દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)

Rekha Vora @rekhavora
#SJR
# cookpadindia
સ્ક્ષા બંધન સ્પેશિયલ વાનગી
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#SJR
# cookpadindia
સ્ક્ષા બંધન સ્પેશિયલ વાનગી
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધી ને છોલી ને ખમણી લ્યો.
- 2
કડાઈ મા ઘી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં દૂધી નું ખમણ નાખી હલાવી લ્યો.
- 3
મીડીયમ તાપે પાચ મિનિટ સુધી થવા દયો.વચ્ચે વચ્ચે હલાવતા રહો હવે તેમાં દૂધ નાખી હલાવી થવા દયો ધટ થઈ જાય અને દૂધ બળી જવા આવે એટલે તેમાં ખાંડ નાખી હલાવી લ્યો
- 4
- 5
ખાંડ નાખી થોડી વાર પછી તેમાં લીલો કલર નાખી હલાવી લ્યો અનેખાંડ નું પાણી બળી જાય અને ઘી છૂટું પડે એટલે કાજુ બદામ કતરણ નાખી હલાવી લ્યો અને ઠંડુ પડે એટલે પ્લેટ મા લઇ કતરણ ભભરાવી સર્વ કરો.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દૂધી નો હલવો(Dudhi Halwa Recipe in Gujarati)
#GA4#week6#halwaદૂધી નો હલવો એક પરંપરાગત વાનગી છે, દૂધી નો હલવો સ્વાદિષ્ટ અને સરળતાથી બનાવી શકાય જે ગરમ અને ઠંડુ બંને રીતે સરસ લાગે છે, માવા વગર જ દૂધી નો હલવો સ્વાદ મા સરસ લાગે છે ઓછા સમયમાં બની જાય છે, ઘણા બાળકો દૂધી ખાતા ન હોય તો આ રીતે બનાવી શકાય Ved Vithalani -
-
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#SJRઉપવાસ માં ખાઈ શકાય એવી બેસ્ટ સ્વીટ રેસીપી..આ રેસિપી માં મેં બૂરું ખાંડ યુઝ કરી છે. જે નોર્મલ ખાંડ કરતાં ઘણી સારી હોય છે . એની રેસિપી મેં upload કરી છે.તમે ચેક કરી શકો છો. Sangita Vyas -
-
દૂધી નો હલવો જૈન (Bottle Gourd Halwa Jain Recipe In Gujarati)
#SFR#SJR#શ્રાવણ#જૈન#સાતમ#આઠમ#traditional#સ્વીટ#મીઠાઈ#દૂધી#હલવા#desert#CookpadIndia#CookpadGujarati અહીં મેં દુધીનો હલવો પ્રેશર કુકરમાં બનાવ્યો છે જેથી તે ફટાફટ તૈયાર થઈ જાય છે આ હલવો આગલા દિવસે બનાવીને સાતમના દિવસે ઠંડુ ખાવામાં તેનો ઉપયોગ કરી શકાય છે આ ઉપરાંત તેનો ઉપયોગ ફરાળ તરીકે પણ કરી શકાય છે. Shweta Shah -
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#ff1#non fried jain Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
#GA4 #Week21Bottle gourdદૂધીદૂધી નો ગુણ ઠંડકનો છે દુધી બધી રીતે શરીરમાં ઠંડક આપે છે દૂધીનો ઉપયોગ કરીને આજે દુધીનો હલવો બનાવ્યું છે Rachana Shah -
દૂધી નો હલવો
#RB4દુધીનો હલવો મારા પતિને ખૂબ જ ભાવે છે તેથી આ વાનગી હું તેને dedicate કરું છું Davda Bhavana -
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#FamPOST2દુધી માં ધણા બધા વીટામીનસ છે દુધી ગરમી માં ઠંડક આપે છે જો દુધી નું શાક ન ભાવતું હોય તો હલવો એ બેસ્ટ ઓપ્શન છે Jigna Patel -
-
-
દૂધી નો હલવો
#ફેવરેટમારા ઘર માં દૂધી નો હલવો બધા નો પ્રિય છે.અમે બહાર ની મીઠાઈ ખૂબ ઓછી લાવીએ છીએ.ઘર માં બનાવેલી મીઠાઈ માં જે સ્વાદ અને ચોખ્ખી હોઈ છે તે બહાર ની મીઠાઈ માં નથી હોતી.મેં અહીં દૂધી ના હલવા ને આકર્ષક શેપ માં રજૂ કર્યો છે .આશા છે તમને પસંદ આવશે. Parul Bhimani -
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4#Week21ગોલ્ડનએપ્રોન ના વીક૨૧ ની પઝલ માં દૂધી નો હલવો બનાવ્યો છે. દૂધી નો હલવો એક એવી રેસિપી છે કે નાના મોટા દરેક ને ભાવે. દૂધી નું શાક કોઈને નહીં ભાવતું હોય પણ દૂધી નો હલવો તો દરેક ને ભાવે જ છે. આ દૂધી ના હલવા માં મેં પેંડા પણ ઉમેર્યા છે જ્યારે અમારા ઘરે આ રીતે કોઈ મિઠાઈ આવતી હોય અને કોઈ ખાતું ન હોય તો તેને આ રીતે ઉપયોગ માં લઈ એ છીએ. તમે પણ જરૂર થી ટ્રાય કરજો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. Sachi Sanket Naik -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4#Week21દૂધી ખાય તો બુદ્ધિ આવે.આ કેહવત ને અનુસરી દૂધી નો ઉપયોગ આપણે અલગ અલગ રેસિપી બનાવી કરવો જોઇ.મને દૂધી નો હલવો ખુબ જ ભાવે અને મારા પરિવાર મા પણ બધા ને ભાવે છે. Sapana Kanani -
-
-
દુધીનો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
#GA4#Week21શિયાળામાં દુધીનો હલવો બધાના ઘરે થતો હોય છે તેથી મેં મારી આ રેસિપી બનાવીને મૂકી છે.મને આશા છે કે તમને ખુબજ ગમશે Jayshree Doshi -
-
-
દૂધી નો હલવો
#એનિવર્સરી#week 4#desertમારા ઘર માં બધા ને ગળ્યું ખૂબ જ ભાવે છે... એટલે આજે મેં બનાવ્યો છે આ દૂધી નો હલવો... Binaka Nayak Bhojak -
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4 #Week9મારા ઘર માં બધા ને બહુ ભાવે છે. અત્યારે ઉનાળા માં તો દૂધી બહુ જ સરસ મળે છે. કોઈ મેહમાન આવે તો પણ આ સ્વીટ બહુ જ સરસ લાગે છે.સ્વીટ ડીશ અને મીઠાઈ માં વપરાય છે. દૂધી નો હલવો ગરમ ગરમ લાઈવ પણ સરસ લાગે છે. જમણવાર માં પણ આ સ્વીટ હોય છે. Arpita Shah -
-
દુધી નો હલવો(dudhi no halvo recipe in gujarati)
#FM હલવો નાના બાળકો થી લઈને બધા નો મનપસંદ હોય છે તો ચાલો આજે આપણે શીખીએ દુધી નો હલવો Ťhë Maxu -
ગાજર નો હલવો (Gajar no halwa recipe in Gujarati)
# COOKPAD# COOKPADINDIA#COOKPADGUJARATI Jigna Patel -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16417189
ટિપ્પણીઓ