મેથી ના ગોટા

Hiral Panchal
Hiral Panchal @cook_18343649
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. 250 ગ્રામમેથી ની ભાજી
  2. 1+1/2 વાડકી ચણા નો લોટ
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 1 ચમચીગરમ મસાલો
  5. 5-6લીલા મરચાં
  6. ચપટીસોડા
  7. 2 ચમચીગરમ તેલ
  8. તળવા માટે તેલ
  9. તળેલા મરચાં

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌથી પહેલા મેથી સમારી બરાબર ધોઈ લો હવે એક બાઉલમાં બેસન લો હવે તેમાં લીલા મરચાં, મીઠું નાખીને બરાબર હલાવી લો

  2. 2

    હવે તેમાં મેથી ની ભાજી નાખીને મિક્ષ કરી લો હવે તેમાં સોડા અને ગરમ તેલ નાખીને બરાબર ફીણી લો

  3. 3

    હવે ગરમ તેલ મા ગોટા ઉતારી તળેલા મરચાં સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Panchal
Hiral Panchal @cook_18343649
પર

Similar Recipes