તંદુરી ભૂટો

Rekha Vora
Rekha Vora @rekhavora
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૧ વ્યક્તિ
  1. 1 ચમચીદહીં
  2. 1 નાનીચમચીહળદર
  3. ૧/૨ ચમચી મરચું
  4. ૧/૨ ચમચી ઘણા જીરું
  5. ૧/૨ ચમચીગરમ મસાલો
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. ૧/૨ ચમચીલીંબુ નો રસ
  8. ૧ નાની ચમચીબટર
  9. ૧/૨ નાની ચમચીચાટ મસાલો
  10. 1 નાની ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  11. 1 નાની ચમચીતેલ
  12. 1 નંગ મકાઈ નો ડોડો
  13. 1 નાની ચમચીલીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    મકાઈ છોલી ને બાફી લ્યો

  2. 2
  3. 3

    એક બાઉલ મા દહીં લઈ ઉપર મુજબ ના મસાલા નાખો હલાવી મકાઈ માં ડોડા ઉપર ચોપડો પછી તેને સેકી લ્યો

  4. 4
  5. 5

    મકાઈ ગરમ હોય ત્યારે જ તેની ઉપર બટર લગાડી ચાટ મસાલો સ્પ્રિંકલ કરી ધાણા થી ગાર્નિશ કરી સર્વ કરો તો તૈયાર છે તંદુરી ભૂટો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

Similar Recipes