બાજરી ના હાથ ઘડિયા

બાજરી ના હાથ ઘડિયા
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા લોટની બરાબર ચાલી લેવો.અને પછી તેમાં દરેક મસાલા, મરચાની પેસ્ટ, કોથમીર. મીઠું. તલ, વગેરે એડ કરી લેવું. અને પછી તેમાં તેલ એડ કરી એકલા દહીંથી લોટ બાંધવો. લોટને રેસ્ટ કરવા 15 મિનિટ રાખવો. પછી તેના એકસરખા મોટા મોટા લુવા કરવા.
- 2
પછી ગેસ ચાલુ કરીને તેના ઉપર તવો ગરમ કરવા મૂકી દેવું. અને પછી એક પાટલો લઈને તેના ઉપર મોટો લુઓ મુકી ને હાથેથી ટીપી ને ગોળ રોટલો બનાવવો.
અને પછી ગેસ ઉપર તવીમાં રોટલો મૂકીને બંને સાઇડ તેલ લગાવીને સેલો ફ્રાય કરી લેવું. અને લાઈટ બ્રાઉન કલરના શેકી લેવા. - 3
બંને સાઇડ લાઈટ ગોલ્ડન કલર ના શેકી લેવા આ હાથ ઘડિયા દહીમાં બનાવેલા હોવાથી બહુ જ ટેસ્ટી લાગે છે.
- 4
તૈયાર થયેલા હાથ ઘડિયા ને પ્લેટ માં કાઢીને,ચા સાથે અથવા દહીં સાથે સર્વ કરવા. આ હાથ ઘડિયા સવારના નાસ્તામાં તથા સાંજના જમણમાં પણ સરસ લાગે છે.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બાજરી ના લોટ ના થેપલા (Bajri Flour Thepla Recipe In Gujarati)
#GA4#Week24#Bajri#post2ઠંડીની સીઝનમાં બાજરીના થેપલાઅને તેમાં મેથીની ભાજી એડ કરીને કોથમીર એડ કરીને બનાવેલા થેપલા ખાવાની બહુ જ મજા આવે છે .તો આજે મેં મેથી બાજરીના થેપલા બનાવ્યા છે. Jyoti Shah -
બાજરીના પેન કેકસ(Bajri na Pan cake recipe in Gujarati)
#GA4#Week24#Bajri#post4શિયાળામાં બાજરી ખાવામાં બહુ શક્તિદાયક પચવામાં હલકી હોય છે અને ફાઈબર વાળી હોય છે એટલે બાજરી ની નવી નવી વેરાઈટી બનાવીને ખાવાની ખૂબ જ મજા આવે છે મેં આજે બાજરીના પેનકેક એટલે કે બાજરીના ચરમીયા બનાવ્યા છે જે હેલ્ધી અને ટેસ્ટી છે અને જે બહારથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ બન્યા છે. Jyoti Shah -
ભાખરી (bhakhri recipe in gujarti)
આ મૂળ કાઠીયાવાડી દેશી આઈટમ છે પણ ટેસ્ટ માં ગજબ છે .હાથ ઘડિયું એ બાજરાના રોટલાથી બનતું મસાલાથી ભરપૂર અને દહીંમાં બાંધેલો હાથેથી ઘડેલો રોટલો છે . પચવામાં હલકો અને સ્વાદમાં લાજવાબ છે# રેસીપી નંબર 49#sv#i love cooking. Jyoti Shah -
બાજરી ના લોટ નુ ખીચુ (Bajri Khichu Recipe in Gujarati)
#GA4#Week24#Bajri#post.3સૌથી પચવામાં હલકો ખોરાક ખીચું છે. અને તેમાં બાજરી પચવામાં હલકી. અને શક્તિવર્ધક છે .શિયાળામાં બાજરી વધારે ખાવામાં આવે છે. આજે મેં બાજરી નુ ખીચુ બનાવ્યું છે. Jyoti Shah -
ચણાના લોટના મેયો પનીર ચીલા (Chana Flour Mayo Paneer Chila Recipe In Gujarati)
#GA4#Week22#Chila#post.3Recipe નો 186.ચીલા ઘણી જુદી જુદી રીતે બને છે રવાના ફોતરા વાળી દાળ ના ના બાજરીના જુવારના પણ મેં આજે ચણાના લોટના મેયો પનીર ચીલા બનાવ્યા છે. Jyoti Shah -
