હેલ્ધી સલાડ (Healthy Salad Recipe In Gujarati)

Sangita Vyas @Sangit
બહુ જ મજા આવશે..એક બાઉલ ખાઈ લેશો તો કદાચ lunch પણ સ્કિપ થશે તો વાંધો નહીં આવે..
હેલ્ધી સલાડ (Healthy Salad Recipe In Gujarati)
બહુ જ મજા આવશે..એક બાઉલ ખાઈ લેશો તો કદાચ lunch પણ સ્કિપ થશે તો વાંધો નહીં આવે..
રાંધવાની સૂચનાઓ
- 1
સલાડ ની બધી સામગ્રી ને ધોઈ પીલ કરી dice માં કાપી લેવી,ચણા ને sprout પદ્ધતિ થી તૈયાર કરી બાફીને કોરા કરી લેવા. (ટામેટા અને કેપ્સિકમ ના બી કાઢી નાખવા)
- 2
એક બાઉલ માં બધું સલાડ એકઠું કરી લો. એકવાર પૂરી ખાતરી કરવાનું કે બધું ડ્રાય હોય. હવે એક વાડકીમાં season કરવાની સામગ્રી લઈ તેમાં ઓલિવ ઓઈલ નાખીને મિક્સ કરી લો.
- 3
- 4
હવે તે season કરેલા મસાલા સલાડ માં એડ કરી slowly મિક્સ કરી લો અથવા toss કરી લો..
- 5
તો,હેલ્ધી સલાડ રેડી છે..થોડી વાર ફ્રીઝ માં ઠંડુ કરી સર્વ કરો..
- 6
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16415954














ટિપ્પણીઓ (12)