ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
#AA2
August recipe
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાજુને મિક્સર જારમાં પીસી તેનો પાઉડર બનાવી લો. ત્યારબાદ એક કડાઈમાં ખાંડ અને પાણી નાખી એક તારની ચાસણી તૈયાર કરી લો
- 2
પછી કડાઈમાં ઘી ગરમ મૂકી કાજુના ભૂકાને ધીમા ગેસ ઉપર ગુલાબી રંગનું શેકી લો પછી તેમાં બનાવેલી ચાસણી કોકો પાઉડર ચોકલેટ પાઉડર ઈલાયચી પાઉડર નાખી બરાબર મિક્સ કરી લો
- 3
અને જ્યાં સુધી લચકા પડતું ન થાય ત્યાં સુધી હલાવતા રહો અને ગેસ બંધ કરી થાળીમાં પાથરી ઉપરથી ડ્રાયફ્રુટ ની કતરણ નાખી બે કલાક માટે ઠંડુ થવા દો અને ચપ્પુથી તેના કાપા પાડી સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
Amazing August#AA2 : ચોકલેટ બરફીનાના મોટા બધાને ચોકલેટ ભાવતી જ હોય છે તો આજે મે ચોકલેટ બરફી બનાવી . Sonal Modha -
ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
#AA2#Post4#Ameging August#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
-
-
ડોડા બરફી (Doda Barfi Recipe In Gujarati)
ડોડા બરફી એ પંજાબ ની ફેમસ સ્વીટ છે પંજાબ મા મુખ્યત્વે ઘઉંનો પાક ખૂબ જ ઘણા પ્રમાણમાં થાય છે એટલે જનરલી ઘઉંને પલાળી અને તેને ક્રશ કરી અને બનાવાય છે પરંતુ એકદમ ઝડપથી કરવા માટે ઘઉંના ફાડા નો ઉપયોગ થાય છે. Manisha Hathi -
-
-
-
-
ચોકલેટ કોકોનટ બરફી (Chocolate Coconut Barfi Recipe In Gujarati)
#ATW2#TheChefStory#sweet recipe challenge#AA2 Rita Gajjar -
ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
#AA2#ચોકલેટબરફી#chocolatebarfi#chocolatefudge#cookpadgujarati Mamta Pandya -
-
ઘઉં બાજરા ના થેપલા (Wheat Bajra Thepla Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
-
-
-
-
-
-
આલુ મટર કોબી પરાઠા (Aloo Matar Kobi Paratha Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
ચૉકલેટ બરફી પનીર (Chocolate Barfi Paneer Recipe In Gujarati)
#AA2#ookpadindia#cookpadgujarati Ketki Dave -
-
-
વાલોર ઢોકળી નું શાક (Valor Dhokli Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છેઆજે મેં લંચમાં બનાવ્યું હતું Falguni Shah -
ડ્રાયફ્રુટ ઓટ્સ ઉપમા (Dryfruit Oats Upma Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
-
ચોકલેટ બરફી (chocolate barfi recipe in gujarati)
#india2020 # ચોકલેટ પરસુલીઆ અમારા બ્રાહ્મણ માં કોઈ દેવલોક પામે ત્યારે પહેલા ના જમાના માં બનાવતા ,પણ તે ઇલાયચી ફ્લેવર વાળી પણ મેં તેમાં મારો ટચ આપ્યો છે Harshida Thakar -
-
ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
#AA2બાળકો ને ચોકલેટ ખુબ જ પ્રિય હોયછે, એટલે આપણી ટ્રેડશીનલ મીઠાઇ મા ચોકલેટ ફલેવર ઉમેરવાથી એ ચોક્કસ ખાશે જ. Pinal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16455649
ટિપ્પણીઓ (2)