રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આસમાંથી ચોખાને બરાબર ધોઈને દસ પંદર મિનિટ માટે પલાળી રાખો. ત્યારબાદ તેને ઉકળતા પાણીમાં 90% સુધી બાફી લો અને ચારણીમાં કાઢી ઠંડા થવા દો.
- 2
એક કુકરમાં ઘી ઉમેરી એટલે તેમાં આદુનું છીણ ઉમેરી સાંતળી લો તેમાં બધી દાળ બરાબર ધોઈને ઉમેરો તેમજ પાંચ કપ પાણી મીઠું અને હળદર ઉમેરી ત્રણ વ્હીસલ થી બરાબર બાફી લો. કુકર ને ઠંડુ થવા દો ત્યારબાદ તેમાં કસૂરી મેથી આમચૂર પાઉડર અને લીલા ધાણા ઉમેરી સાઈડ ઉપર રાખો.
- 3
તડકો બનાવવા માટે એક પેન માગી ગરમ કરી તેમાં જીરૂ ઉમેરો એ તતડે એટલે ઝીણા સમારેલા આદુ-મરચા-લસણ ઉમેરી સાતળો ત્યારબાદ તેમાં ડુંગળી ઉમેરો ડુંગળી ચડી જાય એટલે સૂકા લાલ મરચા અને ટામેટા ઉમેરી તેને ચડવા દો ટામેટા ચઢી જાય એટલે બધા મસાલા ઉમેરી તડકો તૈયાર કરો
- 4
- 5
દાળ ખીચડી એસેમ્બલ કરવા માટે બનાવેલી દાળમાં તડકો ઉમેરી બરાબર મિક્સ કરો ત્યારબાદ તેમાં બનાવેલા ભાત ઉમેરો અને મિક્સ કરો જો જરૂર જણાય તો એક કપ જેટલું ગરમ પાણી ઉમેરી ઉપરથી બીજો તડકો કરી ગરમાગરમ સર્વ કરો. (બીજા તડકા ના ઘટકો પ્રમાણે વઘાર કરી ઉપરથી રેડો)
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાલ ખીચડી રેસ્ટોરન્ટ સ્ટાઇલ (Dal Khichdi Restaurant Style Recipe In Gujarati)
#RB1આ દાલ ખીચડી મારા grandson માટે બનાવી છે એમને આ ખીચડી બહુ જ ભાવે છે અને રેસ્ટોરેન્ટ કરતાં પણ ઘરની વધારે ભાવે છે Kalpana Mavani -
ધૂંગાર લસણયા ખીચડી(dhungar lashnya khichdi in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ26ધૂંગાર એ એક આપણી રસોઈ ની પ્રાચીન પદ્ધતિ છે એ વાનગી ને એક સ્મોકી ફ્લેવર આપે છે ચોમાસા ના વરસાદી વાતાવરણમાં આવી ખીચડી ની રંગત માણો Dipal Parmar -
-
-
-
મસાલા દાળ ખીચડી(masala dal khichdi recipe in Gujarati)
જ્યારે આપણને કાંઈ લાઈટ (હલકુફ્લકુ) ખાવાનું મન થાય ત્યારે આપણે મસાલા દાળ ખીચડી બનાવીને ખાઈ શકીએ છીએ. આ ખીચડી ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે. તો ચાલો આજે આપણે દાલ ખીચડી ની રેસીપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરશેફ3 Nayana Pandya -
-
ઢાબા સ્ટાઇલ દાલ ફ્રાય
#AM1 મેં જે રીતે દાલ ફ્રાય બનાવી એ રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
-
-
રેસ્ટોરન્ટ સ્ટાઈલ દાલ ખીચડી (Restaurant Style Dal Khichdi Recipe in Gujarati)
#વિકમીલ૧#સ્પાઈસી#માઇઇબુક#પોસ્ટ૧૧હમણા કોરોના ને કારણે રેસ્ટોરન્ટ ની વાનગી મિસ કરતાં હશે તે આજે હું રેસ્ટોરન્ટ સ્ટાઈલ દાલ ખીચડી ની રેસિપી લાવી છું Sachi Sanket Naik -
ખીચડી અને ઉટી
#પીળી#onerecipeonetreeખીચડી ઉટી એ મણિપુર ની પરંપરાગત ડીશ છે. એમાં ચોખા તુવેર દાળ ની વઘાર રેડેલી ખીચડી બનાવવા મા આવે છે અને જોડે વટાણા ની ઉટી પરોસવા મા આવે છે. Khyati Dhaval Chauhan -
વઘારેલ મસાલા ખીચડી(Vaghrel masala khichdi recipe in Gujarati)
#GA4#Week7# khichdiખીચડી નો સમાવેશ સાંજ ના ભોજન સાથે કરવામાં આવે છે તેની સાથે ગુજરાતી ભોજન પીરસવામા આવે છે તો મે પણ સાંજ ના ભોજન માં ભાખરી , શાક, સલાડ, દહીં, પાપડને છાસ ની સાથે વઘારેલ મસાલા ખીચડી બનાવી છે તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
