સિંધી તુવેર દાળ (Sindhi Tuver Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ્પ્રથમ દાળ ને 1/2 કલાક પલાળી રાખો.ત્યારબાદ કુકર માં મૂકી ને એમાં ૧/૨ ચમચી હળદર, લીલા મરચા કાપી ને, આદુ છીણી ને દાળ બાફવા મૂકો દો.કોકમ નાં ફૂલ પલાળી દો.
- 2
બફાઈ જાય એટલે handy સાથે મિક્સ કરી લો ત્યારબાદ એમાં કોકમ મીઠું, થોડું ગોળ નાખી ને ઉકળવા દો. પછી એમાં જીરૂ લાલ મરચા હિંગ નાખી ને વઘાર કરો. કોથીમીર નાખી ને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16387898










ટિપ્પણીઓ (3)