કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાઠીયાવાડી ઢોકળીનુ શાક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાઠીયાવાડી ઢોકળીનુ શાક રેસીપી મુખ્ય ફોટો

કાઠીયાવાડી ઢોકળીનુ શાક

Krishna Mankad
Krishna Mankad @Krishna_03
Gujrat

#RB8

મોં માથી રસ અને કપાળેથી પરસેવો રેલાવી દે એવું તીખુ અને ટેસ્ટમાં બેસ્ટ એવું કાઠીયાવાડી ઢોકળીનુ શાક મારી મમ્મીએ બનાવતા શિખવ્યુ હતું...
કાઠીયાવાડી વિસ્તારમાં સૌથી વધુ પ્રખ્યાત વાનગી હોય તો એ છે કાઠીયાવાડી ઢોકળીનુ શાક... 👌👌👌

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૦૪
  • ઢોકળી બનાવવાની સામગ્રી
  • ૧/૨ કપદહીં
  • ૧ કપપાણી
  • ૩-૪ ચમચી તેલ
  • રુટીન મસાલા
  • ૧ વાટકીચણાનો લોટ
  • ગ્રેવી બનાવવાની સામગ્રી
  • ૧ નાની વાટકીઝીણી સમારેલી ડુંગળી
  • ૧ નાની વાટકીઝીણા સમારેલા ટામેટાં
  • ૨ ચમચીઆદુ-લસણ-મરચાની પેસ્ટ
  • ૧ ચમચીખડા મસાલા(૨-૩ નંગ લવિંગ, તજ, તમાલપત્ર, આખા મરી, સુકૂ લાલ મરચું)
  • ૧ ચમચીમરચું પાઉડર
  • ૧/૨ ચમચીધાણાજીરૂ
  • ૧/૨ ચમચી હળદર
  • ૧ ચમચીગરમ મસાલો
  • ૧ નાની ચમચીકસૂરી મેથી
  • ૧/૨ કપદહીં
  • સ્વાદ અનુસારમીઠું
  • જરૂર મુજબ પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દહીં અને ૧ કપ પાણીને ભેગા કરીને એક બાજુ પર મૂકવું. એક કડાઈમાં તેલ મૂકી તેમાં હિંગ જીરું અને તૈયાર કરેલ દહીં પાણી મિશ્રણ નાખવું. એમા મરચું પાઉડર ધાણાજીરૂ હળદર અને મીઠું નાખી ભેળવવું.ઊકળી એટલે ચણાનો લોટ નાખી એક જ દિશામાં હલાવીને ૪-૫ મિનિટ ઢાંકીને થવા દેવું

  2. 2

    એક થાળીમાં તેલ લગાવી ઢોકળીનુ મિશ્રણ પાથરીને ઠંડુ પડે કટકા કરવા.

  3. 3

    એક કડાઈમાં તેલ મૂકી તેમાં તજ, લવિંગ બાદીયાન, આખા મરી, તમાલપત્ર, સુકૂ લાલ મરચું, હળદર, જીરું મરચું પાઉડર મૂકી એમા સમારેલી ડુંગળી અને આદુ-લસણ-મરચાની પેસ્ટ નાખી સાંતળવા પછી એમા ટામેટાં ઉમેરવા. મીઠું અને ગરમ મસાલો ઉમેરી પકાવવું.

  4. 4

    ચઢી જાય એટલે જેરેલુ દહીં, કસૂરી મેથી અને છેલ્લે ઢોકળીયામાં નાખી એકસરખુ ભેળવીને થી જાય એટલે કાઠીયાવાડી ઢોકળીનુ શાક ગરમ પીરસવું.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Krishna Mankad
Krishna Mankad @Krishna_03
પર July 25, 2022 21:23
Gujrat
Hi, by my mistake my account was locked, this is my new acc.. Plz follow like n share...
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
August 02, 2022 05:14
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

શાક

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. પીળી ખારેક ની ચટપટી ચાટ (Yellow Kharek Chatpati Chat Recipe In Gujarati)
  2. પનીર મસાલા હોટ ડોગ (Paneer masala hot dog recipe in Gujarati)
  3. ઢોસા ની રેડ ચટણી (Dosa Red Chutney Recipe In Gujarati)
  4. સોયા સોસ(Soya Sauce Recipe in Gujarati) (JAIN)
  5. દૂધી નો હલવો
  1. મુઠીયા (Muthia Recipe In Gujarati)
  2. કોર્ન પનીર કેપ્સીકમ સબ્જી
  3. વેજ પનીર સેઝવાન રાઈસ (Veg Paneer Schezwan Rice Recipe In Gujarat
  4. ક્રિસ્પી પાલક ભાખરી
https://cookpad.wasmer.app/in-gu/recipes/16395423
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close