કોર્ન પીઝા (Corn Pizza Recipe In Gujarati)

hetal shah @cook_26077458
કોર્ન પીઝા (Corn Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા વેજીટેબલ ને ઝીણા સમારી લેવા હવે પીઝા બેઝ લેવો તેના ઉપર પીઝા ટોપિંગ લો
- 2
હવે મેયોનિઝ લો અને બંને ને મિક્સ કરી બરાબર પીઝા ઉપર લગાવી દો તેના ઉપર મોઝારેલા ચીઝ પાથરો હવે બધા વેજીટેબલ ઉમેરો
- 3
હવે તેના ઉપર બોઇલ સ્વીટ કોર્ન ઉમેરો પછી ચીઝ ને છીણી ને ઉમેરો ત્યાર બાદ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો સ્પરિંકલ કરો
- 4
હવે એક નોનસ્ટિક પેનમાં માં બટર લગાવી ગેસ ને મીડીયમ ફ્લેમ ઉપર રાખી પીઝા ને પેન માં મૂકો અને 7 થી 8 મિનિટ અથવા તો ચીઝ મેટ થાય ત્યાં સુધી થવા દો ત્યાર બાદ પીઝા ને પેન માંથી બહાર કાઢી કટ કરો
- 5
હવે ગરમ ગરમ કોર્ન પીઝા ને સર્વ કરવા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16392271


















ટિપ્પણીઓ (2)