કેરટ ઍન્ડ સીનમન કેક (Carrot Cinnamon Cake Recipe In Gujarati)

#FDS
અ હેલ્થી કેક. હવે ચા / કોફી સાથે કેક ખાવાની ફૅશન થઈ ગઈ છે અને ઘણા બધા કોફી શોપ્સ ખૂલ્યા છે જેમાં બહુ બધી વેરાઈટી ની કેક મળે છે અને ત્યાં હમેશાં ભીડ જામી હોય છે.
મારી ફ્રેન્ડ સંગીતા, જેને આ રેસીપી હું dedicate કરું છું એ Mombassa રહે છે.એને કોફી અતિપ્રિય છે અને કેક પણ એટલીજ ભાવે છે.LOCKDOWN પછી પહેલી વાર એ એના હસબન્ડ સાથે India આવી છે.તો એના ખાસ આગ્રહ થી મેં એમના માટે કેક બનાવી છે.હોપ એને ગમે.
@Sangit
કેરટ ઍન્ડ સીનમન કેક (Carrot Cinnamon Cake Recipe In Gujarati)
#FDS
અ હેલ્થી કેક. હવે ચા / કોફી સાથે કેક ખાવાની ફૅશન થઈ ગઈ છે અને ઘણા બધા કોફી શોપ્સ ખૂલ્યા છે જેમાં બહુ બધી વેરાઈટી ની કેક મળે છે અને ત્યાં હમેશાં ભીડ જામી હોય છે.
મારી ફ્રેન્ડ સંગીતા, જેને આ રેસીપી હું dedicate કરું છું એ Mombassa રહે છે.એને કોફી અતિપ્રિય છે અને કેક પણ એટલીજ ભાવે છે.LOCKDOWN પછી પહેલી વાર એ એના હસબન્ડ સાથે India આવી છે.તો એના ખાસ આગ્રહ થી મેં એમના માટે કેક બનાવી છે.હોપ એને ગમે.
@Sangit
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં તેલ અને બુરુ સાકર મિક્સ કરવું.અંદર વેનીલા એસેન્સ નાંખી અને તજ નો પાઉડર નાંખી બરાબર વ્હિસ્ક (whisk) કરવું.
- 2
અંદર ચાળેલો મેંદો, બેકીંગ પાઉડર અને ખાવાના સોડા, દૂધ અને છીણેલું ગાજર નાંખી, સ્પેતુલા (spetula) થી મિક્સ કરવું.
- 3
છેલ્લે એમાં ચોકલેટ ચિપ્સ નાંખી, ગ્રીસ કરેલા કેક ટીન માં 180 c પર 25-30 મીનીટ બેક કરવું.
- 4
કેક ઠંડી પડે પછી પીસિસ કરવા. ચા / કોફી સાથે આ delicious કેક રેલીશ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેરટ કેક (Carrot Cake Recipe In Gujarati)
આપણે રોજબરોજ જે ચોકલેટ, વેનીલા, બટરસ્કોચ વગેરે ફ્લેવરની કેક ખાઈએ છીએ એના કરતાં કેરટ કેક એકદમ જ અલગ પ્રકારની છે જેમાં ઉમેરવામાં આવતાં તજ અને જાયફળ ના પાઉડર ના લીધે ખૂબ જ સુગંધીદાર અને સ્વાદિષ્ટ બને છે. આ કેકને ફ્રોસ્ટિંગ કર્યા વિના પણ ચા કે કોફી સાથે સર્વ કરી શકાય. કેરટ કેકમાં સામાન્ય રીતે ક્રીમ ચીઝ નું ફ્રોસ્ટિંગ કરવામાં આવે છે પરંતુ ચોકલેટ ગનાશ સાથે પણ આ કેક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
કેરટ કેક (Carrot Cake Recipe In Gujarati)
બાળકોને હેલ્ધી અને ટેસ્ટી વાનગી આપીએ તો સ્વાસ્થ્યની સાથે તંદુરસ્ત પણ રાખી શકીએ બાળકોને કેક બહુ ભાવતી હોય છે એટલે તેમાં ગાજર ને એડ કરી કેક બનાવી.#GA4#Week3 Rajni Sanghavi -
