રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં બાજરીનો લોટ લો. તેમાં આદુ, લસણ,મરચાની પેસ્ટ, લાલ મરચું,હળદર, ધાણાજીરું,તલ, ખાંડ, તેલ, મીઠું અને દહીં ઉમેરીને બરાબર મિક્સ કરી લો. અને પાણી લઈને લોટ બાંધી લો.
- 2
હવે લોટમાંથી નાના નાના લુવા કરી લો. ત્યારબાદ તેને બંને હાથની હથેળીથી થેપી લો. હવે એક કડાઈ તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે વડાને તળી લો. આપણા બાજરીના વડા તૈયાર છે.તેને એક પ્લેટમાં લઈ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16412167




ટિપ્પણીઓ