કાજુ,દ્રાક્ષ,બદામ પિસ્તા આઇસ્ક્રીમ

Nidhi Kunvrani @cook_1811
રાંધવાની સૂચનાઓ
- 1
૫૦૦ ગ્રામ દુધ ને ગરમ કરો.ઘટ્ટ થાય પછી ખાંડ ઉમેરો અને હલાવો.
- 2
ઘટ્ટ થાય પછી કાજુ બદામ દ્રાક્ષ પિસ્તા અને પ્લાસ્ટિક ના હવાચુસ્ત ડબામાં મિશ્રણ ભરી દયો.
- 3
ફોઈલ પેપર થી પેક કરી ફ્રિઝ થવા દ્યો
૮-૧૦ કલાક પછી કાઢી મલાઈ ઉમેરી મિક્સર કરી ફ્રિઝ થવા મુકો
૫-૭ કલાક પછી કાઢી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેસર પિસ્તા આઇસ્ક્રીમ
#FDS#cookpedindia#Cookpadgujaratiઆ મારી બેસ્ટ ફ્રેન્ડ રાધિકા માટે મેં રેસીપી બનાવી છે ભગવાન એને સુખી રાખે તંદુરસ્ત રાખે બધી મનોકામના એની પૂરી કરે Hinal Dattani -
-
-
-
કેસર પિસ્તા આઇસ્ક્રીમ (Kesar Pista Icecream Recipe In Gujarati0
#cookpadindia#cookpadgujrati Heetanshi Popat -
-
કાજુ બદામ બાટી વિથ કેસર પિસ્તા સોસ
#દૂધ#જૂનસ્ટારએકદમ અલગ પ્રકાર ની ડિશ છે. બાટી સાથે સોસ સર્વ કર્યો છે. જેમાં ડીપ કરી ને ખાવાનું હોય છે. બેય કોમ્બિનેશન ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. ફરાળ માં પણ ખાઈ શકાય છે. Disha Prashant Chavda -
કેસર બદામ પિસ્તા મિલ્ક (Kesar Badma Pista Milk Recipe In Gujarati)
#mr કેસર બદામ પિસ્તા મિલ્ક આ મિલ્ક ને તમે ગરમ અને ઠંડુ બેઉં રીતે સર્વ કરી શકો મને ઠંડુ વધારે ભાવે છે.અમારા ઘરમાં એકાદશી ના દિવસે હું આ મિલ્ક બનાવું છું. આ દૂધ ફરાળી પૂરી સાથે પણ ખાઈ શકાય છે. એકાદશી સ્પેશિયલ Sonal Modha -
(ખજુર કાજુ કપ કેક)(khajur kaju cup cake recipe in gujarati)
#ઉપવાસ#માઇઇબુક#પોસ્ટ_૨૮આ મારી પોતાની રેસીપી છે.ફરાળી માં તો ઘણી બધી વાનગી છે અને બધી જ એટલી સ્વાદિષ્ટ હોય છે. મેં પણ એક ફરાળી વાનગી બનાવી છે જે તમે શ્રાવણ માસમાં, અગિરસમાં,બનાવીને આનંદ માણી શકો છો.કોઈ પણ સોડા કે બેકિંગ પાઉડર વગરની છે એટલે ઉપવાસમાં ચોક્કસ ખાઈ શકાય. Khyati's Kitchen -
કેસર પિસ્તા બદામ કસ્ટર્ડ બ્રેડ
#મૈંદાબ્રેડ ને એક નવા અંદાજ માં રજૂ કરી છે મેંદા ના લોટ ને કસ્ટર્ડ તેમજ પિસ્તા બદામ અને કેસર થી રિચ બનાવી છે ટેસ્ટ માં તો સુપર પણ લૂક માં સુપર સે ઉપર ... Kalpana Parmar -
ક્રીમી કાજુ દ્રાક્ષ નું આઈસ્ક્રીમ
#RB7#Week7#Cookpad#Cookpadgujarati#Cookpadindia# માય રેસીપી ઈબુક ચેલેન્જઉનાળાની ગરમીમાં આઇસ્ક્રીમ ઠંડક આપે છે શીતળતાનો અનુભવ કરાવે છે આજ ની રેસીપી મેં મારી ભત્રીજી દર્શિતા ને માટે ખાસ બનાવી છે કાજુ દ્રાક્ષનું આઈસ્ક્રીમ તેનું પ્રિય આઇસ્ક્રીમ છે માટે આજ ની રેસીપી હું તેને ડેડીકેટ કરું છું Ramaben Joshi -
કાજુ અંજીર મિલ્ક શેક
#ફ્રૂટ્સ#ઇબુક૧#પોસ્ટ૭શિયાળા ની ઋતુ માં સુકો મેવો ખૂબ જ સરસ મલે છે. અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે મેં આજે બનાવ્યું છે ટેસ્ટી અને હેલ્ધી કાજુ અંજીર મિલ્ક શેક !! Charmi Shah -