ચોકો લાવા કેક(CHOCO LAWA CAKE)
#માઇઇબુક#પોસ્ટ28#સુપરશેફ2બધાની જ ફેવરીટ એવી આ ડોમીનોઝ સ્ટાઈલ ચોકો લાવા કેક માઈક્રોવેવ ઓવન માં ફક્ત 5 જ મિનિટની અંદર બનનાવા માં આવી છે. અને કેકે ની વચ્ચે થી નીકળતો આ મેલ્ટેડ ચોકોલટી લાવા કોઈપણ ચોકલેટ લવર્ઝ ને મન થઈ જાય એવુ છે, આ લાવા કેક તમે પણ આજે જ ઘરે બનાવો. જ બાળકો થી લઈ મોટા લોકો સુધી બધાનું ફેવરીટ છે. khushboo doshi -
ડાલ્ગોના મગ કેક (Dalgona Mug Cake Recipe)
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ૧૭ડાલ્ગોના કોફી તો બહુ પીધી હવે ડાલ્ગોના મગ કેક ખાઈએ જે ફક્ત ૨ મિનિટ માં બની જશે. Sachi Sanket Naik -
વ્હાઇટ ફોરેસ્ટ કેક (White Forest Cake Recipe In Gujarati)
#Back a Cakeએકદમ સરળ ફટાફટ બનવાવાળી કેક Shital Shah -
ક્રિકેટ થીમ ચોકલેટ કેક (Cricket Theme Chocolate Cake Recipe in Gujarati)
કાલે મારા દિકરા ની બર્થ ડે હતી તો મે સ્પેશિઅલ એના માટે આ કેક બનાવી.ખૂબ જ ટેસ્ટી બહાર જેવી જ કેક બની હતી. બધા ને બહુ ભાવી. Sachi Sanket Naik -
ગુલાબજામુન કેક(Gulabjamun cake recipe in Gujarati)
#સાતમ#પોસ્ટ ૬કેક અને ગુલાબજામુન નુ કોમ્બીનેશન બહું જ સ્વાદીષ્ટ છે. મને બનાવાની બહું જ મજા આવી અને ડબલ મિઠાઈ હોય તો કોને ના ભાવે? Avani Suba -
-
ઓરેન્જ એન્ડ ચોકલેટ ઝેબ્રા કેક (Orange Dark Chocolate Zebra Cake Recipe In Gujarati)
#FDS#cookpadgujarati#cookpadindiaઆ રેસિપી હું મારી બેસ્ટ ફ્રેન્ડ ને ફ્રેંડશીપ ડે પર સમર્પિત કરું છુ. ફ્રેન્ડ એટલે તમારુ બધું જ .જે તમારા દુઃખ અને સુખ માં સાથ આપે. તમે તમારૂ દિલ જેની સાથે ખુલ્લું મૂકી દો.તો હું એના માટે કેક બનાવી ફ્રેંડશીપ ડે ને યાદગાર બનાવું છું.હું માનું છું રોજ ફ્રેંડશીપ ડે હોવો જોઈએ એક દિવસ બહુ ઓછો પડે. Alpa Pandya -
વેનીલા ચોકલેટ કેક(Vanilla Chocolate Cake Recipe In Gujarati)
મારા હસબન્ડ ના બર્થ ડે પર હેલ્ધી, ઘઉં ના લોટ ની કેક બનાવી જે ટેસ્ટી અને ડીલીશ્યસ બની. Avani Suba -
મગ કેક (Mug Cake Recipe in Gujarati)
#GA4#Week9#Maidaજ્યારે kids ને કેક ખાવાનું મન થયું હોય તો આ એકદમ ઝટપટ બની જાય છે માત્ર એક મિનિટ માં. અને એ પણ available વસ્તુઓ માંથી. Kinjal Shah -
ચોકલેટ બ્રાઉની કેક (Chocolate Brownie Cake Recipe In Gujarati)
આવતીકાલે મારા હસબન્ડ નો બર્થડે છે એટલે મને પ્રેરણા થઇ કે હું આજે જ બ્રાઉની કેક બનાવું બધાને ખૂબ જ ભાવે છે Aruna rathod# Ga 4 #week 17 -
