લીલી ચોળી બટેકા નું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)

Disha Prashant Chavda @Disha_11
આ સિઝનમાં લીલી ચોળી ભરપૂર આવે છે. લીલી ચોળી શરીર માટે પણ ફાયદાકારક છે. લીલી ચોળી નું શાક એકલું પણ સારું લાગે છે અને બટેકા સાથે તો એનો સ્વાદ ઓર વધી જાય છે.
લીલી ચોળી બટેકા નું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)
આ સિઝનમાં લીલી ચોળી ભરપૂર આવે છે. લીલી ચોળી શરીર માટે પણ ફાયદાકારક છે. લીલી ચોળી નું શાક એકલું પણ સારું લાગે છે અને બટેકા સાથે તો એનો સ્વાદ ઓર વધી જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચોળી અને બટેકાને ધોઈને સમારી લેવા. કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ જીરુ અને હિંગ નાખો. ત્યારબાદ ચોળી અને બટેકા નાખી મીઠું અને હળદર નાખી સરખું મિક્સ કરી ઉપર થાળી મૂકી તેના પર પાણી નાખો. મધ્યમ તાપે કુક થવા દો.
- 2
ચોળી અને બટેકા સરખા ચડી જાય એટલે તેમાં ટામેટા ઝીણું સમારેલું લસણ ધાણાજીરું લાલ મરચું નાખી મિક્સ કરી થોડીવાર કુક કરો.
- 3
તૈયાર છે ચોળી બટાકા નું શાક. ગરમ ગરમ પીરસવું.
Top Search in
Similar Recipes
-
-
ચોળી નું શાક (Chori Shak Recipe In Gujarati)
#TT1 ચોળી નું શાક બે રીતે બને છે સૂકી ચોળી નું શાક અને લીલી ચોળી નું શાક આ શાક સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Varsha Dave -
ગલકા લીલી ચોળી નું શાક (Galka Lili Chori Shak Recipe In Gujarati)
#EB#WEEK5પંજાબી ટચનું ગલકા લીલી ચોળી નું શાક Rekha Vora -
ચોળી ટામેટાં નું શાક (Chori Tomato Shak Recipe In Gujarati)
ચોળી સાથે ટામેટાં નું શાક ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે.અને એ સૂકું જ સારું લાગે છે. Varsha Dave -
ગલકા અને ચોળી નું શાક (Galka Choli Shak Recipe In Gujarati)
# બધા ના ઘરે ચોળી અને રીંગણ નું શાક બનતું હોય છે પણ અમારા ઘરે ચેન્જ માટે હું ગલકા ચોળી નું શાક પણ બનાવું છું.જે એકદમ ટેસ્ટી લાગે છે. Alpa Pandya -
લીલી ચોળી નું શાક
#TT1શિયાળામાં બધા લીલા શાકભાજી મળે છે. પરંતુ ઉનાળા અને ચોમાસામાં ની સિઝન પ્રમાણે લીલા શાકભાજી મળે છે. અહીં મેં લીલી ચોળી ના શાક ની રેસિપી શેર કરી છે. લીલી ચોળી નું શાક તેલમાં પાણી નાખ્યા વગર બનાવવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે પરંતુ જો પાણી એડ કરવામાં આવે તો શાકનો સ્વાદ બદલાઈ જાય છે. ચોળી ના શાકમાં તેલ અને મસાલા પ્રમાણસર કરીએ તો ખુબ જ સ્વાદિષ્ટ બને છે. ધનતેરસ અને બેસતા વર્ષના દિવસે શુકનમાં ચોળી નું શાક બનાવવામાં આવે છે. Parul Patel -
ચોળી રીંગણ બટાકાનું શાક (Chori Ringan Bataka Shak Recipe In Gujarati)
આમ તો આ ઉનાળું શાક છે, પણ મને ઘર આંગણે તાજી, લીલી ચોળી મળી ગઈ તો મે મિક્સ શાક બનાવ્યું Pinal Patel -
ચોળી નું શાક (Chori Shak Recipe In Gujarati)
લીલી ચોળી નું શાક રોટલા કે ખીચડી જોડે ખાવાની બહુ મજા આવે છે..સારા એવા પ્રમાણ માં લસણ સાથે ચોળી નું શાક બનાવ્યું છે. Sangita Vyas -
સુકી ચોળી નું શાક (Suki Chori Shak Recipe In Gujarati)
#AM3#સુકી ચોળી નું શાક ચોળી બે જાતની આવે છે નાની ને મોટી.....પન મે આજે નાની ચોળી નું શાક બનાવ્યું છે...નાની ચોળી નું શાક સ્વાદ મા બોવ સરસ લાગે છે..😋 Rasmita Finaviya -
લીલી ચોળી ના દાણા નું શાક (Lili Chori Dana Shak Recipe In Gujarati)
#TT1 લીલી ચોળી ના દાણા નું શાક સ્વાદ માં બહું જ સરસ લાગે છે,આમ તો આપણે કઠોળ/સૂકી ચોળી નું શાક બનાવતાં જ હોઈએ છીએ પણ તેનાં કરતાં પણ લીલી ચોળી ના દાણા નું શાક બહું જ સરસ લાગે છે. મેં લસણ, ટામેટાં, ડુંગળી અને ખડા મસાલા નો ઉપયોગ કરી બનાવ્યું છે. Krishna Dholakia -
લીલી ચોળી નું શાક (Green Chori Shak Recipe In Gujarati)
#MFFમોન્સુન ફૂડ ફેસ્ટિવલવરસાદ ની મોસમમાં લીલી ચોળી બહુ સરસ કૂંણી મળે. તો આજે એકલી લીલી ચોળીનું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