બાજરીના કોબી મેથી પરાઠા
#MLબાજરી મીલેટ્સ અનાજ છે જે શરીરમાં પોટેશિયમ તથા વિટામિન પૂરી પાડે છે આજે મેં બાજરીના કોબી મેથી પરાઠા બનાવ્યા છે . જે સ્વાદ માં પણ બહુ જ સરસ બને છે. Jyoti Shah -
વટાણા ના ઘૂઘરા (Vatana Ghughra Recipe In Gujarati)
#Cookpad Gujarati#વટાણાના ઘૂઘરાઅત્યારે શાકભાજીની બહુ જ સરસ સીઝન ચાલે છે ઠંડીમાં દરેક શાક બહુ જ ફ્રેશ મળતા હોય છે. આજે મે વટાણાના ઘુઘરા બનાવ્યા છે જે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. Jyoti Shah -
-
મેથી બાજરી ના વડા (Methi Bajri Vada Recipe In Gujarati)
#ff3 #EBથીમ 16અઠવાડિયું 16#childhood#શ્રાવણબાજરીના વડાને ગુજરાતી નાસ્તાની યાદમાં ટોચનું સ્થાન આપવું પડે. ગરમાગરમ ચા સાથે જો સ્વાદિષ્ટ બાજરીના વડા મળી જાય તો ગુજરાતીઓની સવાર સુધરી જાય છે. એમાંય શિયાળો હોય તો મેથી નાંખીને બનાવેલા બાજરીના વડાની મજા જ કંઈક ઓર હોય છે. પરંતુ જો તેનો લોટ બરાબર ન બંધાય તો બાજરીના વડા ચવ્વડ થઈ જાય છે અથવા તો તેનો સ્વાદ બરાબર નથી આવતો. આ રેસિપીથી બાજરીના વડા બનાવશો તો તે બિલકુલ ચવ્વડ નહિ બને અને એટલા ટેસ્ટી બનશે કે બધા જ વખાણશે.કાઠિયાવાડમાં આ વડાને છમ વડાપણ કહે છે ,આ વડા ઠંડા ખુબ જ સરસ લાગે છે એટલે શીતળા સાતમ પર ખાસ બનાવાય છે . Juliben Dave -
બાજરીના તલવડા (Bajri Talvada Recipe In Gujarati)
#EB#Week 16# બાજરી ના તલવડા.ગુજરાત સૌરાષ્ટ્રના નાસ્તાની ટેસ્ટી આઈટમ બાજરીના તલવડા છે.મે આજે બાજરીના વડા બનાવ્યા છે.જેમાં તલ ભરપૂર નાખવામાં આવે છે.અને ઉપર વડા ઉપર તલ લગાવવાથી વડા ખૂબ જ સુંદર લાગે છે. Jyoti Shah -
બાજરી નું ભડકુ (Bajri Bhadku Recipe In Gujarati)
💝 આ બાજરી નું ભડકુ એ આપણી વિસરાતી જતી વાનગી છે. જે ન્યુટ્રીયસ થી ભરપૂર અને પચવામાં એકદમ સરળ અને હલકુ હોય છે.આ ભડકુ ઓછી વસ્તુ માંથી બનતું. તથા જલ્દી બનતું .અને અલગ-અલગ રીતે ખવાતું. આ ભડકુ ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે.આ ભડકુ ત્રણ રીતે ખવાય છેઘી અને સાકરમાંદહીં અને મસાલા માદૂધ અને મલાઈ સાકરમાં Jyoti Shah -
થેપલા(Thepla Recipe in Gujarati)
ઘઉં બાજરી ના થેપલા બહુ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે .મેં આજે બાજરી વાળા થેપલા બનાવ્યા છે.#GA4#week7#post.2#BreakfastRecipe no 97. Jyoti Shah -
બાજરી ના લોટ ની જીરા પૂરી (Bajri Flour Jeera Poori Recipe In Gujarati)
#FFC7 જીરા પૂરી (બાજરી ના લોટ ની)આ પૂરી બાજરીના લોટમાં થોડો ઘઉનો લોટ ઉમેરીને બનાવી છે અને આ પૂરી ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે અને ખાસ તો ડિલિવરીમાં ખાવામાં આવે છે Kalpana Mavani -
લેફ્ટઓવર ભાતના શેકલા