ચોકલેટ કેક(Chocolate Cake Recipe in Gujarati)
મિત્રો આજે આપણે કુકર માં કેક બનાવતા શિખીશું.આ કેક સસ્તી અને સારી બને છે. અહી આપણે બોર્ન વીટા બિસ્કિટ ની કેક બનાવીશું. આ કેક બહારની કેક જેવીજ સ્પંજી બને છે.તો ચાલો જાણીએ કેક બનવાની રીત Vidhi V Popat -
કેરટ કપ કેક (carrot Cup cake recipe in gujarati)
#GA4#week3#carrotગાજર માંથી બનાવવા માં આવેલી આ કપ કેક બાળકો ને આકર્ષે એવી છે... ગાજર વિટામિન એ નું ખૂબ સારું સ્રોત છે એટલે આંખો ને તેજ બનાવવા માં મદદ કરે છે એટલે ભણતા બાળકોને જો આ કેક નાસ્તા માં આપીએ તો તેમને ખુબ મજા પડે. Neeti Patel -
ઓરેન્જ ચોકલેટ કેક(Orange Chocolate Cake Recipe In Gujarati)
ઘઉં ના લોટ ની ઓરેન્જ ક્રશ સાથે ચોકલેટ બેઈઝ કેક, એકદમ સોફ્ટ અને ટેસ્ટી. Avani Suba -
બનાના ચોકલેટ ચીપ્સ એગલેસ મફીન કપ કેક(Banana Chocolate Chips Eggless Muffin Cake Recipe In Gujarati)
#GA4 #week2 #post1#Banana*કેળા મેગ્નેશિયમ B12 કેલ્શીયમ નુ સ્તોત્ર છે...આજે કેળા નો ઉપયોગ કરીને કપ કેક અને મફીન બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
વેનીલા રોઝ મિલ્ક કેક(vanila rose milk cake recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૧૩ઘરમાં વિપ્ડ ક્રીમ અને બટર ન હોય તો પણ કેક બની શકે છે.. એમ તો હું પ્રોફેશનલ નથી પણ કેક મારી દીકરીને બહુ જ ભાવે એટલે દર વખતે બહારની ક્રીમથી ભરેલી કેક તો ન ખવાય ને !! એટલે ઘરે બનાવવાનો પ્રયત્ન કરું અને એ ધરાઈને ખાય એટલે હું ખુશ!!!આજે હું લઈને આવી છું વિપ્ડ ક્રીમ અને બટર વગરની કેક .... Khyati's Kitchen -
કલાકંદ મોદક કેક(Kalakand modak cake recipe in Gujarati)
#GC#પોસ્ટ ૩ત્રીજા દિવસે ગણપતિ બાપ્પા નો મહાપ્રસાદ ફ્યુઝન કેક બનાવી છે. બાળકો એ બાપ્પા નો જન્મ દિવસ કેક કાપી ઉજવણી કરી. કલાકંદ અને ઓરેન્જ ફલેવર ટફલ કેક બનાવી છે. Avani Suba -
રોઝ મિલ્ક કેક (Rose Milk Cake Recipe In Gujarati)
#mr આ એક અલગ flavorની કેક છે જેને Dessertમાં સર્વ કરવામાં આવે છે. આ કેકમા રોઝ flavor કેકની સાથે રોઝ flavorનું દૂધ પણ સર્વ કરવામાં આવે છે જે એકદમ yummy અને delicious લાગે છે.તો ચાલો જોઈએ તેને બનાવવાની રીત. Vaishakhi Vyas -
ચોકલેટ સ્પોન્જ કેક (Chocolate Sponge Cake Recipe In Gujarati)
વિવિધ પ્રકારની કેક બને છે ચોકલેટ કેક બધા સભ્યો ની પસંદ .સાવર ના ચા કોફી ની સાથે કેક મજા આવી જાય. Harsha Gohil -
