંકોડાને ધોઈ કાઢો.પછી તેને છોલી તેના ઉભા પીસ કરી લો. હવે એક કડાઈમાં તેલ લો.તેલ ગરમ થાય એટલે મેથી, હીંગ અને સમારેલા કંકોડા ઉમેરો.
- 2
ત્યારબાદ તેમાં હળદર, મરચું, ધાણાજીરું અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી ઉપર થારીમાં પાણી મૂકી તેને ચડવા દો.
- 3
શાક ચડી જવા આવે એટલે તેમાં ખાંડ ઉમેરી બરોબર મિક્સ કરી તેલ છૂટે ત્યાં સુધી તેને થવા દો.આપણું કંકોડાનું શાક તૈયાર છે઼ તેને એક બાઉલમાં લઈ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કંકોડાનું શાક
#હેલ્થી #indiaચોમાસામાં મળતું ખૂબ જ પૌષ્ટિક શાક. જેને બાજરીનાં રોટલા સાથે ખાવાની મજા આવે છે. Nigam Thakkar Recipes -
-
કંકોડાનું શાક
કંકોડાનું શાક અમારા ઘરમાં મારુ અને મારી સાસુમાનુ ફેવરિટ છે આ શાક ની રેસીપી હુ મારી મધર ઈન લો ને ડેડીકેટ કરું છું#cookpadindia#cookpadgujrati#RB18 Amita Soni -
-
કંકોડા નું શાક.(Kankoda Shaak in Gujarati)
#MRCPost 1 ચોમાસા ની ઋતુ નું સીઝનલ શાક છે.કંકોડા ગોળ, લંબગોળ કાંટાવાળા દેખાવ ના હોય છે.કંકોડા પ્રોટીન થી ભરપૂર હોય છે. Bhavna Desai -
-
ક્રિસ્પી કંકોડા નું શાક (Crispy Kankoda Sabji Recipe In Gujarati)
કંકોડા સ્વાસ્થ્ય ની દૃષ્ટિએ ઉત્તમ છે. વર્ષ દરમ્યાન બહુ ઓછા ટાઇમ માટે આ શાક મળે છે. ચોમાસા માં તેનું સેવન કરવું ફાયદકારક છે. સ્વાદ માં સહેજ તૂરા હોવા છતાં પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.#MFF Disha Prashant Chavda -
-
-
કંકોડા નુ શાક (Kantola Shak Recipe In Gujarati)
કંકોળા એક સીઝનલ શાક કહેવાય છેઆ શાક સીઝન મા ખાવાની મઝા આવે છેતો આવો જોઈએ કઈ રીતે બને છેઆ શાક મારુ ફેવરિટ છે#EB#week13 chef Nidhi Bole -
કંકોડાનું શાક (Kantola Shak Recipe In Gujarati)
#EB #Week13#MRC આવ રે વરસાદ ઢેબરીયો પરસાદ ઉની ઉની રોટલી ને કંકોડાનું શાક ચાલે Shethjayshree Mahendra -
કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી#સિમ્પલ કંકોડા નું શાક#શિતળા સાતમ સ્પેશિયલ રેસીપી#Monsoon recipe.........શિતળા સાતમ ના દિવસે ઠંડું ભોજન જમવામાં લેવામાં આવે છે એટલે આગલા દિવસે જ રાત્રે કંકોડા નું શાક બનાવી ને રાખી લેવાનુ.આ શાક ગરમાગરમ અને ઠંડું બન્ને સરસ લાગે છે.... Krishna Dholakia -
-
રીંગણ બટાકાનું શાક
#ટ્રેડિશનલઆજથી ટ્રેડિશનલ રેસિપી કોન્ટેસ્ટ શરૂ થયો છે. તો આજે હું પોસ્ટ કરું છું મારું પ્રિય રીંગણ બટાકાનું શાક જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ બને છે. ખીચડી સાથે ચોળીને ખાવાની મજા જ કાંઈક અલગ હોય છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
