કાંદા પૌવા (Kanda Pauva Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પૌવાને સાફ કરી બરાબર ધોઈ નાખો
- 2
ડુંગળીને ઝીણી સમારી લો. એક કડાઈમાં તેલ મૂકી રાઈ જીરું તથા તલ ઉમેરો હવે તેમાં ઝીણું સમારેલું લીલું મરચું તથા લીમડાના પાન ઉમેરી શીંગદાણા ઉમેરી સાંતળી લો ડુંગળી ઉમેરી બરાબર સાંતળી લો
- 3
ડુંગળી બરાબર સંતળાઈ જાય એટલે તેમાં ધોયેલા પૌવા ઉમેરી દો સ્વાદ મુજબ મીઠું હળદર લીંબુનો રસ તથા ખાંડ ઉમેરી બધું બરાબર હલાવી ચારથી પાંચ મિનિટ સુધી થવા દો
- 4
છેલ્લે તેમાં કોથમીર ઉમેરી દાડમના દાણા તથા સેવ ઉમેરી ગરમ ગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16419732








ટિપ્પણીઓ