ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
રક્ષા બંધન સ્પેશિયલ
રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર ખમણી લ્યો.કડાઈ માં ઘી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં ગાજર નું છીણ નાખી હલાવી લ્યો.બેથી ત્રણ મિનિટ થવા દયો.પછી તેમાં દૂધ નાખી થવા દયો વચ્ચે વચ્ચે હલાવતા રહો.
- 2
- 3
પંદર થી વીસ મિનિટ માં ધટ થઈ જશે પછી તેમાં ખાંડ નાખી હલાવી લ્યો અને વચ્ચે વચ્ચે હલાવતા રહો દૂધ અને ખાંડ નું પાણી બળી જાય અને ઘી છૂટું પડે એટલે ગેસ બંધ કરી ડ્રાય ફ્રુટ કતરણ નાખી હલાવી લ્યો.ઠંડુ પડે એટલે સર્વિગ પ્લેટ મા લઇ સર્વ કરો.
- 4
Similar Recipes
-
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#SJR# cookpadindiaસ્ક્ષા બંધન સ્પેશિયલ વાનગી Rekha Vora -
-
-
ગાજર નો હલવો (Gajar Halwa in Cooker recipe in gujarati)
શિયાળા માં ફ્રેશ ગાજર મળે. ગાજર નો હલવો બનાવાની પણ મજા આવે. Richa Shahpatel -
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#BW#sweet#dessert#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#cookpadgujrati.#cookpadindia.# home made. Shilpa khatri -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
# શિયાળા માં ખાસ બધા ના ઘરે બનતી અને ભાવતી એટલે ગાજર નો હલવો.તેને ગરમ કે ઠંડો કોઈપણ રીતે ખાઈ શકાય. Alpa Pandya -
ગાજર નો હલવો
#એનિવર્સરી#week 4#desertમારા નાના ભાઈ ને આ ગાજર નો હલવો ખૂબ જ ભાવે છે... Binaka Nayak Bhojak -
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#FFC4#week4#food festival#cookpad gujarati kailashben Dhirajkumar Parmar -
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#Famગાજર નો હલવો ઍ મને ખુબ જ પ્રિય છે.હુ મારા મમ્મી પાસે થી બનાવતા શીખી છું. Sapana Kanani -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#MA મારાં મમ્મી ના હાથ નો હલવો અમને બધાને ખૂબ જ ભાવે છે, આજ મેં પણ તેમજ બનાવવા નો પ્રયત્ન કર્યો છે. Bhavna Lodhiya -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
જાન્યુઆરી વિકેન્ડ ચેલેન્જ 🥳🤩#JWC1વિન્ટર સ્પેશિયલ અથાણાં 🤩🙌#WP Juliben Dave -
-
ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
ગાજરનો હલવો સ્પેશિયલ શિયાળુ રેસીપી છે. તેમજ મેં એને હાર્ટ શેપ માં પ્રેઝન્ટ કરેલ છે. Francy Thakor -
ગાજર નો હલવો (Gajar no halwa recipe in Gujarati)
# COOKPAD# COOKPADINDIA#COOKPADGUJARATI Jigna Patel -
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
દરેક ઘરમાં બને અને બધાને આવડે..સહેલી રીતે કે lenghty રીતે...છેવટે ટેસ્ટ તો એ જ રહેવાનો છે..હું આ હલવો પ્રેશર કુકરમાં બનાવવાની છું એટલે ઝડપી બનશે. Sangita Vyas -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16413573
ટિપ્પણીઓ