લીલી મકાઈ ના ભજીયા
રાંધવાની સૂચનાઓ
- 1
મકાઈને છોલી દાણા કાઢી મિક્સરમાં ક્રશ કરી લો થોડું દર્દરુ રાખો તમે એને છીણી પણ શકો છો
- 2
એક બાઉલમાં મકાઈનું મિશ્રણ કાઢી તેમાં ઝીણી સમારેલી ડુંગળી કેપ્સીકમ લીલા આદુ-મરચા તથા બધા મસાલા ઉમેરો કોથમીર પણ ઉમેરો બધું બરાબર હલાવી એક ચમચી ચોખાનો લોટ તથા બેસન ઉમેરો બેસન બાઈન્ડીંગ પૂરતું જ ઉમેરવાનું છે હવે તેને બરાબર બે થી ત્રણ મિનિટ હલાવી લો
- 3
એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો થોડું ગરમ તેલ ખીરામાં ઉમેરો ખીરું બરાબર હલાવી તેમાંથી ભજીયા ઉતારો તાપ મીડીયમ રાખો તો ગોલ્ડન બ્રાઉન થાય એટલે કાઢી લો તો તૈયાર છે લીલી મકાઈ ના ભજીયા
- 4
ગરમ ગરમ ભજીયા ને તળેલા મરચા ડુંગળી તથા ચટણી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16430265





ટિપ્પણીઓ