કોર્ન પનીર કેપ્સીકમ સબ્જી

Krishna Mankad
Krishna Mankad @Krishna_03
Gujrat

#RB7
#PC

કોર્ન પનીર કેપ્સીકમ સબ્જી,મને પોતાને જ બહુ ભાવે છે 😋. આ સબ્જી કે શાકમાં પ્રોટીન ભરપૂર હોય છે. કોઈપણ સીઝનમાં કોઈપણને ભાવે એવી આ ટેસ્ટી સબ્જી બને છે અને તમે ખાઈ શકો છો.

કોર્ન પનીર કેપ્સીકમ સબ્જી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#RB7
#PC

કોર્ન પનીર કેપ્સીકમ સબ્જી,મને પોતાને જ બહુ ભાવે છે 😋. આ સબ્જી કે શાકમાં પ્રોટીન ભરપૂર હોય છે. કોઈપણ સીઝનમાં કોઈપણને ભાવે એવી આ ટેસ્ટી સબ્જી બને છે અને તમે ખાઈ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫-૪૦ મિનિટ
૦૪
  1. ૨૫૦ ગ્રામ દાણા કાઢીને બાફેલી અમેરીકન મકાઈ
  2. ૧ નંગ કેપ્સીકમ ચોરસ સમારેલુ
  3. ૧૦૦ ગ્રામ પનીર ક્યુબ
  4. ૧ વાટકીડુંગળી ટમેટાની પેસ્ટ
  5. ૨ ચમચીઆદુ-લસણ-મરચાની પેસ્ટ
  6. જરૂર મુજબ હિંગ
  7. ૧/૨ ચમચી જીરું
  8. ૧/૨ ચમચીહળદર
  9. ૧ ચમચીમરચું પાઉડર
  10. ૩-૪ ચમચી તેલ
  11. ૨ ચમચીબટર
  12. સ્વાદ અનુસારમીઠું
  13. જરૂર મુજબ પાણી
  14. ૧ ચમચીકિચનકિંગ મસાલો

રાંધવાની સૂચનાઓ

૩૫-૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં તેલ મૂકી તેમાં કેપ્સીકમ અને બાફેલી મકાઈના ૧૦૦ ગ્રામ જેટલા દાણા સાંતળવા. કેપ્સીકમને બફાવા ન દેવા. પછી પનીરના ટુકડા ઉમેરી સાંતળવા દેવા.

  2. 2

    વધેલી મકાઈના દાણા મિક્સરમાં ક્રશ કરી લેવા. એક કડાઈમાં તેલ મૂકી તેમાં જરૂર મુજબ હિંગ જીરું હળદર અને મરચું પાઉડર નાખી એમાં આદુ-લસણ-મરચાની પેસ્ટ અને ડુંગળી ટમેટાની પેસ્ટ નાખી સાંતળીને ગ્રેવી બનાવવી.

  3. 3

    આ કડાઈમાં ગ્રેવી થઈ જાય એટલે સાંતળેલા કોર્ન કેપ્સીકમ પનીર નાખવા અને મીઠું ઉમેરવું. જરૂર મુજબ પાણી નાખવું અને કિચનકિંગ મસાલો નાખી ૨ મિનિટ ઢાંકીને થવા દેવું.

  4. 4

    ગરમા ગરમ સબ્જીને કોથમીર છાંટી ગાર્નિશ કરવું અને સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Mankad
Krishna Mankad @Krishna_03
પર
Gujrat
Hi, by my mistake my account was locked, this is my new acc.. Plz follow like n share...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes