કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેંદા ના લોટ ની પૂરી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેંદા ના લોટ ની પૂરી રેસીપી મુખ્ય ફોટો

મેંદા ના લોટ ની પૂરી

Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
Jamnagar

ચા સાથે નાસ્તો કરવાનો હોય તો દરેકની પહેલી પસંદ છે એ મેંદાના લોટની પૂરી હોય છે અને આ પૂરી બધાના ઘરમાં ઓલટાઈમ ફેવરિટ અને વારેવારે બનતી જ હોય છે તો અહીં મારી રીત મુજબ મેંદાના લોટની પૂરી બનાવી રહી છું જે આપની સાથે શેર કરું છું
#cookwellchef
#ebook
#RB1

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1કિલો મેંદો
  • 1ટે. સ્પુન અજમા અધકચરા ખાંડેલા
  • 1ટે. સ્પુન જીરું અધકચરું ખાંડેલું
  • 1ટે. સ્પુન મરી પાઉડર
  • 1/2ટે. સ્પુન હિંગ
  • 250મી. લી. ગ્રામ મોણ માટે તેલ
  • મીઠું સ્વાદ મુજબ
  • પૂરી પર સ્પ્રીન્કલ કરવા માટે: 2 ટે. સ્પુન ચાટ મસાલો
  • લાલ મરચું પાઉડર
  • 3ચમચા દૂધ + પાણી લોટ બાંધવા મા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેંદા ના લોટ માં મરી, હિંગ, અજમા-જીરું પાઉડર મિક્ષ કરો.
    તેલ ગરમ કરી મેંદા માં  બરાબર  મિક્ષ કરો.

  2. 2

    લોટ ને દબાવીને 15 મિનીટ ઢાંકી રાખોસ્વાદ મુજબ મીઠું લઈ તેમાં થોડું પાણી નાખી ઓગાળો.

  3. 3

    સ્વાદ મુજબ મીઠું લઈ તેમાં થોડું પાણી નાખી ઓગાળો.તે પાણી લોટ માં ઉમેરો.
    બાકી ના લોટ બાંધવાના પાણી માં દૂધ ઉમેરી મિક્ષ કરી તેના થી લોટ બંધો.પરોઠા કરતા સહેજ કઠણ લોટ બાંધો  .

  4. 4

    બધા લોટ માંથી લુવા કરો.
    લુવો સહેજ દબાવી નાની પુરીઓ બનાવો.
    તેલ માં કડક બદામી તળો.
    મસાલો મિક્ષ કરી પૂરી પર સ્પ્રીન્ક્લ કરી નાસ્તા માટે સર્વ કરો.

  5. 5

    ઉપર છાંટવા માટેના મસાલામાં ચાટ મસાલો અને લાલ મરચું પાઉડર મિક્સ કરેલું હોય છે

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
પર August 23, 2022 06:16
Jamnagar
i just love cooking.... when I cook food i feel very happy...
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Maida લોટ પુરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગુજરાતી ખાટી મીઠી દાળ નું પ્રીમિક્સ
  2. કેસેડિયા
  3. દાલ ફ્રાય
  4. બેસન સોજી ના ખમણ (Besan Sooji Khaman Recipe In Gujarati)
  5. ડ્રાયફ્રુટ ઘૂઘરા
  1. સાબુદાણાના વડા
  2. ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
  3. ઈન્સ્ટન્ટ ચોકલેટ બરફી (Instant Chocolate Barfi Recipe In Gujarati)
  4. રતાળુ ની સૂકી ભાજી (Purple Yam Dry Sabji Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16435453
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close