સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)

Ishita Rindani Mankad
Ishita Rindani Mankad @Ishita_1287
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 કપદૂધ
  2. 1/4 કપસાબુદાણા
  3. 4 ટેબલસ્પૂનખાંડ
  4. ચપટીકેસર ના તાતણા
  5. 1/4 ટીસ્પૂનવાટેલી ઇલાયચી
  6. બદામ ની કતરણ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ સાબુદાણા ને ધોઈ ને સાબુદાણા ડૂબે એટલા પાણી મા 2-3 કલાક પલાળી લેવા

  2. 2

    ત્યારબાદ દૂધ ને ઉકાળી લેવું અને દૂધ ઉકળે એટલે તેમા સાબુદાણા ઉમેરી સાબુદાણા પારદર્શક થાય ત્યાં સુધી થવા દેવું

  3. 3

    સાબુદાણા કૂક થઇ ગયા બાદ ખાંડ ઉમેરી તેમાં ઇલાયચી, બદામ ની કતરણ તથા ગરમ દૂધ મા પલાળેલુ કેસર ઉમેરી 5-7 મિનિટ ઉકળવા દેવું

  4. 4

    તૈયાર ખીર ને હૂંફાળી અથવા ઠંડી પસંદગી મુજબ સર્વ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ishita Rindani Mankad
પર

ટિપ્પણીઓ

Similar Recipes