ઝેબ્રા કેક / માર્બલ કેક(zebra cake recipe in Gujarati)
# માઇઇબુક# સુપર શેફ 2# ઘર ની જ વસ્તુ માં થી બની જાય એવી કલર ફૂલ કેક તો એક વાર જરૂર થી ટ્રાય કરજો Anita Shah -
વેનીલા ચોકલેટ ચિપ્સ કેક (Vanilla Chocolate Chips Cake Recipe In Gujarati)
#mrમારા સાસુજી ના બર્થ ડે પર હેલ્ધી અને ડીલીશ્યસ કેક બનાવી. ઘઉંનો લોટ વાપર્યોછે. Avani Suba -
એપ્પલ સિનેમન કેક (Apple Cinnamon Cake recipe in Gujarati)
બાળકો ને કેક બહુ પસંદ હોય છે તો આ તાજું સફરજન ઉમેરી ને બનાવવા માં આવી છે તો થોડી પૌષ્ટીક પણ કહેવાય. Rinku Saglani -
વેનીલા કેક (Vanilla Cake Recipe in Gujarati)
#GA4#week22#egglesscakeઆ અમારી એનિવર્સરી ની કેક છે અમારી એનિવર્સરી૧૩ ફેબ્રુઆરી હતી જેથી મેં ઘરે જ કેક બનાવી હતી Arti Nagar -
બિસ્કિટ કેક (Biscuit Cake Recipe In gujarati)
#મે #મોમ. હેલ્લો ફ્રેન્ડ મારા મમ્મી મારા માટે ઘણી વાર કેક બનાવે છે. આજે મે પહેલી વાર એમના જેવી કેક બનાવવાની ટ્રાય કરી છે. Jalpa Savani -
કૉફી મોકા કેક (Coffee Mocha Cake recipe in Gujarati)
#GA4#week4#post_4#baked#cookpadindia#cookpad_gujરેગ્યુલર ચોકલેટ કેક તો બધા ને ભાવે છે. પણ મેં આજે કેક ને કૉફી નો ફ્લેવર્ આપી ને કૉફી મોકા કેક બનાવી છે. અને ખૂબ જ મસ્ત બની છે. અને કૉફી લવર ને પણ ખૂબ ભાવશે. જરૂર થી બનાવજો. Chandni Modi -
વેનીલા કેક
આજે મારો દિકરો ૧.૫ વર્ષ નો થયો છે એટલે એના માટે સ્પેશિઅલ કેક બનાવી છે અને એને જેમ્સ અને કેડબરી બહુ ભાવે એટલે એના થી સજાવી છે. પહેલી વાર આઇસિંગ સાથે કેક બનાવી છે... મારા ઘરે તો બધા ને બહુ ભાવી તો તમે પણ બનાવજો ખૂબ જ સરળ રેસીપી છે... Sachi Sanket Naik -
પલ્મ કેક (Plum Cake Recipe In Gujarati)
આખા ભારત માં પ્લમ કેક ક્રીસમસ માં બનતી જ હોય છે .ઓરીજીનલ પ્લમ કેક રમ નાંખી ને બનાવા માં આવે છે પણ મેં અહીંયા ઓરેન્જ જ્યુસ નાંખી ને બનાવી છે જે એટલી જ સારી લાગે છે. (ક્રીસમસ કેક) Bina Samir Telivala -
રોયલ રસ મલાઈ કેક (Royal Ras Malai Cake Recipe In Gujarati)
ફ્રેન્ડસ અત્યારે કેક માં ઘણા બધા variation બનતા હોય છે તો અહીં મેં એક આવી જ રોયલ કેક બનાવી છે જેમાં રસ મલાઈ નો ટેસ્ટ આપીને ટ્રાય કરેલી છે એકદમ ડીલીસીયસ બની છેવેનીલા સ્પોન્જ કેક અને રસગુલ્લાનો ભારતીય મિશ્રણ સંપૂર્ણપણે દિવ્ય છે. પ્રસંગો, તહેવારો માટે એક સંપૂર્ણ ડેઝર્ટ રેસીપી.#cookwellchef#EB#AsahiKaseiIndia Nidhi Jay Vinda
More Recipes
ટિપ્પણીઓ (11)