કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચુરમાના લાડુ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચુરમાના લાડુ રેસીપી મુખ્ય ફોટો

ચુરમાના લાડુ

Komal Vasani
Komal Vasani @komal_vasani21193
Dhari(Gujarat)

#SFR
#ShravanSpecial
#RB20

#SFR
#ShravanSpecial
#RB20

વધુ વાંચો

ચુરમાના લાડુ

Komal Vasani
Komal Vasani @komal_vasani21193
Dhari(Gujarat)

#SFR
#ShravanSpecial
#RB20

#SFR
#ShravanSpecial
#RB20

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2 કપઘઉં નો જાડો લોટ (ભાખરી નો લોટ)
  • 1/2 કપગોળ
  • 1/2 કપઘી
  • 4 ચમચીઘી મોણ માટે
  • 3-4 ચમચીકાજુ બદામ સમરેલા
  • 1 ચમચીખસખસ
  • 1 ચમચીકિસમિસ
  • હુંફાળું ગરમ પાણી
  • ઈલાયચી પાઉડર (સ્વાદમુજબ)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં ભાખરી નો લોટ લઈ તેમાં 4 ચમચી ઘી ઉમેરી મોણ આપોત્યાર બાદ તેમાં ધીમે ધીમે હૂંફાળું પાણી નાખી મિક્સ કરતા કરતા મૂઠિયાં વાળી લો.

  2. 2

    હવે એક કડાઈમાં ઘી ગરમ કરી મૂઠિયાં ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો.(ઘણા લોકો તેલ મા પણ મુઠીયા તળતા હોય છે)
    હવે મૂઠિયાં ને ઠંડા કરી મિક્સર માં ક્રશ કરી લો.

  3. 3

    હવે એક પેન માં ઘી ગરમ કરી તેમાં ગોળ ઉમેરી પાક લઈ તેમાં દળેલું મૂઠિયાં નો ભુક્કો ઉમેરી મિક્સ કરી લો

  4. 4

    હવે તેને નીચે ઉતારી તેમાં કાજુ બદામ નાં કટકા કિસમિસ અને ઇલાયચી પાઉડર નાખી મિક્સ કરી લાડુ વાળી લો.હવે લાડુ પર ખસખસ લગાવી લાડુ ને સર્વ કરો....

    ચુરમાના લાડુ રેસીપી સ્ટેપ4ફોટો
    ચુરમાના લાડુ રેસીપી સ્ટેપ4ફોટો
    ચુરમાના લાડુ રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Komal Vasani
Komal Vasani @komal_vasani21193
પર August 17, 2022 06:45
Dhari(Gujarat)
I Love Cooking bcz It is a continuous learning process....
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Churma Ladu

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચંપાકળી ગાંઠિયા (Champakali Ganthiya Recipe In Gujarati)
  2. રવા ની ફરસી પૂરી
  3. સ્પાઇસી મસાલા શીગ ચણા (Spicy Masala Shing Chana Recipe In Gujarati)
  4. ભાવનગરી ગાંઠિયા
  5. સ્પ્રાઉટ મગ (Sprout Moong Recipe In Gujarati)
  1. મગ ની દાળ નો શીરો
  2. મોતિયા લાડુ
  3. વઘારેલી ઈડલી (Vaghareli Idli Recipe In Gujarati)
  4. મીઠાં થેપલા
https://cookpad.wasmer.app/in-gu/recipes/16442778
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close