લહસુની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
#CB10#cookpadindia#cookpadgujarati Unnati Desai -
ખીચડી કઢી(Khichdi Kadhi Recipe in Gujarati)
##Week4#gujaratiજ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ખીચડી કઢી તો હોય ને હોય જ.......ગુજરાતી ગમે ત્યાં જાય , ગમે ક્યાં ફરે છે પરંતુ ખીચડી કઢી કયારેય ભૂલતા નથી Prerita Shah -
લહસુની પાલક ખીચડી (Lahsooni Palak Khichdi Recipe In Gujarati)
#WKR#cookpadgujaratiભારતમાં લોક પ્રિય વાનગી તરીકે ખીચડીને ગણવામાં આવે છે. ખીચડી ચોખા અને દાળ વાપરીને બનાવમાં આવે છે. ખીચડી પચવામાં હલકો ખોરાક છે અને બનાવવામાં સરળ હોવાથી તુરંત બની જાય છે. આજે પણ ખીચડી ગુજરાતી ના ઘરોમાં બનવામાં આવે છે. પરંતુ સાદી ખીચડી ઘણાને પસંદ નથી હોતી. ત્યારે ખીચડીમાં અલગ અલગ વેજીસ તથા મસાલા નો ઉપયોગ કરી નવીનતા લાવી તેના સ્વાદમાં ચેન્જીસ લાવી ખીચડી ને વધારે હેલ્ધી બનાવી શકાય છે. મેં અહીં લહસુની પાલક ખીચડી બનાવી છે. જેમાં લસણ અને પાલક ની પ્યુરી ઉમેરી ઘીનો ડબલ તડકો લગાવી ને સ્વાદિષ્ટ ખીચડી બનાવી છે. Ankita Tank Parmar -
વધારેલી ખીચડી અને ટામેટાં ઓસણ
#CB1#Week1Post-1 કાઠિયાવાડ નું સ્પેશિયલ જમણ એટલે ખીચડી..ખીચડી સાથે લગભગ બધા કઢી બનાવવા હોય પણ મે અહીંયા મારું ક્રિએસન કરી ને ખીચડી સાથે ટામેટાં નું ઓસણ બનાવ્યું જે ખુબ મસ્ત બન્યું.તમે જરૂર થી ટ્રાય કરજો. Varsha Dave -
દાલ ખીચડી
#સુપરશેફ3આપણે ગૃહિણી તો કોકવાર આપણને પણ બધા કામ પરવારીને રસોઈ બનાવવાની આળસ થતી હોય અને ચોમાસામાં વરસાદમાં લાઈટ પણ આવ જાવ કરતી હોય એવા માં ઝટપટ બની જાય અને નાના મોટા બધાને ભાવે તેવી દાળ ખીચડી બનાવી ગરમાગરમ સવૅ કરો. Shyama Mohit Pandya -
નવધાન ખીચડી
દરરોજમાં જમવાના મગ ભાત દાળ ભાત , કઢી ભાત ખાઈને પણ કંટાળો આવે . તો આજે મેં નવધાન મિક્સ કરી અને હેલ્ધી ખીચડી બનાવી . દાળમાંથી આપણને જરૂરી માત્રામાં પ્રોટીન મળી રહે છે . એટલે દરરોજના જમવાનામાં દાળનો ઉપયોગ કરવો જોઈએ Sonal Modha -
લહસુની પાલક ખીચડી (Spinach Garlic Khichdi recipe in gujarati)
#cookpadindia#cookpad_guj.#cookpad#healthy#WKR Parul Patel -
મગ બાજરી ની ખીચડી (Moong Bajri Khichdi Recipe In Gujarati)
#WK1#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
સ્ટફ્ડ દાલ બાટી
#૨૦૧૯#onerecipeonetreeદાળ બાટી શિયાળા મા ખાવા ની મઝા આવી જાય. અને જો લસણ વાળી ચટાકેદાર દાળ હોય તો તો પૂછવું જ સુ. દાળ બાટી ને આજે મેં નવા રૂપ મા પ્રસ્તુત કરી છે. એમાં મેં સ્ટફિંગ ભરી ને વધુ ટેસ્ટી બનાવી છે. જોડે તીખી દાળ અને સલાડ તો ખરું જ. Khyati Dhaval Chauhan -
બંગાલી ખીચડી (Bengali Khichdi Recipe In Gujarati)
#CB1#Week1બંગાલી વઘારેલી ખીચડી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તેમાં બધા વેજિટેબલ્સ આવે છે એટલે તે એકદમ હેલ્ધી અને ટેસ્ટી છે. Rachana Sagala -
More Recipes
ટિપ્પણીઓ (6)