કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીલી ચોળી બટેકા નું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીલી ચોળી બટેકા નું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લીલી ચોળી બટેકા નું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

આ સિઝનમાં લીલી ચોળી ભરપૂર આવે છે. લીલી ચોળી શરીર માટે પણ ફાયદાકારક છે. લીલી ચોળી નું શાક એકલું પણ સારું લાગે છે અને બટેકા સાથે તો એનો સ્વાદ ઓર વધી જાય છે.

આ સિઝનમાં લીલી ચોળી ભરપૂર આવે છે. લીલી ચોળી શરીર માટે પણ ફાયદાકારક છે. લીલી ચોળી નું શાક એકલું પણ સારું લાગે છે અને બટેકા સાથે તો એનો સ્વાદ ઓર વધી જાય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ
  • 250 ગ્રામલીલી ચોળી
  • 1 નંગમીડિયમ બટેકુ
  • 1ચમચો તેલ
  • 1/2 ચમચીરાઈ જીરું
  • ચપટીહિંગ
  • 1/2 ચમચીહળદર
  • મીઠું સ્વાદાનુસાર
  • 1 નંગટામેટું
  • 5-6કળી લસણ ઝીણું સમારેલું
  • 1 ચમચીલાલ મરચું
  • 1/2 ચમચીધાણાજીરું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ચોળી અને બટેકાને ધોઈને સમારી લેવા. કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ જીરુ અને હિંગ નાખો. ત્યારબાદ ચોળી અને બટેકા નાખી મીઠું અને હળદર નાખી સરખું મિક્સ કરી ઉપર થાળી મૂકી તેના પર પાણી નાખો. મધ્યમ તાપે કુક થવા દો.

    લીલી ચોળી બટેકા નું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લીલી ચોળી બટેકા નું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લીલી ચોળી બટેકા નું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ચોળી અને બટેકા સરખા ચડી જાય એટલે તેમાં ટામેટા ઝીણું સમારેલું લસણ ધાણાજીરું લાલ મરચું નાખી મિક્સ કરી થોડીવાર કુક કરો.

    લીલી ચોળી બટેકા નું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લીલી ચોળી બટેકા નું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તૈયાર છે ચોળી બટાકા નું શાક. ગરમ ગરમ પીરસવું.

    લીલી ચોળી બટેકા નું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીલી ચોળી બટેકા નું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીલી ચોળી બટેકા નું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
પર August 13, 2022 11:56
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Vyas Ekta
Vyas Ekta @cook_24794153
November 28, 2022 13:48
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 2nd for લીલી ચોળી
  2. 5th for ચોળી
  3. 10th for lal choli

Keywords

લીલી ચોળી બટેટા શાક

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. ત્રિરંગી પનીર મેયો વેજ ટોસ્ટ (Tirangi Paneer Mayo Veg Toast Recipe In Gujarati)
  2. તિરંગા ઢોકળા (Tiranga Dhokla Recipe In Gujarati)
  3. ત્રિરંગી ચોકલેટ (Trirangi Chocolate Recipe In Gujarati)
  4. ત્રિરંગી ઈડલી ટકાટક (Tricolor Idli Takatak Recipe In Gujarati)
  5. પનીર મટકા બિરયાની (Paneer Matka Biryani Recipe In Gujarati)
  1. તિરંગા સ્પગેટી (Tiranga Spaghetti Recipe In Gujarati)
  2. ક્રિસ્પી કારેલા કોથમીર નુ શાક (Crispy Karela Kothmir Shak Recipe In Gujarati)
  3. સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
  4. ત્રીરંગી સ્પગેટી (Trirangi Spaghetti Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16434699
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close