રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ પર એક વાસણ લઈ તેમાં ઘી નાખી ને રાગી નો લોટ નાખી ને શેકવો.શીંગ ના ફોતરા કાઢી લેવા.અને અધકચરી ખાંડી લેવી.
- 2
શેકાઈ જાય એટલે તેમાં શીંગ નાખી ને બરાબર મિક્સ કરી દેવું.આ સમયે દૂધ નાખી ને મિક્સ કરી દેવું.જેથી પોચી સુખડી બને. હવે ગેસ બંધ કરી વાસણ ને ગેસ પર થી ઉતારી ને તેમાં ગોળ નાખી ને બરાબર હલાવી ને મિક્સ કરી દેવું.
- 3
હવે તેને થાળી કે ડીશ માં પાથરી દેવું.અને તેના પીસ પડી લેવા. ઠંડી થાય એટલે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રાગી સુખડી (Ragi Sukhadi Recipe In Gujarati)
#GA4 #Week20 #ragiસુખડી એ ગુજરાતી લોકો ની મનપસંદ વાનગી છે. જેમાં મુખ્ય ઘટક ઘઉં નો લોટ, ઘી અને ગોળ છે. મેં અહીં રાગી માં લોટ નું ઉમેરણ કરી ને સુખડી બનાવી છે. Bijal Thaker -
-
-
-
-
-
રાગી નાં લોટની સુખડી
#AV આ સુખડી ખૂબ હેલ્ધી હોય છે, પચવામાં સરળ, ખૂબ જ ઓછાં સમયમાં બની જાય છે Shital's Recipe -
ઘઉં અને રાગી ની સુખડી (Wheat Raagi Sukhdi Recipe In Gujarati)
#MAપારંપરિક વાનગી આપણે માં પાસેથી જ બનાવતા શિખીએ છીએ. તો મધર્સ ડે નિમિતે રેગ્યુલર સુખડી ની જગ્યાએ ઘઉં ના લોટ ની સાથે રાગી નો લોટ નો ઉપયોગ કરી સુખડી બનાવી છે જે ઘર માં બધાની પ્રિય છે. રાગી નો લોટ ઉમેરવાથી તેની પોષણ ગુણવત્તા વધી જાય છે. Bijal Thaker -
રાગી સુખડી (Ragi Sukhdi Recipe In Gujarati)
આ રાગી ના લોટ થી બનાવેલી સુખડી છે. એકદમ સ્વાદિશ્ટ લાગસે. Priti Shah -
રાગી ની સુખડી (Ragi Flour Sukhadi Recipe In Gujarati)
રાગી માં ખૂબ પ્રમાણ માં ફાયબર હોય છે, ધઉં કરતા પણ રાગી ખૂબ હેલ્ધી હોય છે. તમારે વજન ઉતારવું હોય તો રાગી ખાવાની તેમાં બીજા વિટામિન , કેલ્શિયમ, હોય છે , આજે રાગી ની સુખડી માં ગુંદર, કાજુ,બદામ , કોપરા ની છીણ નાંખી છે એટલે આ ઠંડી ની ઋતુ માં વઘુ હેલ્ધી બને , ગુંદર થી કમર નાં દુખાવા માટે સારુ છે#GA4#WEEK15 Ami Master -
-
-
રાગી બદામ પાક(ragi badam pak in gujarati)
#માઇઇબુક#પોસ્ટ25#સુપરશેફ2#ફ્લોરઆજે મેં સુપરશેફ માટે એક heldhy recipy બનાવી છે Dipal Parmar -
-
-
રાગી ના લાડું (ragi na ladoo recipe in gujarati)
રાગી/નાગેલી ના લાડુ😋😍🥳/-રાગી કેલ્શિયમ થી ભરપૂર છે.../-ડાયાબિટીસ માં પણ ફાયદાકારક છે/-સ્કિન ને હેલ્થી બનાવવામાં ઉપયોગી/-વિટામિન ડી થી ભરપૂર/-ફાઇબર્સ નું ઊંચું પ્રમાણ જે ડાઈટ સ્પેશિયલ છે...🥳😍😋 Gayatri joshi -
રાગી કોકોનટ લાડુ
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ 29આ લાડુ ખાવામાં હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે.ઇન્સ્ટન્ટ બની જાઇ છે.અહિં મેં દવા વગર નાં દેશી ગોળ નો ઉપયોગ કર્યો છે. Avani Parmar -
રાગી નો શીરો(Ragi Shira Recipe In Gujarati,)
#GA4#Week20#Ragi...રાગી એ એક પ્રોટીન નું સારું એવું પ્રમાણ ધરાવે છે. અને ગર્ભવતી સ્ત્રી અને નાના બાળકો માટે તો રાગી ખૂબ જ ફયદાકારક છે. રાગી એ દક્ષિણ ગુજરાત મા વધારે જોવા મળે છે એને ત્યાં ના લોકો નાગલી પણ કહે છે.તો હું પણ મારા 1 વર્ષ ના બાળક ને રાગી નો શીરો, રાગી નો ઉપમા , રાગી ની રોટલી વગેરે આપુ છું. અને આજે મે એના માટે રાગી નો શીરો બનાવ્યો છે. Payal Patel -
રાગી રાબ (Ragi Raab Recipe In Gujarati)
રાગી રાબ એ ફરાળી વાનગી માટે બેસ્ટ ઓપ્શન છે અને સાથે હેલ્ધી પણ છે.#ફરાળી#ઉપવાસ Charmi Shah -
રાગી ના લોટ નો શીરો (Ragi Shira Recipe In Gujarati)
#GA4#Week20#RAGI#COOKPADGUJRATI#COOKPADINDIA રાગી એ ખૂબ સારા પ્રમાણમાં પ્રોટીન ધરાવતું ધન્ય છે આ ઉપરાંત તેમાં ફાઈબર પણ ખૂબ સારા પ્રમાણમાં હોવાથી ડાયાબિટીસના પેશન્ટને માટે તથા મેદસ્વિતા ના રોગમાં પણ ખૂબ લાભદાયી છે આ સિવાય તેમાં એમિનો એસિડ હોવાથી ચામડીના રૂપમાં પણ ઉપયોગી છે રાગી ગ્લુટેન ફ્રી ધાન્ય છે. આ ઉપરાંત ડાંગ જિલ્લામાં આદિવાસીઓ માટે નો મુખ્ય ખોરાક છે. Shweta Shah -
રાગીની સુખડી (Raggi Ni Sukhadi Recipe In Gujarati)
#ટ્રેડિંગઆજ મે રાગી સુખડી કરી છે રાગી માંથી કેલ્શિયમ અને આયર્ન મળે અને મેં એમાં blake goud (ઞોળ)use કર્યો છે એ એકદમ હેલ્ધી છે Nipa Shah -
રાગી અખરોટ લાડુ (Ragi Walnut Ladoo Recipe In Gujarati)
રાગી અખરોટ લડું (હેલ્થી લડું-કેલ્શિયમ અને મેગ્નીશિયમ થી ભરપૂર એવા રાગી અખરોટ લડું)#walnuttwists Beena Radia -
-
-
-
-
રાગી પિનટ લાડુ (Ragi Peanut Ladoo Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR5 Sneha Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15243866
ટિપ્પણીઓ (4)