-
-
અળવી નું દહીં વાળું શાક (Arvi Dahi Valu Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#MFF Amita Soni -
😋 તુરીયા ની છાલનું શાક 😋
#શાક🌷 ચોમાસામાં તુરીયા (ગીસોડા) ને શાક નો રાજા કેહવાય છે.. તેનું શાક ખુબ જ ટેસ્ટી લાગે છે.. આજે મેં તેની છાલ નું શાક બનાવ્યું છે.. તમે પણ આ શાક બનાવજો..સ્વાદિષ્ટ લાગશે..🙏 Krupali Kharchariya -
કાચા ટામેટાં બટાકાનું રસાવાળું શાક
પાકા લાલ ટામેટાંનો ઉપયોગ તો આપણે રોજબરોજ કોઈકને કોઈક રીતે રસોઈમાં કરતા જ હોઈએ છીએ. પણ માર્કેટમાં કાચા ગ્રીન ટામેટાં પણ મળે છે, તેનો ઉપયોગ ઘણા ઓછા લોકો કરતાં હોય છે. તે કાચા હોવાથી પાકા ટામેટાં કરતા પ્રમાણમાં કડક હોય છે તો તેનું શાક સરસ બને છે. Nigam Thakkar Recipes -
-
-
-
-
કાંદા કંકોડા નું શાક
#RB16 માય રેસીપી બુક#MFF મોન્સુન ફૂડ ફેસ્ટિવલ આખા વરસ માં ચોમાસા માં ફક્ત ૨ મહિના કંકોડા મળે છે. વિશ્વ માં સૌથી શક્તિશાળી ઔષધિ તરીકે ઓળખાય છે. પ્રોટીન ભરપૂર માત્રા માં છે. એન્ટી ઓક્સિડન્ટ નાં લીધે શરીર સ્વચ્છ અને સ્વસ્થ રહે છે. જંગલ અને ઝાડીયો માં ચોમાસા ની સીઝન માં આપોઆપ ઉગે છે અને ફેલાય છે. હ્રયરોગ અને કેન્સર જેવા રોગ ને રોકી શકાય. વિટામિન D અને C નાં સારા સ્રોત ને કારણે ત્વચા ને સ્વસ્થ રાખવામાં સહાયતા. વજન ઘટાડવા માં લાભદાયક. Dipika Bhalla -
લીલી ચોળી નું શાક (Green Chori Shak Recipe In Gujarati)
#MFFમોન્સુન ફૂડ ફેસ્ટિવલવરસાદ ની મોસમમાં લીલી ચોળી બહુ સરસ કૂંણી મળે. તો આજે એકલી લીલી ચોળીનું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
ભીંડા નું શાક (ladies finger shak recipe in gujarati)
#goldenapron3 #week15 #Bhindiભીંડા નું શાક એના બાળકોને ખૂબ જ ભાવે છે. Ekta Pinkesh Patel -
પાકાં ગુંદા નું શાક
#cookpadGujarati#cookpadIndia#Summerspecialgundanusak#પાકાં ગુંદા નું શાકપાકાં ગુંદા આમ તો સિધ્ધપુર,મહેસાણા આજુબાજુ ના વિસ્તાર માં ઉનાળાની ઋતુમાં બજાર માં મળે છે...રસ,રોટલી અને પાકાં ગુંદા નું શાક જમવામાં મજા આવે... □ પાકાં ગુંદા માં કેલ્શિયમ અને આર્યન ઘણાં પ્રમાણ માં હોય છે.□ ફ્રેકચર થયું હોય તો તેના દુખાવા માં રાહત મળે,સંધિવા,મરડો,ત્વચા સંબંધી રોગો દૂર કરી ને હાડકાં મજબૂત બનાવે...□ કૄમિ દૂર કરે વળી પાચનતંત્ર મજબૂત બનાવે છે. Krishna Dholakia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16383256
ટિપ્પણીઓ