#LR#શેકલા.અમારા ક્યારે પણ ભાત વધી જાય ત્યારે અમે ભાત ના શેકલા બનાવીએ છીએ. આજે મેં ભાતના ટેસ્ટી શેકલા બનાવીયા છે. Jyoti Shah -
વાટી દાળના જાળીદાર ખમણ
ચણાના વાટી દાળના ખમણ ખૂબ જ ટેસ્ટી હોય છે હોય છે આ ખમણ બને પછી તેને વધારીને ખાઈ શકાય છે અને તેનો ભૂકો કરીને તેનો વઘાર કરીને લીંબુ સાકર નાખીને અમેરિ ખમણી પણ બનાવી શકાય છે. Jyoti Shah -
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
#GA4#Week 19#methi#post 1Recipes no 164.શિયાળામાં મેથીની ભાજી સરસ અને ફ્રેશ આવે છે આજે મેં મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા છે જે ટેસ્ટ માં બહુ સરસ બન્યા છે. Jyoti Shah -
ટામેટા ગુવાર નું શાક જૈન (Tomato Guvar Shak Jain Recipe In Gujarati)
#RB1આજે મે ગુવાર અને ટામેટાનુ. શાક બનાવ્યું છે જે મારા ઘરમાં દરેક ને બહુ જ ભાવે છે. ખાસ મેં આ શાક કુકરમાં બનાવ્યું છે. કુકરમા ગ્રીન કલર રહે છે. Jyoti Shah -
મેથી ના મુઠીયા (Methi na muthiya recipe in gujarati)
#GA4#Week 19.#Methi#post 5.Recipe no 168.લીલા શાકભાજી ની સિઝન છે. અને તેમાં મેથી બહુ જ સરસ આવે છે. અને ઠંડીમાં મેથી ખાવી બહુ જ સારી. અને મેથી ની વેરાઈટી પણ ખૂબ જ બને છે. મેં આજે મેથીના મુઠીયા બનાવ્યા છે. જે ફરસા અને ટેસ્ટ માં બહુ જ સરસ બને છે. આ મેથીના મુઠીયા ઊંધિયા માં પણ નાખી શકાય છે. આ મુઠીયા બનાવીને એરટાઇટ ડબામાં ફ્રીજમાં દસથી પંદર દિવસ. તથા ડીપ ફ્રીજ માં બે થી ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકાય છે. Jyoti Shah -
જમ્બો બટાકા વડા (Jumbo Bataka Vada Recipe In Gujarati)
#ChoosetocookTheme-my favourite recipeઆ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખી છું અને અમારા ઘરમાં પણ બધાને મારા હાથના બહુ ભાવે છે. Falguni Shah -
કાઠીયાવાડી ભીંડા ની કઢી (Kathiyawadi Bhinda Kadhi Recipe In Gujarati)
#ROK#cookpad#કાઠીયાવાડી ભીંડાની કઢી.કાઠીયાવાડમાં બાજરીના રોટલા જુવારના રોટલા સાથે ખાસ ભીંડાની કઢી બનાવવામાં આવે છે જે ટેસ્ટમાં સ્પાઈસી અને ખાટી હોય છે જે બહુ જ સરસ લાગી છે આજે મેં ભીંડા ની કઢી બનાવી છે Jyoti Shah -
સરગવો અને પકોડા નુ શાક (Saragva Pakoda Shak Recipe In Gujarati)
#Famસરગવો અને પકોડા નુ દહીંવાળું શાકઆ દહીંવાળુ પકોડા નું શાક મારી બહેન ની સ્પેશ્યાલીટી છે. તેના હાથ નું શાક જ્યારે બને ત્યારે સુગંધથી ઘર મહેકી ઊઠે અને અને સ્વાદ તો તેવો તે આંગળા ચાટતા રહી જઈએ ને પણ તેની પાસે થી આ શાક શિખ્યુ છે .તો આપ ટેસ્ટ કરી ને કહેજો કેવું બન્યું છે Jyoti Shah -
બાજરી ના વડા