ગાજરનો આઈસ્ક્રીમ (Gajar Icecream recipe in Gujarati)
#GA4#Week3બાળકોને ભાવતો ગાજરનો ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ Bhavna C. Desai -
બદામ મિલ્કશેક (Badam Milkshake Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#MBR2#Week2 Amita Soni -
-
-
-
-
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#gajarkahalwa#winterspecial#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
લીલાં ચણાનો હલવો (Green Chana Halwa Recipe In Gujarati)
#GA4 #Week6હલવો તો ઘણા પ્રકારનો બનાવી શકાય છે પરંતુ આ વખતે મેં લીલાં ચણાનો હલવો બનાવ્યો લીલાં ચણાને ફ્રીજરમાં સ્ટોર કરી શકાય છે. ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ બન્યો છે. આ ઉપરાંત પ્રોટીનથી ભરપૂર હોય છે. ખાંડની જગ્યાએ ગાંગડા સાકરનો ઉપયોગ કર્યો છે . જેથી તેનો સ્વાદ અને મીઠાશ વધી જાય છે. Mamta Pathak -
કેસર પિસ્તા ફાલુદા (Kesar Pista Falooda Recipe In Gujarati)
તકમરિયાં, તખમરીયા કે તકમરીયા એ તુલસી અને ડમરાના કૂળની જ વનસ્પતિના બીજ છે. અંગ્રેજી ભાષામાં તેને બેસિલ/બાસિલ/બાઝિલ કહેવામાં આવે છે. ઠંડક આપતા પીણા ફાલુદાનો તે અગત્યનો ઘટક છે. તકમરિયામાં કેલશીયમ, આયરન, મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે. ઓમેગા ૩ ફેટ્ટી એસીડ, ફાઈબર, પ્રોટીન, એન્ટી ઓક્સીડેન્ટ, આ બધા તત્વો તકમરિયા માં મળી રહે છે.ગરમીમાં કુદરતી ઠંડક આપે એવી વસ્તુઓનો આપણા આહારમાં સમાવેશ કરી લેતા હોઈએ છીએ. જે આપણને ગરમીથી રક્ષણ આપે, લૂ થી બચાવે અને સ્કીનને પ્રોટેકટ કરે. એવા ફળ અને શાકભાજી ખાતા થઇ જઈએ છીએ કે જે શરીરને ઠંડક આપે, ત્વચાનું રક્ષણ કરે. એવું જ એક સુપર ફૂડ છે “તકમરિયા”આવા હેલ્થી ફાલુદાને જો કેસર પિસ્તાની ફ્લેવર મળી જાય તો....!! કોને ના ભાવે..???#rainbowchallenge#week4#greenrecipes#RC4#cookpadgujarati#cookpadindia#falooda#kesarpistafalooda#drink#તકમરીયા Mamta Pandya -
કાજુ દ્રાક્ષ આઈસક્રીમ (Kaju Draksh Ice-Cream Recipe In Gujarati)
હવે ગરમી પડે ત્તયારે આઈસ ક્રીમ ખાવામાં આવે છે. એ પણ ઘરે બનાવેલો. Richa Shahpatel -
-
-
-
-
-
બદામ રબડી
#RB20#cookpadgujarati#SJR#SFRરબડી એ ઉતર ભારતની ટ્રેડિશનલ સ્વિટ છે.જે બધા જ લોકોને ખૂબ જ પસંદ છે. કોઈપણ તહેવાર હોય કે હોલી ડે હોય લોકો રબડી ખાવા નું કે બનાવવા નું પસંદ કરતાં હોય છે. આમ તો રબડી બનાવવા માટે ધીરજની જરૂર હોય છે કેમકે તેના માટે ઘણો સમય જોઈએ છે.રબડી અલગ અલગ ફ્લેવરની બનાવી શકાય છે રોઝ રબડી, કોકોનટ રબડી, ચોકલેટ રબડી, પીસ્તા રબડી, બદામ રબડી વગેરે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મેં આજે બદામ રબડી બનાવી છે. Ankita Tank Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16392039
ટિપ્પણીઓ