કેન્યા ની મ્હામરી

Sushma vyas @sushfood
#MBR1
Week1
કેન્યા ના લોકો નું આ સ્ટ્રીટ ફૂડ જેવું છે.અહીંના માણસો સવારે બ્રેકફાસ્ટ માં ખાય છે.ગરમ ગરમ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.
કેન્યા ની મ્હામરી
#MBR1
Week1
કેન્યા ના લોકો નું આ સ્ટ્રીટ ફૂડ જેવું છે.અહીંના માણસો સવારે બ્રેકફાસ્ટ માં ખાય છે.ગરમ ગરમ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ઘટક માં લખેલી બધી વસ્તુને લોટમાં ભેળવી.સોફ્ટ દૂધ થી લોટ બાંધી લેવો
- 2
આ લોટને લગભગ બે કલાક રહેવા દો જેથી ઇન્સ્ટના લીધે લોટ ફૂલી જશે.
- 3
એ લોટમાંથી ગોયનાં કરી ને 1/2સેન્ટિમીટર જેટલી જાડી નાના નાના રોટલા વાળીને ચાર ભાગમાં કાપો.મીડિયમ તાપે ગુલાબી તળી લો
- 4
આ મહમરી ખાવામાં થોડી ગળી ને સ્વાદિષ્ટ લાગે છે.એને ખસ ભરાજી(એટલે તુવેર નું નાળિયેર ના દૂધ વડું શાક) સાથે ખવાય છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16426117










ટિપ્પણીઓ (3)