કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાપડી નો લોટ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાપડી નો લોટ રેસીપી મુખ્ય ફોટો

પાપડી નો લોટ

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

#RB19
ઝટપટ ભૂખ સંતોષવા ને વરસાદ ની મઝા લેવા.ગરમ ગરમ ખીચું ખાવાની મઝા જ ઔર છે.

#RB19
ઝટપટ ભૂખ સંતોષવા ને વરસાદ ની મઝા લેવા.ગરમ ગરમ ખીચું ખાવાની મઝા જ ઔર છે.

વધુ વાંચો

પાપડી નો લોટ

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

#RB19
ઝટપટ ભૂખ સંતોષવા ને વરસાદ ની મઝા લેવા.ગરમ ગરમ ખીચું ખાવાની મઝા જ ઔર છે.

#RB19
ઝટપટ ભૂખ સંતોષવા ને વરસાદ ની મઝા લેવા.ગરમ ગરમ ખીચું ખાવાની મઝા જ ઔર છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
1 કિલો લોટ
  • ૧ કિલોચોખાનો લોટ
  • દોઢ ગણું પાણી
  • ૨ચમચા મરચા ની પેસ્ટ
  • ૧ ચમચીખારો સોડા
  • સ્વાદ અનુસારમીઠું
  • ૧/૨ ચમચીહિંગ
  • ૨ ચમચીશેકેલું અધકચરું જીરૂ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    એક ધાતુ ના તપેલા માં પાણી ગરમ કરવા મૂકવું.ઉપર ઢાંકણું ઢાંકી ને રાખવું.

  2. 2

    પાણી ગરમ થઇ જાય એટલે એમાં મરચા ની પેસ્ટ,હિંગ,જીરૂ,ખારો,સ્વાદ અનુસાર મીઠું નાખી હલાવી ઢાંકણું ઢાંકી ઉકળવા મૂકવું.

  3. 3

    પાણી બરાબર ઉકળે એટલે એમાં થોડો થોડો ચોખા નો લોટ ઉમેરતા જવું અને વેલણ થી હલાવતા રહેવું. ગાઠાં ના પડે તેનું ધ્યાન રાખવું.

  4. 4

    બરાબર હલાવી સીજવવો.હવે તેલ હાથ માં લઇ બરાબર મસળી ને નાના કાળા વાળા ગોળા વાળવા.

  5. 5

    હવે ધાતુના તપેલા ની અંદર ચાયની રાખી થોડું પાણી નાખી,પાણી ગરમ કરવું. ચારની ઉપર કોટન કપડું પાથરી ગોળા ગોઠવી ઉપર કપડું ઢાકવું.તપેલા ને ઢાંકી ગરમ થવા દેવું.

  6. 6

    ગોળા થઈ ગયા છે કે નહિ તે જાણવા ચપ્પુ ગોળા માં રાખી ચેક કરવું.ગોળા માં તિરાડ દેખાય એટલે થઈ ગયા.

  7. 7

    બહાર કાઢી મેથીયા માં તેલ,લાલ મરચાંની ભૂકી સાથે ખાવાની મઝા લેવી

    પાપડી નો લોટ રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sushma vyas
Sushma vyas @sushfood
પર August 14, 2022 16:12
Mombasa, કેન્યા
હું વેસ્ટર્ન અને ભારતીય રસોઈ ખૂબ સ્વાદિષ્ટ બનવું છું અને રસોઈ હરીફાઈ માં ભાગ લેવાની શોખીન છું.સ્વાદ ને માણવા ને પરખવા નો શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાપડી ગાંઠીયા લોટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ત્રિરંગા પીઝા જૈન (Tri Color Pizza Jain Recipe In Gujarati)
  2. સ્ટ્રોબરી ડ્રાયફ્રુટ બરફી (Strawberry Dryfruit Barfi Recipe In Gujarati)
  3. ત્રિરંગા પરાઠા (Triranga Paratha Recipe In Gujarati)
  4. કઠોળ તિરંગા
  5. ત્રિરંગી રાઈસ (Tricolor Rice Recipe In Gujarati)
  1. ત્રિરંગી પાપડી (Trirangi Papadi Recipe In Gujarati)
  2. તિરંગી ભાત (Tirangi Rice Recipe In Gujarati)
  3. ચોકલેટ મફિન્સ (Chocolate Muffins Recipe In Gujarati)
  4. તિરંગી ઈડલી
https://cookpad.wasmer.app/in-gu/recipes/16437708
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close