ચોળી નું શાક (Chori Shak Recipe In Gujarati)
ચોળી એ એક કઠોળ છે અને કઠોળ e આપણા શરીરને સારું પોષણ આપે છે જેથી તેનો ઉપયોગ કરવો જોઈએ. તમે રોજિંદા શાક તરીકે પણ કઢી સાથે બનાવી શકો છો ..તે જો સ્વાદ માં તીખી હોય તો ખાવાની વધુ મજા આવે છે. Stuti Vaishnav -
ચોળી રીંગણ નું શાક (Chori Ringan Shak Recipe In Gujarati)
લીલી કુમળી ચોળી અને સાથે નાના રીંગણ ના પીસનાખી અને લસણ ડુંગળી ટામેટા નાખેલું શાક એટલુંસ્વાદીષ્ટ લાગે છે કે એકલું ખાઈએ તો પણ પેટભરાઈ જાય.. Sangita Vyas -
લીલી ચોળી નું શાક
#લીલીપીળીતમે પણ બનાવો લીલી ચોળી નું શાક જે ખૂબ જ પૌષ્ટિક હોય છે અને પ્રોટીન યુક્ત હોય છે Mita Mer -
ચોળી બટેકા નું ટેસ્ટી શાક
#સ્પાઇસી /તીખી રેસીપી #વીક મીલ ૧ઘર મા બધા ને ભાવતુ અગાળા ચાટી જવા નું મન થાય એવું ચોળી બટેકા નું શાક. Heena Bhalara -
લીલી ચોળી નું શાક (Long Beans Curry Recipe In Gujarati)
#AM3 લીલી ચોળી નું શાક ખૂબ હેલ્ધી હોય છે. તેમાંથી આપણા શરીરને ઘણા સારા પોષક તત્વો મળે છે. લીલી ચોળી માં શરીર માટે ખૂબ સારું એવું એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તેમાં સારા પ્રમાણમાં વિટામિન એ અને થોડા પ્રમાણમાં વિટામિન સી હોય છે. લીલી ચોળી માં બટાકા અથવા ટામેટા ઉમેરીને પણ ચોળી બટાકા કે ચોળી ટમેટાનું શાક બનાવી શકાય છે. આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
-
-
લીલી ચોળી બટેટાનું ગ્રેવીવાળું શાક
#શાકહેલ્ધી અને પોષણયુક્ત તમે પણ બનાવવાની લીલી ચોળી અને બટેટાનું ગ્રેવીવાળું શાક Mita Mer -
લીલી ચોળી અને બટેકાનું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Amita Soni -
ચોળી નુ શાક (Chori Shak Recipe In Gujarati)
#TT1ચોળી.....એ રીંગણ, બટાકા, ગલકા સાથે સરસ ભળી જાય છે.. ચોળી નુ શાક ભાખરી, રોટલી સાથે ખુબજ સરસ લાગે છે Pinal Patel -
ચોળી કાકડીનું શાક (Choli cacumber Sabji recipe in Gujarati) (Jain)
#Tt1#cholinushak#kakadi#cookpadGujarati#CookpadIndia#Jain સામાન્ય રીતે ચોળી નું શાક તો બધાના ઘરે બનતું જ હોય છે. મારા ત્યાં ચોળી સાથે કાકડી ઉમેરીને પણ ચોળી નું શાક બનાવવામાં આવે છે. આ કોમ્બિનેશન સરસ લાગે છે. Shweta Shah -
ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati)
શિયાળા ની કુણી કુણી ચોળી ખાવાની બહુ મજા આવેકાચી પણ ખાઈ જવાય..મેં આજે બટાકા ઉમેરી ને શાક બનાવ્યું..સાથે ઘણું બધું લસણ અને અજમો.. Sangita Vyas -
ચોળી નું શાક (Chori Shak Recipe In Gujarati)
#TT1આજે અહીં મેં લાલ ચોળી ચટપટું શાક બનાવ્યું છે. Chhatbarshweta -
ચોળી મેથી નું શાક (Choli Methi Shak Recipe In Gujarati)
#RC4દરેક હેલ્થી ગ્રીન શાક ની જેમ ચોળી નું શાક પણ બહુ જ હેલ્થી છે..ચોળી માંથી ઘણી રેસિપી થાય છે પણ આજે મે શાક જ બનાવ્યું છે.. Sangita Vyas -
-
લીલી ચોળી બટેટાનું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
લીલી ચોળી નું શાક (Long Beans Curry Recipe In Gujarati)
#TT1 ચોળી નું શાક દાળ ભાત માં ખાવા ની ખૂબ મજા આવે છે Jayshree Chauhan -
કાઠીયાવાડી લીલી ચોળી બટાકાનું શાક (Kathiyavadi Green Long Beans
#TT1#Kathiyavadistyle#cookpadgujarati આ લીલી ચોળી બટાકા નું શાક એ આપણે રોજબરોજ ના શાક માં બનાવતા જ હોઈએ છીએ..પરંતુ આજે આ શાક મેં થોડી અલગ રીત થી કાઠીયાવાડી સ્ટાઈલ માં એકદમ મસાલેદાર ને ચટાકેદાર શાક બનાવ્યું છે. જે સરળતા થી અને ઝટપટ કૂકરમાં બની જાય છે...જે સ્વાદ માં એકદમ સ્વાદિસ્ટ ને ચટાકેદાર બન્યું છે અને શાક ને જોતા જ ખાવાનું મન થાય એવું બન્યું છે... તમે પણ મારી આ રેસિપી એકવાર જરૂર થી ટ્રાય કરી થોડો સ્વાદ માં ચેન્જ લાવી શકો છો. Daxa Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16434699
ટિપ્પણીઓ (5)