#શિયાળામિત્રો શિયાળાની ઠંડીમાં શરીરની તંદુરસ્તી માટે મેથીની ભાજી અને બાજરીનો લોટ બંને ખૂબ જ ઉપયોગી છે પરંતુ ઘણી વખત એવું બને છે કે મેથીની ભાજી ઘરના લોકોને પસંદ હોતી નથી અને ઘણા ઘરોમાં બાજરીના રોટલા પણ ખવાતા નથી તો મિત્રો બાજરીના આ ટેસ્ટફુલ વડા બનાવીને શિયાળામાં તમે તમારા ઘરના સભ્યોને મેથીની ભાજી અને બાજરીનો લોટ ખવડાવીને તંદુરસ્ત રાખી શકો છો તો ચાલો મિત્રો બાજરીના વડા બનાવતા શીખીએ.... Khushi Trivedi -
મગની દાળ ના પનીર ચીલા (Moong Dal Paneer Chila Recipe In Gujarati)
#PC#Paneer#પનીર ચીલાપનીર ખાવા મા લાઈટ છે. અને નાનાથી મોટા દરેકની પસંદગીનું છે. પનીર ની આઈટમ ખૂબ જ બને છે. બધાને પસંદ પણ આવે છે મેં આજે દરેકની પસંદગી ના મગની દાળના પનીર ચીલા બનાવ્યા છે. Jyoti Shah -
જૈન ટોમેટો આમલેટ(jain Tomato Omelette Recipe in Gujarati)
#GA4#week22#Omelette#post1Recipe નો 181.ચણાના બેસન માંથી ટોમેટો આમલેટ બનાવી છે .જેના કેપ્સીકમ, ટમેટૂ એડ કરીને બેસન માંથી ,ટેસ્ટી આમલેટ બનાવવા આવી છે. Jyoti Shah -
બાજરી મેથીનાં ચમચમિયા (Bajri Methi Chamchamiya Recipe In Gujarati)
#BRશિયાળામાં બાજરી અને મેથીમાંથી બનતી અવનવી વાનગીઓ ખાવાની ખુબજ મજા આવતી હોય છે. શિયાળામાં મેથી ના ગોટા એટલે કે મેથીના ભજીયા ખુબજ ખાવાની ખુબજ મજા આવે છે. તો આજે આપણે એક વિસરાતી જતી વાનગી બનાવીશું.આ વાનગી બાજરીના લોટમાંથી બનાવવામાં આવે છે. આ વાનગી એટલે કે “બાજરીનાં ચમચમિયા”. શિયાળા માટે આ હેલ્થી અને ટેસ્ટી ગરમા ગરમ નાસ્તા તરીકે લેવામાં આવે છે. તો ચાલો જોઈએ આ ચમચમિયા બનાવવાની રીત... Dr. Pushpa Dixit -
-
બાજરી કોથમીર ના વડા (Bajri Kothmir Vada Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#CWM1#Hathimasalaશિયાળાની સીઝન આવી ગઈ છે અને બધા લીલા શાકભાજી પણ મળી રહે છે. તેથી અલગ અલગ ભાજીમાંથી અને લીલા શાકભાજી માંથી અવનવી વાનગીઓ બનાવી શકાય છે. અહીં મેં મેથી અને કોથમીરનો ઉપયોગ કરીને બાજરી કોથમીરના વડા બનાવ્યા છે. બાજરીના વડા બે ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. બાજરીના વડા ચા અને દૂધ સાથે ટેસ્ટી લાગે છે. Parul Patel -
મેથી બાજરી ના ફૂલવડા (Methi Bajri Fulvada Recipe In Gujarati)
#Winterspecialસૌ કોઈના મોંમાં આવી જશે પાણી, જ્યારે નાસ્તાના ટેબલ પર મુકશો 'મેથી બાજરીના ફુલવડા'.તો આવો જાણી લઈએ સ્વાસ્થ્યવર્ધક અને એકદમ ગુણકારી એવા મેથીના અને બાજરાના લોટના ઉપયોગથી બનતા ફૂલવડાની રેસીપી. Riddhi Dholakia -
બાજરી ના લોટ ના વડા(vada recipe in gujarati)
#ઓગસ્ટ આવડા ખુબ ટેસ્ટી થાય છે અને ખૂબ જ ભાવે છે તમે પણ બનાવજો Sadhana Kotak -
શક્કરિયા ના ફરાળી કબાબ (Shakkariya Farali Kebab Recipe In Gujarati)
#KK#FR#Cookpadgujaratiઆજ શક્કરિયા ના ફરાળી કબાબ બનાવ્યા છે જે ખૂબ જ ઝડપથી તો બની જાય છે સાથે સ્વાદિષ્ટ પણ બને છે Ankita Tank Parmar
More Recipes
ટિપ્પણીઓ (7)